Khel Khel Re Bhavani Maa by Lalita Ghodadra song Lyrics and video
Artist: | Lalita Ghodadra |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Traditional |
Label: | Sur Sagar Music |
Genre: | Folk |
Release: | 2020-10-05 |
Lyrics (English)
KHEL KHEL RE BHAVANI MAA LYRICS IN GUJARATI: Khel Khel Re Bhavani Maa (ખેલ ખેલ રે ભવાની માં) is a Folk song, recorded by Lalita Ghodadra from album Maa Na Pagla Vol 2 . The music of "Khel Khel Re Bhavani Maa" song is composed by Appu , while the lyrics are penned by Traditional . ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં હે તારા લોટા ને બલિહારી રે જય જય અંબે માં તારા લોટા ને બલિહારી રે જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં હે તારી ચૂંદડી ને શણગાર રે જય જય અંબે માં તારી ચૂંદડી ને શણગાર રે જય જય અંબે માં ભારતલીરીક્સ.કોમ માને સુથારી મત વાલા માને સુથારી મત વાલા માને સુથારી મત વાલા માને સુથારી મત વાલા રૂડા બાજોંટીયા ઘડી લાવે રે જય જય અંબે માં રૂડા બાજોંટીયા ઘડી લાવે રે જય જય અંબે માં રાણી રાંદલ માં ને કાજ રે જય જય અંબે માં રાણી રાંદલ માં ને કાજ રે જય જય અંબે માં ભોળી ભવાની ને કાજ રે જય જય અંબે માં ભોળી ભવાની ને કાજ રે જય જય અંબે માં કાળી કાળકા ને કાજ રે જય જય અંબે માં કાળી કાળકા ને કાજ રે જય જય અંબે માં મારી બહુચરા ને કાજ રે જય જય અંબે માં મારી બહુચરા ને કાજ રે જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં માને સોનીડા મત વાલા માને સોનીડા મત વાલા માને સોનીડા મત વાલા માને સોનીડા મત વાલા રૂડા ઝાંઝર ની જોડ રે જય જય અંબે માં રૂડા ઝાંઝર ની જોડ રે જય જય અંબે માં રાણી રાંદલ માં ને કાજ રે જય જય અંબે માં રાણી રાંદલ માં ને કાજ રે જય જય અંબે માં ભોળી ભવાની ને કાજ રે જય જય અંબે માં ભોળી ભવાની રે કાજ રે જય જય અંબે માં કાળી કાળકા ને કાજ રે જય જય અંબે માં કાળી કાળકા ને કાજ રે જય જય અંબે માં મારી બહુચરા ને કાજ રે જય જય અંબે માં મારી બહુચરા ને કાજ રે જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં હે તારા લોટા ને બલિહારી રે જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં Khel khel re bhavani maa jay jay ambe maa Khel khel re bhavani maa jay jay ambe maa Khel khel re bhavani maa jay jay ambe maa Khel khel re bhavani maa jay jay ambe maa atozlyric.com He tara lota ne balihari re jay jay ambe maa Tara lota ne balihari re jay jay ambe maa Jay jay ambe maa jay jay ambe maa Jay jay ambe maa jay jay ambe maa He tari chunddi ne sangar re jay jay ambe maa Tari chunddi ne sangar re jay jay ambe maa Mane suthari mat wala Mane suthari mat wala Mane shthari maat wala Mane suthari maat wala Ruda bajotiya ghadi lave re jay jaya ambe maa Ruda bajotiya ghadi lave re jay jaya ambe maa Rani randal maaa ne kaaj re jay jay ambe maa Rani randal maaa ne kaaj re jay jay ambe maa Bhuli bhavani ne kaaj re jay jay ambe maa Bhuli bhavani ne kaaj re jay jay ambe maa Kali kadka ne kaaj re jay jay ambe maa Kali kadka ne kaaj re jay jay ambe maa Mari bahuchra ne kaaj re jay jay ambe maa Mari bahuchra ne kaaj re jay jay ambe maa Jay jay ambe maa Jay jay ambe maa Jay jay ambe maa Jay jay ambe maa Khel khel re bhavani maa jay jay ambe maa Khel khel re bhavani maa jay jay ambe maa Mane sonida mat wala Mane sonida mat wala Mane sonida mat wala Mane sonida mat wala Ruda jahnjar ni jod lave re jay jay ambe maa Ruda jahnjar ni jod lave re jay jay ambe maa Rani randal maa ne kaaj re jay jay ambe maa Rani randal maa ne kaaj re jay jay ambe maa Bholi bhavani ne kaaj re jay jay ambe maa Bholi bhavani ne kaaj re jay jay ambe maa Kali kadka ne kaaj re jay jay ambe maa Kali kadka ne kaaj re jay jay ambe maa Mari bahuchra ne kaaj re jay jay ambe maa Mari bahuchra ne kaaj re jay jay ambe maa Jay jay ambe maa Jay jay ambe maa Khel khel re bhavani maa jay jay ambe maa Khel khel re bhavani maa jay jay ambe maa Khel khel re bhavani maa jay jay ambe maa Khel khel re bhavani maa jay jay ambe maa He tara lota ne balihari re jay jay maabe maa Tara lota ne balihari re jay jay ambe maa Jay jay ambe maa Jay jay ambe maa Jay jay ambe maa Jay jay ambe maa Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Khel Khel Re Bhavani Maa lyrics in Gujarati by Lalita Ghodadra, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.