Mari Sajan by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Rajesh Solanki |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-01-03 |
Lyrics (English)
MARI SAJAN LYRICS IN GUJARATI: મારી સાજન, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "MARI SAJAN" is a Gujarati Sad song, composed by Ravi-Rahul , with lyrics written by Rajesh Solanki . The music video of this song is picturised on Rakesh Barot and Khusbu Zani. Ola bhagvan ne puchho koi He… Ola bhagvan ne puchho koi Maru daldu kahe roi roi He… Ola bhagvan ne puchho koi Maru daldu kahe roi roi Mari sajan kem mali na mujne Mari sajan kem mali na mujne He… Ola bhagvan ne puchho koi Maru daldu kahe roi roi Maru daldu kahe roi roi Ho… Prem kare aej jane ketla kanta chhe path ma Ho… Prem kare aej jane ketla kanta chhe path ma Juri juri ne maru chhu hu to sajan tari yaad ma Aek vaar aavi ja mukhadu to batavi jaa Aek vaar aavi ja mukhadu to batavi jaa Ho… Keva keva sapana o joi Hu to din vitavu roi roi Mari sajan kem mali na mujne Mari sajan kem mali na mujne Rah tari joi joi ne mari ankho roj bhijati Rah tari joi joi ne mari ankho roj bhijati Bhuli bhulay na marathi maro tuti gayo sangathi Dil thi dil jodi ne chali gai tu chhodi ne Dil thi dil jodi ne chali gai tu chhodi ne Ho veran vidhata ae banavi Kevi mara prem ni kahani O mari sajan kem mali na mujne O mari sajan kem mali na mujne O mari sajan kem mali na mujne. ઓલા ભગવાન ને પૂછો કોઈ હે… ઓલા ભગવાન ને પૂછો કોઈ મારુ દલડું કહે રોઈ રોઈ હે…. ઓલા ભગવાન ને પૂછો કોઈ મારુ દલડું કહે રોઈ રોઈ મારી સાજન કેમ મળી ના મુજને મારી સાજન કેમ મળી ના મુજને હે… ઓલા ભગવાન ને પૂછો કોઈ મારુ દલડું કહે રોઈ રોઈ મારુ દલડું કહે રોઈ રોઈ હો… પ્રેમ કરે એજ જાણે કેટલા કાંટા છે પથમાં હો… પ્રેમ કરે એજ જાણે કેટલા કાંટા છે પથમાં જુરી જુરી ને મરું છુ હું તો સાજન તારી યાદમાં એક વાર આવી જા મુખડું તો બતાવી જા એક વાર આવી જા મુખડું તો બતાવી જા હો… કેવા કેવા સપનાઓ જોઈ હું તો દિન વિતાવું રોઈ રોઈ મારી સાજન કેમ મળી ના મુજને મારી સાજન કેમ મળી ના મુજને રાહ તારી જોઈ જોઈને મારી આંખો રોજ ભીંજાતી રાહ તારી જોઈ જોઈને મારી આંખો રોજ ભીંજાતી ભૂલી ભુલાય ના મારાથી મારો તૂટી ગયો સંગાથી દિલથી દિલ જોડી ને ચાલી ગઈ તું છોડીને દિલથી દિલ જોડી ને ચાલી ગઈ તું છોડીને atozlyric.com હો… વેરણ વિધાતા એ બનાવી કેવી મારા પ્રેમની કહાની ઓ મારી સાજન કેમ મળી ના મુજને ઓ મારી સાજન કેમ મળી ના મુજને ઓ મારી સાજન કેમ મળી ના મુજને. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Sajan lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.