Dari Gaya E Mari Gaya by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Mitesh Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2022-09-05 |
Lyrics (English)
DARI GAYA E MARI GAYA LYRICS IN GUJARATI: ડરી ગયા એ મરી ગયા, This Gujarati song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "DARI GAYA E MARI GAYA" song was composed by Amit Barot , with lyrics written by Mitesh Barot . The music video of this track is picturised on Rutvik Nagla, Pooja Rai, Bharat Chaudhari, Balaji Thakor and Bhavin Bhavsar. Je dari gaya samjo mari gaya Je dari gaya samjo mari gaya Prem aag no chhe dariyo ne dubi ne javanu Prem aag no chhe dariyo ne dubi ne javanu Pacchu valine pachhi na hoy jovanu Laila majnu ae kahi ne gaya Je dari gaya e mari gaya Je dari gaya e mari gaya Ho dariyama rahine magar jode dushmani Pahela thi aadat chhe aato prem ni Ho bandhi na shakay prem koi zanzir thi Duniya ma hacho prem male chhe nasib thi Heer ranjha ae kahi ne gaya Je dari gaya e mari gaya Je dari gaya e mari gaya Dari gaya samjo mari gaya Je dari gaya samjo mari gaya Prem no rog jene thay aej jone Lakh samjavo pan aek na mone Pachhi poni na kare na koi thi dare Premiyo to bas aenu dharyu kare Romeo juliet kahi ne gaya Je dari gaya e mari gaya Je dari gaya e mari gaya Dari gaya samjo mari gaya Je dari gaya samjo e mari gaya Je dari gaya samjo e mari gaya. જે ડરી ગયા સમજો મરી ગયા જે ડરી ગયા સમજો મરી ગયા atozlyric.com પ્રેમ આગ નો છે દરિયો ને ડૂબી ને જવાનું પ્રેમ આગ નો છે દરિયો ને ડૂબી ને જવાનું પાછું વળીને પછી ના હોય જોવાનું લેલા મજનુ એ કહી ને ગયા જે ડરી ગયા એ મરી ગયા જે ડરી ગયા એ મરી ગયા હો દરિયામાં રહીને મગર જોડે દુશ્મની પહેલાથી આદત છે આતો પ્રેમની હો બાંધી ના શકાય પ્રેમ કોઈ ઝંઝીરથી દુનિયામાં હાચો પ્રેમ મળે છે નસીબથી હીર રાંઝા એ કહી ને ગયા જે ડરી ગયા એ મરી ગયા જે ડરી ગયા એ મરી ગયા ડરી ગયા સમજો મરી ગયા જે ડરી ગયા સમજો મરી ગયા પ્રેમ નો રોગ જેને થાય એજ જોને લાખ સમજાવો પણ એક ના મોને પાછી પોની ના કરે ના કોઈ થી ડરે પ્રેમિયો તો બસ એનું ધાર્યું કરે રોમિયો જુલિયેટ કહી ને ગયા જે ડરી ગયા એ મરી ગયા જે ડરી ગયા એ મરી ગયા જે ડરી ગયા સમજો મરી ગયા જે ડરી ગયા સમજો એ મરી ગયા જે ડરી ગયા સમજો એ મરી ગયા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dari Gaya E Mari Gaya lyrics in Gujarati by Kajal Maheriya, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.