Jivan Tare Nam karyu by Umesh Barot song Lyrics and video
Artist: | Umesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Yunus Shekh |
Label: | Vishwa Film |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-06-19 |
Lyrics (English)
LYRICS OF JIVAN TARE NAM KARYU IN GUJARATI: જીવન તારે નામ કર્યું, The song is sung by Umesh Barot from Vishwa Film . "JIVAN TARE NAM KARYU" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ajay Vagheshwari , with lyrics written by Yunus Shekh . The music video of the track is picturised on Umesh Barot and Jainavi Shah. Jivan nahi thi ketlu adhuru rahi gayu O jivan nahi thi ketlu adhuru rahi gayu Jivan nahi thi ketlu adhuru rahi gayu Aankho radti rahi dil chupchap sahi gayu Tu shu karine gai te aa shu karyu Ame aaj thi aa jivan tare naam karyu Ame aaj thi aa jivan tare naam karyu Jivan nahi thi ketlu adhuru rahi gayu Aankho radti rahi dil chupchap sahi gayu Tu shu karine gai te aa shu karyu Ame aaj thi aa jivan tare naam karyu Ame aaj thi aa jivan tare naam karyu Hasi majak samjya tame amara pyaar ne Naa samji sakya dil na aetbaar ne Hasi majak samjya tame amara pyaar ne Naa samji sakya dil na aetbaar ne Koi dhadkan bani dilni khushi luti gayu Koi dhadkan bani dilni khushi luti gayu Pyaro sath ne jivan to pachhad chhuti gayu Tu shu karine gai te aa shu karyu Ame aaj thi aa jivan tare naam karyu Ame aaj thi aa jivan tare name karyu Ame aaj thi jivan tara name karyu Ame aaj thi jivan tara name karyu Har pal dil thi chahya potana thi vadhu Nikhalspane sneh ma khoyu badhu Ha har pal dil thi chahya potana thi vadhu Nikhalspane sneh ma khoyu badhu Ho tu khush chhe ne have tane joitu madi gayu Tu khush chhe ne have tane joitu madi gayu Vicharyu nohtu aevu ochhindu thai gayu Tu shu karine gai te aa shu karyu Ame aaj thi aa jivan tare naam karyu Ame aaj thi aa jivan tare naam karyu Jivan nahi thi ketlu adhuru rahi gayu Aankho radti rahi dil chupchap sahi gayu Tu shu karine gai te aa shu karyu Ame aaj thi aa jivan tare naam karyu Ame aaj thi aa jivan tare naam karyu Ame aaj thi jivan tare naam karyu Ame aaj thi jivan tara name karyu atozlyric.com જીવન નહિ થી કેટલું અધૂરું રહી ગયું ઓ જીવન નહિ થી કેટલું અધૂરું રહી ગયું જીવન નહિ થી કેટલું અધૂરું રહી ગયું આંખો રડતી રહી દિલ ચુપચાપ સહી ગયું તું શું કરીને ગઈ તે આ શું કર્યું અમે આજ થી આ જીવન તારે નામ કર્યું અમે આજ થી આ જીવન તારે નામ કર્યું જીવન નહિ થી કેટલું અધૂરું રહી ગયું આંખો રડતી રહી દિલ ચુપચાપ સહી ગયું તું શું કરીને ગઈ તે આ શું કર્યું અમે આજ થી આ જીવન તારે નામ કર્યું અમે આજ થી આ જીવન તારે નામ કર્યું હસી મજાક સમજ્યા તમે અમારા પ્યાર ને ના સમજી શક્યા દિલ ના એતબાર ને હસી મજાક સમજ્યા તમે અમારા પ્યાર ને ના સમજી શક્યા દિલ ના એતબાર ને કોઈ ધડકન બની દિલની ખુશી લૂંટી ગયું કોઈ ધડકન બની દિલની ખુશી લૂંટી ગયું પ્યારો સાથ ને જીવન તો પાછળ છૂટી ગયું તું શું કરીને ગઈ તે આ શું કર્યું અમે આજ થી આ જીવન તારે નામ કર્યું અમે આજ થી આ જીવન તારે નામે કર્યું અમે આજ થી જીવન તારા નામે કર્યું અમે આજ થી જીવન તારા નામે કર્યું હર પલ દિલ થી ચાહ્યા પોતાના થી વધુ નિખાલસપને સ્નેહ માં ખોયું બધું હા હર પલ દિલ થી ચાહ્યા પોતાના થી વધુ નિખાલસપને સ્નેહ માં ખોયું બધું હો તું ખુશ છે ને હવે તમે જોઈતું મળી ગયું તું ખુશ છે ને હવે તને જોઈતું મળી ગયું વિચાર્યું નોતું એવું ઓછીન્દુ થઇ ગયું તું શું કરીને ગઈ તે આ શું કર્યું અમે આજ થી આ જીવન તારે નામ કર્યું અમે આજ થી આ જીવન તારે નામ કર્યું ભારતલીરીક્સ.કોમ જીવન નહિ થી કેટલું અધૂરું રહી ગયું આંખો રડતી રહી દિલ ચુપચાપ સહી ગયું તું શું કરીને ગઈ તે આ શું કર્યું અમે આજ થી આ જીવન તારે નામ કર્યું અમે આજ થી આ જીવન તારે નામ કર્યું અમે આજ થી જીવન તારા નામ કર્યું અમે આજ થી જીવન તારા નામે કર્યું Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jivan Tare Nam karyu lyrics in Gujarati by Umesh Barot, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.