Tara Vagar Jivi Laishu by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Prahlad Thakor |
Label: | Zee Music Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-05-25 |
Lyrics (English)
TARA VAGAR JIVI LAISHU LYRICS IN GUJARATI: તારા વગર જીવી લઈશું, This Gujarati Bewafa (બેવફા) song is sung by Shital Thakor & released by Zee Music Gujarati . "TARA VAGAR JIVI LAISHU" song was composed by Ajay Vagheshwari , with lyrics written by Prahlad Thakor . The music video of this track is picturised on Pratik Vekariya and Zeel Joshi. Tara vagar jivi laishu have Tara vagar jivi laishu have Tara vagar jivi laishu have Koine fariyaad na karshu ame Tara vagar jivi laishu have Tara vagar jivi laishu have Koine fariyaad na karshu ame Ho bhuli jajo mane na yaad karta Bhuli jajo mane na yaad karta Aa bhave malya bija bhave na malta Ho aa bhave malya bija bhave na malta Shu viti chhe mara par tane kya khabar chhe Nahi samje tu to patthar dil chhe Ho sacha mara premni tane kya kadar chhe Chhodi didhyo tane jaa tu to aazad chhe Tari zindagi tane ja arpan chhe yaar Nahi aave mara modhe kadi taru naam Aa bhave malya bija bhave na malta Tara vagar jivi laishu have Tara vagar jivi laishu have Koine na fariyaad karshu ame Koine na fariyaad karshu ame Koi dushman na kare aevu karyu chhe tame Tara lidhe sukh chen khoyu chhe ame Shu khot padi hati mara prem ma tane Bhul mari aek to tu kai de mane Nafarat chhe mane have nam thi tamara Nafarat chhe mane have nam thi tamara Aa bhave malya bija bhave na malta Tara vagar jivi laishu have Tara vagar jivi laishu have Koine na fariyaad karshu ame atozlyric.com Ho bhuli jajo mane na yaad karta Bhuli jajo mane na yaad karta Aa bhave malya bija bhave na malta Ho maherbani karjo have pachha na malta Are aa bhave malya bija bhave na malta. તારા વગર જીવી લઈશું હવે તારા વગર જીવી લઈશું હવે તારા વગર જીવી લઈશું હવે કોઈને ફરિયાદ ના કરશું અમે તારા વગર જીવી લઈશું હવે તારા વગર જીવી લઈશું હવે કોઈને ફરિયાદ ના કરશું અમે હો ભૂલી જાજો મને ના યાદ કરતા ભૂલી જાજો મને ના યાદ કરતા આ ભવે મળ્યા બીજા ભવે ના મળતાં હો આ ભવે મળ્યા બીજા ભવે ના મળતાં શુ વીતી છે મારા પર તને ક્યાં ખબર છે નહિ સમજે તું તો પથ્થર દિલ છે હો સાચા મારા પ્રેમની તને ક્યાં કદર છે છોડી દીધો તને જા તું તો આઝાદ છે તારી જિંદગી તને જા અર્પણ છે યાર નહિ આવે મારા મોઢે કદી તારું નામ આ ભવે મળ્યા બીજા ભવે ના મળતાં તારા વગર જીવી લઈશું હવે તારા વગર જીવી લઈશું હવે કોઈને ફરિયાદ ના કરશું અમે હો કોઈને ફરિયાદ ના કરશું અમે ભારતલીરીક્સ.કોમ કોઈ દુશ્મન ના કરે એવું કર્યું છે તમે તારા લીધે સુખ ચેન ખોયું છે અમે શું ખોટ પડી હતી મારા પ્રેમ માં તને ભૂલ મારી એક તો તું કઈ દે મને નફરત છે મને હવે નામ થી તમારા નફરત છે મને હવે નામ થી તમારા આ ભવે મળ્યા બીજા ભવે ના મળતાં તારા વગર જીવી લઈશું હવે તારા વગર જીવી લઈશું હવે કોઈને ફરિયાદ ના કરશું અમે હો ભૂલી જાજો મને ના યાદ કરતા ભૂલી જાજો મને ના યાદ કરતા આ ભવે મળ્યા બીજા ભવે ના મળતાં હો મહેરબાની કરજો હવે પાછા ના મળતાં અરે આ ભવે મળ્યા બીજા ભવે ના મળતાં. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Vagar Jivi Laishu lyrics in Gujarati by Shital Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.