Tame Aavo Ne by Saloni Thakor song Lyrics and video
Artist: | Saloni Thakor |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Mahindar Prajapati |
Label: | AB Films Gujarati |
Genre: | Love |
Release: | 2025-01-04 |
Lyrics (English)
TAME AAVO NE LYRICS IN GUJARATI: તમે આવો ને, The song is sung by Saloni Thakor and released by AB Films Gujarati label. "TAME AAVO NE" is a Gujarati Love song, composed by Amit Barot , with lyrics written by Mahindar Prajapati . The music video of this song is picturised on Aidan Golechha and Krishna Zala. હો તમે આવોને આંખ મારી તમને જોવાને તડપે છે તમે આવોને આંખ મારી તમને જોવાને તડપે છે તમે આવોને દિલ મારું તમારા કાજ બસ ધડકે છે હો કેવા કેવા દિલ વિચારો રે લાવે છે અડધી રાતે મન ઊંઘથી જગાડે છે કેવા કેવા દિલ વિચારો રે લાવે છે અડધી રાતે મને ઊંઘથી જગાડે છે તમે આવોને હો તમે આવોને હો તમે આવોને શમણાથી સામે નીંદર મારી બગડે છે તમે આવોને આંખ મારી તમને જોવાને તડપે છે હો વાતે વાતે દિલ તારા ખ્યાલમાં ખોવાય છે ઉઘાડી આંખે અહીં સપના જોવાય છે હો વાતે વાતે દિલ તારા ખ્યાલમાં ખોવાય છે ઉઘાડી આંખે અહીં સપના જોવાય છે હો શું પેરું તો તમને આવશે પસંદ શું પહેરું તો તમને આવશે પસંદ એની મુજવણમાં મારા કલાકો રે જાય છે તમે આવોને હા તમે આવોને હો તમે આવોને આઈનાથી બારી પસંદ મારી ખટકે છે હો તમે આવોને આંખ મારી તમને જોવાને તડપે છે તમે આવોને દિલ મારું તમારા કાજે બસ ધડકે છે હો હળ્યું છે હૈયું મારા વાલા તારા હેતને માંગે ભરો તારા પડલા પગની રેતને હો હળ્યું છે હૈયું મારા વાલા તારા હેતને માંગે ભરો તારા પડલા પગની રેતને હો મન ના મીત તમને માની લીધા અમે તમારી સાથે હવે હસવું રડવું ગમે હાથ જાલો ને હો હાથ જાલો ને હાથ જાલો ને ઉમરભર માટે જેમ કોઈ પકડે છે તમે આવોને દિલ મારું તમારા કાજે બસ ધડકે છે હો તમે આવોને આંખ મારી તમને જોવાને તડપે છે Ho tame aavone aankh mari tamne jovane tadpe che Tame aavone aankh mari tamne jovane tadpe che Tame aavone dil maru tamara kaaj bas dhadke che Ho keva keva dil vicharo re lave che Adadhi rate man ungh thi jagade che Ho keva keva dil vicharo re lave che Adadhi rate man ungh thi jagade che Tame aavone ho tame aavone ho tame aavone Shamna thi same nindar mari bagade che Tame aavone aankh mari tamne jovane tadpe che Ho vate vate dil tara khayal ma khovay che Ughadi aankhe ahi sapna jovay che Ho vate vate dil tara khayal ma khovay che Ughadi aankhe ahi sapna jovay che Ho shu peru to tamne aavse pasand Shu paheru to tamne aavse pasand Eni mujvan ma mara kalako re jay che Tame aavo ne ha tame aavone ho tame aavone Aaina thi bari pasand mari khatke che Ho tame aavone aankh mari tamne jovane tadpe che Tame aavone dil maru tamara kaje bas dhadke che Ho hadyu che haiyu mara vala tara hetne Mange bharo tara padla pag ni retne Ho hadyu che haiyu mara vala tara hetne Mange bharo tara padla pag ni retne Ho manna mit tamne mani lidha ame Tamari sathe have hasvu radvu game Haath jaalo ne ho haath jalone haath jalone Umarbhar mate jem koi pakde che Tame aavone dil maru tamara kaje bas dhadke che Ho tame aavone aankh mari tamne jovane tadpe che Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tame Aavo Ne lyrics in Gujarati by Saloni Thakor, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.