Koro Lage Kajaliyo by Divya Chaudhary song Lyrics and video
Artist: | Divya Chaudhary |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Anand Mehra |
Label: | T-Series |
Genre: | Playful |
Release: | 2023-08-07 |
Lyrics (English)
KORO LAGE KAJALIYO LYRICS IN GUJARATI: કોરો લાગે કાજળીયો, The song is sung by Divya Chaudhary and released by T-Series Gujarati label. "KORO LAGE KAJALIYO" is a Gujarati Playful song, composed by Mayur Nadiya , with lyrics written by Anand Mehra . The music video of this song is picturised on Yuvraj Suvada and Neha Suthar. Tamara vina ho valam tamara vina Ho sor saji sangar sajyo hu kaidyo kona mate Ho sor saji sangar sajyo hu kaidyo kona mate Ankhyu sauni thai che mara piyuji ni vate Ho sakhio lavi kajal karo aavyo na piyuji maro Sakhio lavi kajal karo aavyo na piyuji maro Kaidyo kona mate hu saju A maro piyuji kya aavyo che haju He koro koro a koro koro Koro koro lage kajaliyo Valamji tamara vina He koro koro lage kajaliyo Valamji tamara vina Ho manadu na mane maru daldu na lage Aave jo piyu to kaik harakh re jage Ho oo mara re piyu ni yaado mane bau satave Kon jaine mara piyu ne vat ae batave Ho mandu re gabharay che maru Aave piyu have jat to saru Mandu re gabharay che maru Aave piyu have jat to saru Ho gadiye na chale re mane He mara piyu vagar kai re na game He koro koro a koro koro koro koro lage kajaliyo Valamji tamara vina He koro koro lage kajaliyo Valamji tamara vina Ho ho tamari re yaadma hu aahuda vahavu Kaidyo pachi kemno hu kajal lagavu Ho rah joi joi hu to piyu have thaki Tamara dars ma aankho suki gai aakhi Ho prem ma jogan bani ne hu to bhatku bari bari Have to aavo mara piyuji vinvu vari vari Ho joi tamne hu pani re pivu Tamara naame aa jivan karyu He koro koro a koro koro Koro koro lage kajaliyo Valamji tamara vina He koro koro lage kajaliyo Valamji tamara vina તમારા વિના હો વાલમ તમારા વિના હો સોર સજી શણગાર સજ્યો હું કઈદયો કોના માટે હો સોર સજી શણગાર સજ્યો હું કઈદયો કોના માટે આંખ્યું સૌની થઇ છે મારા પિયુજી ની વાટે હો સખીઓ લાવી કાજળ કારો આવ્યો ના પિયુજી મારો સખીઓ લાવી કાજળ કારો આવ્યો ના પિયુજી મારો કઈદયો કોના માટે હું સજુ એ મારો પિયુજી ક્યાં આવ્યો છે હજુ હે કોરો કોરો એ કોરો કોરો કોરો કોરો લાગે કાજળીયો વાલમજી તમારા વિના હે કોરો કોરો લાગે કાજળીયો વાલમજી તમારા વિના હો મનડું ના માને મારુ દલડું ના લાગે આવે જો પિયુ તો કંઈક હરખ રે જાગે હો ઓ મારા રે પિયુ ની યાદો માને બઉ સતાવે કોણ જઈને મારા પિયુ ને વાત એ બતાવે હો મનડું રે ગભરાય છે મારુ આવે પિયુ હવે જટ તો સારું મનડું રે ગભરાય છે મારુ આવે પિયુ હવે જટ તો સારું હો ઘડીએ ના ચાલે રે મને હે મારા પિયુ વગર કઈ રે ના ગમે હે કોરો કોરો એ કોરો કોરો કોરો કોરો લાગે કાજળીયો વાલમજી તમારા વિના હે કોરો કોરો લાગે કાજળીયો વાલમજી તમારા વિના હો હો તમારી રે યાદમાં હું આહુડા વહાવું કઈદયો પછી કેમનો હું કાજળ લાગવું હો રાહ જોઈ જોઈ હું તો પિયુ હવે થાકી તમારા દર્સ માં આંખો સૂકી ગઈ આખી હો પ્રેમ માં જોગણ બની ને હું તો ભટકું બારી બારી હવે તો આવો મારા પિયુજી વિનવું વારી વારી હો જોઈ તમને હું પાણી રે પીવું તમારા નામે આ જીવન કર્યું atozlyric.com હે કોરો કોરો એ કોરો કોરો કોરો કોરો લાગે કાજળીયો વાલમજી તમારા વિના હે કોરો કોરો લાગે કાજળીયો વાલમજી તમારા વિના Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Koro Lage Kajaliyo lyrics in Gujarati by Divya Chaudhary, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.