Bija Jode Aavu Na Karti by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2023-09-12 |
Lyrics (English)
બીજા જોડે આવું ના કરતી | BIJA JODE AAVU NA KARTI LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Saregama Gujarati label. The music of the song is composed by Dhaval Kapadiya , while the lyrics of "Bija Jode Aavu Na Karti" are penned by Mitesh Barot . The music video of the Gujarati track features Rakesh Barot, Riddhi Tailor, Shaid Shaikh and Megdilin Christian. Aa bhave mali bija bhave na malti Mari jindagi kari teto radti O jaan mari bija jode aavu na karti O jaan mari bija jode aavu na karti Darvu hatu godi kudrat na dar thi Tane aakhri salam mara door thi O jaan mari bija jode aavu na karti O jaan mari bija jode aavu na karti Nom taru lai ne badnaam nai karu Pan kasam tari fari jaan tane nai malu Ho tane farak nai pade hu jivu ke maru Toy tari khushi mangu hacho prem hu karu Aa bhave mali bija bhave na malti Mari jindagi kari teto radti O jaan mari bija jode aavu na karti O jaan mari bija jode aavu na karti O mara karta haru tane koi mali gayu Maru badhu karelu poni ma re gayu Ho taro prem sapnu hatu sapnu tuti gayu Dil ne kahu je thayu e saaru re thayu Ho dil ma tara kari te navi bharti Tari bewafai joi aankho radti O jaan mari bija jode aavu na karti O jaan mari bija jode aavu na karti Darvu hatu godi kudrat na dar thi Tane aakhri salam mara door thi O jaan mari bija jode aavu na karti O jaan mari bija jode aavu na karti Aa bhave mali bija bhave na malti Mari jindagi kari teto radti O jaan mari bija jode aavu na karti O jaan mari bija jode aavu na karti O jaan mari bija jode aavu na karti આ ભવે મળી બીજા ભવે ના મળતી મારી જિંદગી કરી તેતો રડતી ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી atozlyric.com ડરવું હતું ગોડી કુદરત ના ડર થી તને આખરી સલામ મારા દૂર થી ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી નોમ તારું લઇ ને બદનામ નઈ કરું પણ કસમ તારી ફરી જાન તને નઈ મળું હો તને ફરક નઈ પડે હું જીવું કે મરુ તોય તારી ખુશી માંગુ હાચો પ્રેમ હું કરું આ ભવે મળી બીજા ભવે ના મળતી મારી જિંદગી કરી તેતો રડતી ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી ઓ મારા કરતા હારું તને કોઈ મળી ગયું મારુ બધું કરેલું પોણી માં રે ગયું હો તારો પ્રેમ સપનું હતું સપનું તૂટી ગયું દિલ ને કહું જે થયું એ સારું રે થયું હો દિલ માં તારા કરી તે નવી ભરતી તારી બેવફાઈ જોઈ આખો રડતી ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી ડરવું હતું ગોડી કુદરત ના ડર થી તને આખરી સલામ મારા દૂર થી ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી આ ભવે મળી બીજા ભવે ના મળતી મારી જિંદગી કરી તેતો રડતી ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી ઓ જાન મારી બીજા જોડે આવું ના કરતી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bija Jode Aavu Na Karti lyrics in Gujarati by Rakesh Barot, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.