Bhayada Na Dil Ma Raj Kare by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2025-04-08 |
Lyrics (English)
ભાયડા ના દિલ મા રાજ કરે | BHAYADA NA DIL MA RAJ KARE LYRICS IN GUJARATI: The song is sung by Mahesh Vanzara under Saregama Gujarati label. "BHAYADA NA DIL MA RAJ KARE" Gujarati song was composed by Shashi Kapadiya , with lyrics written by Darshan Bazigar . The music video of this Love song stars Mahesh Vanzara and Viyona Patil. હો એક બાજુ સે દુનિયા એક બાજુ એનો પ્રેમ કોઇ હોમે જોવે તો એ કરે મારા પર વેહમ હો એક બાજુ સે દુનિયા એક બાજુ એનો પ્રેમ કોઇ હોમે જોવે તો એ કરે મારા પર વેહમ હે મને ચાપલો ને વાયડો કેતી ફરે હે મને ચાપલો ને વાયડો કેતી ફરે મારી પલે પલ ની ખબરું લેતી ફરે હે મારી નજરો સામે રેસ મને દિલ થી પ્રેમ કરે છે મારી નજરો સામે રેસ મને દિલ થી પ્રેમ કરે છે આ ભાયડા ના દલ માં રાજ કરે છે આ ઘાયલ ના દલ માં રાજ કરે છે ભારતલીરીક્સ.કોમ ઓ મનડા ના માનેલા તમે મન્નત થી મળેલા સમજો રે શેહઝાદી ચમ થાવો છો હઠીલા ઓ નજરો થી નિહાળું એવા લાગો છો રંગીલા રાખો ના નારાજગી ના રહો રે રુઠિલા ઓ તુ દિલ માં મારા રેહ છે મને હક થી તારો કહે છે તુ દિલ માં મારા રેહ છે મને હક થી તારો કહે છે આ ભાયડા ના દિલ માં રાજ કરે છે આ રાજા ના દલ માં રાજ કરે છે ઓ અંતર ના અજવાળે મારા રુદિયા ના રજવાડે રાખ્યા છે મેં તો દિલ ના તાર રે બાંધી ને ના કરશો ખોટી ચિંતા દુખી થાઓ ના ઓચિંતા હું છું તારો રાજા ને તુ મારી પરણીતા હે મારું આ દિલ છે તારું હું કોઇ નું ના વિચારું મારું આ દિલ છે તારું હું કોઇ નું ના વિચારું આ સાયબા ના દલ માં રાજ કરે છે તારા મયલા ના દલ માં રાજ કરે છે Ho ek baju se duniya ek baju eno prem Koi home jove to ae kare mara par veham Ho ek baju se duniya ek baju eno prem Koi home jove to ae kare mara par veham He mane champlo ne vaydo keti fare He mane champlo ne vaydo keti fare Mare pale pal ni khabaru leti fare He mari najaro same race mane dil thi prem kare che Mari najaro same race mane dil thi prem kare che Aa bhayada na dal ma raj kare che Aa ghayal na dal ma raj kare che O manda na manela tame mannat thi madela Samjo re shezadi cham thavo cho hathila O najaro thi nihadu eva lago cho rangila Rakho na narajgi na raho re ruthila O tu dil ma mara reh che mane hak thi taro kahe che Tu dil ma mara reh che mane hak thi taro kahe che Aa bhayada na dil ma raj kare che Aa raja na dal ma raj kare che atozlyric.com O antar na ajwade mara rudiya na rajwade Rakhya che me to dil na tar re bandhi ne Na karsho khoti chinta dukhi thao na ochinta Hu chu taro raja ne tu mari parnita He maru aa dil che taru hu koi nu na vicharu Maru aa dil che taru hu koi nu na vicharu Aa sayba na dal ma raj kare che Tara mayla na dal ma raj kare che Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhayada Na Dil Ma Raj Kare lyrics in Gujarati by Mahesh Vanzara, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.