Babal Thai Jay by Vikram Thakor, Deepali Somaiya song Lyrics and video
Artist: | Vikram Thakor, Deepali Somaiya |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Dhiren Randheja |
Label: | Meshwa Electronics |
Genre: | Love |
Release: | 2024-06-11 |
Lyrics (English)
BABAL THAI JAY LYRICS IN GUJARATI: "બબાલ થઇ જાય", The song is sung by Vikram Thakor and Deepali Somaiya from the soundtrack album for the film Radha Tara Vina Mane Gamtu Nathi , directed by Atmaram Thakor, starring Vikram Thakor and Mamta Soni. "BABAL THAI JAY" is a Gujarati Love song, composed by Appu , with lyrics written by Dhiren Randheja . દિલ મેં કૈસી આગ લગી ઔર મનવા વ્યાકુલ હોય દિલ મેં કૈસી આગ લગી ઔર મનવા વ્યાકુલ હોય જોગન બની તેરી પ્રીત મેં તન મન તુજ મેં ખોયે દલડુ ધક ધક ધડકે હોઠે લાલી ચમ ચમ ચમકે તારા નૈનો ની ચુનરખે અલી કેને સુ બબાલ થઈ હા કેમ રે બતાઉં હુ તો કેતા સરમાઉં દિલ ની વાતો ના કોઈને કેવાય ના બબાલ થઈ જાય હે આંખોં રાતી છે સારી રાતો જાગી છે સાચું કઉ છુ ના સમજો લોલમ લોલ અરે ના બબાલ નથી ના હો ના રે સતાઓ જાઓ મેલી દો કેડલો ભલે ભીંજાણી એની ચુંદડી ચોરી ના કીધી સાચી પ્રિત્યુ છે બાંધી પ્રિત્યુ ની ઓઢી લ્યો ઓઢણી સખિયો સતાવે મને દલળે બહુ લાગે આજે જાવાદે મળશુ પાછા કાલ છે અરે ના ના ના ના બબાલ થઈ જાય ના ના બબાલ થઈ જાય હે નટખટ નશીલી તારી મીઠી અદાઓ જોઈને હોશ ઉડી જાય ઉડી જાય હા જોબનીયુ કુણું મારુ મારી કાયા કુંવારી જોબનિયે લાગી છે લાય મીઠી લાય દિલ માં લાગી છે મારા દિલ માં લાગી છે તારા પ્રિત્યુ ની આગ તો બુજાય અરે ના બબાલ થઈ જાય અરે ના બબાલ નઈ થાય અરે ના ના બબાલ થઈ જાય અરે ના ના ના ના બબાલ નઈ થાય Dil mein kaisi aag lagi aur manva vyakul hoy Dil mein kaisi aag lagi aur manva vyakul hoy Jogan bani teri preet mein tan man tujh mein khoye Daldu dhak dhak dhadake hothe lalli cham cham chamke Tara naino ni chunarkhe ali kene su babal thai ha Kem re batau hu to keta saramu dil ni vato na koine kevay na babal thai jay He ankho raji che sari raton jagi che Sachu kau chu na samjo lolam lol are Na babal nathi na Ho na re satao jao meli do kedalo Bhale bhinjani eni chundadi Chori na kidhi sachi prityu che bandhi Prityu ni odhi lyo odhani Sakhio satave mane dalde bahu lage Aaje javade madsu pacha kaal are na na na Na babal thai jay na na babal thai jay He natkhat nashelli tari mitthi adao Joine hosh udi jaay udi jaay Ha jobaniyu kunu maru mari kaya kunwari Jobaniye lagi che lay mithi lay mithi Dil ma lagi che mara dil ma lagi che Tara prityu ni aag to bujaay are Na babal thai jay are na babal nai thay Are na na babal thai jay Are na na na na babal nai thay Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Babal Thai Jay lyrics in Gujarati by Vikram Thakor, Deepali Somaiya, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.