Mata Ji Na Pagla by Nitin Barot song Lyrics and video
Artist: | Nitin Barot |
---|---|
Album: | Single |
Music: | Sunil Thakor, Jagdish Thakor |
Lyricist: | Darshan Baazigar |
Label: | Jhankar Music |
Genre: | Garba, Dandiya |
Release: | 2024-09-27 |
Lyrics (English)
માતાજી ના પગલાં | MATA JI NA PAGLA LYRICS IN GUJARATI: The song is sung by Nitin Barot under Jhankar Music label. "MATA JI NA PAGLA" Gujarati song was composed by Sunil Thakor and Jagdish Thakor , with lyrics written by Darshan Baazigar . હે માં હો હે માં હો માં હો સુરજના તેજ તપ્યા અજવાળા આભે અડ્યા હો સુરજના તેજ તપ્યા અજવાળા આભે અડ્યા સુરજના તેજ તપ્યા અજવાળા આભે અડ્યા ચાંદો ચડ્યો છે આકાશ માડી તારા પગલાથી પ્રગટ્યો પ્રકાશ હો લોકો સૌ ટોળે વળ્યા માના આશીષ મળ્યા લોકો સૌ ટોળે વળ્યા માના આશીષ મળ્યા ચાંદો ચડ્યો છે આકાશ માડી તારા પગલાથી પ્રગટ્યો પ્રકાશ માં અંબા તારા પગલાથી પ્રગટ્યો પ્રકાશ માં તારા આવવાના એંધાણ થયા દર્શન આજ માં અંબાના થયા હો અવની પર અજવાળા કેવા રે થયા ચૌદે ભુવનમાં દીવડા થયા હો હૈયાના હેત ઢળ્યા માના દર્શન થયા હૈયાના હેત ઢળ્યા માના દર્શન થયા ચાંદો ચડ્યો છે આકાશ માડી તારા પગલાંથી પ્રગટ્યો પ્રકાશ અરે માડી તારા પગલાથી પ્રગટ્યો પ્રકાશ હો નવરંગી ઓઢણીમાં તારલા મઢયા સોરે શણગાર માતે કેવા રે સજ્યા હો પગલે પગલે માડી ફૂલડા જર્યા ચાચર ચોકમાં રમવા આવ્યા હો સુરજના તેજ તપ્યા અજવાળા આભે અડ્યા સુરજના તેજ તપ્યા અજવાળા આભે અડ્યા ચાંદો ચડ્યો છે આકાશ માડી તારા પગલાંથી પ્રગટ્યો પ્રકાશ હો લોકો સૌ ટોળે વળ્યા માના આશીષ મળ્યા લોકો સૌ ટોળે વળ્યા માના આશીષ મળ્યા ચાંદો ચડ્યો છે આકાશ માડી તારા પગલાથી પ્રગટ્યો પ્રકાશ હો માડી તારા પગલાંથી પ્રગટ્યો પ્રકાશ અરે માડી તારા પગલાંથી પ્રગટ્યો પ્રકાશ માં અંબા તારા પગલાંથી પ્રગટ્યો પ્રકાશ He maa ho he maa ho maa Ho suraj na tej tapya ajvada aaabhe adya Ho suraj na tej tapya ajvada aabhe adya Suraj na tej tapya ajvada aabhe adya Chando chadyo chhe aakash Maadi tara paglathi pragatyo prakash Ho loko sau tore vadya maa na aashish malya Loko sau tore varya ma-na aashish malya Chando chadyo chhe aakash Maadi tara paglathi pragatyo prakash Maa amba tara paglathi pragatyo prakash Maa tara aavana na endhan thaya Darshan aaj maa amba na thaya Ho avani par ajvada keva re thaya Chaude bhuvan ma divda thaya Ho haiya na het dhalya maa na darshan thaya Haiya na het dhalya maa na darshan thaya Chando chadyo chhe aakash Maadi tara paglathi pragatyo prakash Are maadi tara paglathi pragatyo prakash Ho navrangi odhni ma tarla madhya Sore shringar mate keva re sajya Ho pagle pagle maadi phoolda jarya Chachar chok ma ramva avya Ho suraj na tej tapya ajvada aabhe adya Suraj na tej tapya ajvada aabhe adya Chando chadyo chhe aakash Maadi tara paglathi pragatyo prakash Ho loko sau tore varya maa na aashish malya Loko sau tore varya maa na aashish malya Chando chadyo chhe aakash Maadi tara paglathi pragatyo prakash Ho maadi tara paglathi pragatyo prakash Are maadi tara paglathi pragatyo prakash Maa amba tara paglathi pragatyo prakash Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mata Ji Na Pagla lyrics in Gujarati by Nitin Barot, music by Sunil Thakor, Jagdish Thakor. Includes YouTube video and lyrics in multiple languages.