Dur Karo Ne Have Duriya by Mahesh Vanzara, Hansha Bharwad song Lyrics and video
Artist: | Mahesh Vanzara, Hansha Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Kandhal Odedara |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2024-07-11 |
Lyrics (English)
DUR KARO NE HAVE DURIYA LYRICS IN GUJARATI: દૂર કરો ને હવે દુરિયા, The song is sung by Mahesh Vanzara and Hansha Bharwad and released by T-Series Gujarati label. "DUR KARO NE HAVE DURIYA" is a Gujarati Sad song, composed by Shashi Kapadiya , with lyrics written by Kandhal Odedara . The music video of this song is picturised on Mahesh Vanzara and Viyona Patil. હો આંખલડી આ થાકે તોયે મારગ તારો તાકે આપો છો સજા પિયુ તમે કિયા વાંકે કે સૂરજ જેમ ધરતી ને હમી હાંજે ઢાંકે આઈને ઉભો રઈશ રાહ જો જો ગામ ના ઝાંપે હા તારા વિના અમે બહુ ઝુરિયા દૂર કરો તમે આ દુરિયા હા તારા વિના અમે બહુ ઝુરિયા દૂર કરો તમે આ દુરિયા રાહ આઈને આંખો થાકી વેલા આવો તમે વાલમિયા હા મારી પણ છે મજબૂરી એટલે છે આપણી દૂરી અમે આઈને ઓ વાલી ખ્વાઈશોં કરશું પુરી હા પિયુ આવો મારે દેશ સુના દિલ નો મારો નેશ તને ઓઢીને ધરવો તારો વેશ હે હો ઓ ઓ થોડા કાઢી લો ને દાડા ના રેસે સૂના માળા ઘોર અંધારે અજવાળા કરશે કરશનજી કાળા કરશે કરશે માધવ અજવાળા હો તોરણ તારા શમણા ના આંખડીએ સજાવી શોધવા તારા પગલા હુ આકાશ ખેડી આવી અરે ઓ હો હો તારા શમણા પુરા કરવા દરિયા મા પાડુ કેડી તારી કાજે દુનિયા ની બધી તોડી આવુ બેડી હો મારા મનડા ના ઉમંગો ફિકા લાગે બધા રંગો ના સમય તારી યાદ ના તરંગો અરે ઓ ઓ ઓ ઓ હુ સેવક છુ સરકાર નો બંદોબસ્ત છે તહેવાર નો કેમ મુકીને પડતું આવુ ખભે વજન છે 3 સ્ટાર નો કે ખભે વજન 3 સ્ટાર નો હો પારસમણી બનીને તુ શોભે મારી માથે તારા નામ ની મહેંદી આજ શોભે મારા હાથે હો ઓ આવીને શણગાવીશ વાલી હુ તો મારા હાથે અવસર ને ઊજવશું ભેળા મળી આપણે સાથે હા ના હામ્ભળુ તારી વાણી મારી આંખે આવે પાણી રાહ જોવે તારી રૂદિયા ની રાની અરે ઓ ઓ ઓ ઓ ના કરો જીવ રઘવાયો તારો સાયબો સૌથી સવાયો મારા ખાલી આ ખોડિયા માં વાલી જીવ તારા માં સમાયો અરે હુ વેલો વેલો આયો Ho aankhaldi aa thake toye marag taro taake Aapo cho saja piyu tame kiya wanke Ke sooraj jem dharti ne hami haanje dhanke Aaine ubho rais raah jo jo gaam na jhampe Ha tara vina ame bahu jhuriya Door karo tame aa duriya Ha tara vina ame bahu jhuriya Door karo tame aa duriya Raah joine aankho thaki Vela aavo tame valamiya Ha mari pan che majboori Etle che apni doori Ame aaine o vali Khwaishon karsu poori Ha piyu aavo mare desh Suna dil no maro nesh Tane odhine dharvo taro vesh He ho o o Thoda kadhi lo ne dada Na rese suna mada Ghore andhare ajwada Karse karshanji kada Karse karse madhav ajwada Ho toran tara shamana na Ankhadiye sajavi Sodhva tara pagla hu Aakash khedi aavi Are o ho ho Tara samana pura karva Dariya ma padu kedi Tari kaje duniya ni badhi Todi aavu bedi Ho mara manda na umango Fika lage badha rango Na samay tari yaad na tarango Are o o o o Hu sevak chu sarkar no Banobast che tahevar no Kem mukine padtu aavu Khabe vajan che 3 star no Ke khabe vajan 3 star no Ho parasmani banine tu shobhe mari mathe Tara name ni mehandi aaj shobhe mara hathe Ho o aavine shangavis vali hu to mara hathe Avsar ne ujavsu bheda madi apde sathe Ha na hambhdu tari vani mari ankhe aave pani Raah jove tari rudiya ni rani Are o o o o Na karo jeev raghvayo taro saybo sauthi savayo Mara khali aa khodiya ma vali jeev tara ma samayo Are hu velo velo aayo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dur Karo Ne Have Duriya lyrics in Gujarati by Mahesh Vanzara, Hansha Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.