Ae Chhokri by Arvind Vegda song Lyrics and video
Artist: | Arvind Vegda |
---|---|
Album: | Single |
Music: | Yash Limbachiya |
Lyricist: | Rajvinder Singh |
Label: | T-Series |
Genre: | Dance |
Release: | 2024-06-03 |
Lyrics (English)
LYRICS OF AE CHHOKRI IN GUJARATI: એ છોકરી, The song is sung by Arvind Vegda from T-Series Gujarati . "AE CHHOKRI" is a Gujarati Dance song, composed by Yash Limbachiya , with lyrics written by Rajvinder Singh . The music video of the track is picturised on Arvind Vegda, Dhruv Bramhbhatt and Falguni Dave. આંખો થી તીર મારા દિલ મા મારી ગઈ આંખો થી તીર મારા દિલ મા મારી ગઈ આંખો થી તીર મારા દિલ મા મારી ગઈ છોકરી હાય હાય છોકરી હે છોકરી મારા દિલ મારા વસી ગઈ એ છોકરી મારા દિલ મા વસી ગઈ જોઈને એની હરણી જેવી ચાલ થઈ ગયા છે મારા હાલ બે હાલ જોઈને એની હરણી જેવી ચાલ થઈ ગયા છે મારા હાલ બે હાલ આંખોં ને આંખોં માં બહુ બધુ કહી ગઈ આંખોં ને આંખોં માં બહુ બધુ કહી ગઈ છોકરી હાય હાય છોકરી હે છોકરી મારા દિલ મારા વસી ગઈ એ છોકરી મારા દિલ વસી ગઈ ઊંચા સેંડલ મા લાગે બહુ જોર જીન્સ ટોપ પેહરે તો મચી જાય શોર કાફે પર જઇયે ને કરીયે થોડુ ચિલ કોલ્ડ કોફી પીવડાવુ આપીશ હું બિલ નાની અમથી વાત મા તુ ગુસ્સે કેમ થઈ ગઈ કઉ છુ હુ સોરી બસ ભુલ મારી થઈ ગઈ નાની અમથી વાત મા તુ ગુસ્સે કેમ થઈ ગઈ કઉ છુ હુ સોરી બસ ભુલ મારી થઈ ગઈ છોકરી હાય હાય છોકરી એ છોકરી મારા દિલ મારા વસી ગઈ એ છોકરી મારા દિલ વસી ગઈ કાનો માં પેહરે છે ઝુમકા ગોળ ગોળ ગુલાબી હોઠ તારી સ્માઈલ અણમોલ શું છે ઈરાદો તારો જલ્દી થી બોલ હા પાળે તો વગાડુ પ્રેમ નો રે ઢોલ મારા તરફ થી ફાઇનલ તુ થઈ ગઈ મન ગમતી વહુ મારી મમ્મી ને મળી ગઈ મારા તરફ થી ફાઇનલ તુ થઈ ગઈ મન ગમતી વહુ મારી મમ્મી ને મળી ગઈ છોકરી હાય હાય છોકરી એ છોકરી મારા દિલ મારા વસી ગઈ એ છોકરી મારા દિલ વસી ગઈ Aankhon thi teer mara dil maa mari gai Aankhon thi teer mara dil maa mari gai Aankhon thi teer mara dil maa mari gai Chhokari hay hay chokari hey chokari Mara dil mara vasi gai Ae chhokari mara dil maa vasi gai Joine eni harni jevi chaal Thai gaya che mara hal be hal Joine eni harni jevi chaal Thai gaya che mara hal be hal Aankhon ne aankhon ma bahu badhu kahi gai Aankhon ne aankhon ma bahu badhu kahi gai Chhokari hay hay chhokari hey chhokari Mara dil mara vasi gai Ae chhokari mara dil mara vasi gai Uncha sendal maa laage bahu jor Jeans top pehre to machi jay shor Cafe par jaiye ne kariye thodu chill Cold cofee pivdavu aapis hun bill Nani amathi vaat ma tu gusse kem thai gai Kau chu hu sorry bas bhul maari thayi gai Nani amathi vaat ma tu gusse kem thai gai Kau chu hu sorry bas bhul maari thayi gai Chhokari hay hay chhokari hey chhokari Mara dil mara vasi gai Ae chhokari mara dil mara vasi gai Kano ma pehre che zhumka god god Gulabi hoth tari smile anmol Su che irado taro jaldi thi bol Ha pade to vagadu prem no re dhol Mara taraf thi final tu thai gai Man gamti vahu mari mummy ne madi gai Mara taraf thi final tu thai gai Man gamti vahu mari mummy ne madi gai Chhokari hay hay chhokari ae chhokari Mara dil mara vasi gai Ae chhokari mara dil mara vasi gai Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ae Chhokri lyrics in Gujarati by Arvind Vegda, music by Yash Limbachiya. Includes YouTube video and lyrics in multiple languages.