Chorso Paraka Ni Pithi by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mehul Barot |
Lyricist: | Janak Jesanpura, Jayesh Jesangpura |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2025-01-24 |
Lyrics (English)
ચોળશો પારકા ની પીઠી | CHORSO PARAKA NI PITHI LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "CHORSO PARAKA NI PITHI" Gujarati song was composed by Mehul Barot , with lyrics written by Janak Jesanpura and Jayesh Jesangpura . The music video of this Bewafa (બેવફા) song stars Rakesh Barot , Neha Suthar and Bobby Kalpesh. હે લગ્ન કરશો બીજે રે લગ્ન કરશો બીજે રે હે લગ્ન કરશો બીજે રે તમે ચોળશો પારકાની પીઠી એ સમયે મારા મોત ની ફાટશે ચીઠી હે લગ્ન કરશો બીજે ને થશે લગ્ન ની તારા વિધિ એ ટાઈમેં મારા મોત ની ફાટશે ચીઠી હે હાથ મા શ્રીફળ ગોઠેણો ચારે કોર ઓગણે વેચાય તારા સગપણ નો ગોળ હે પારકે બોઘીયા સબંધ જો ને પારકે બોધ્યા સબંધ તે તો પેહરી સગાઈ ની વીંટી મારી કાળજા મારા દલ ને નાખ્યું વેધી એ સમયે મારા મોત ની ફાટશે ચીઠી હો તારી સગાઈ નો ફોટો સ્ટેટ્સ મા ચઢશે જોઈ ને ફોટો મારુ કાળજું રે બળશે હો આજે તારી સગાઇ કાલે લગ્ન તું કરશે પારકું પાનેતર પહેરી ચોરીએ તું ચઢશે એ આવું બધું વિચારે મન હીબકે રોવે દલ જુદા થવાની આજ કેવી લાગે મારે પળ હે લગ્ન કરશો બીજે હે લગ્ન કરશો બીજે તમે ચોળશો પારકાની પીઠી એ સમયે મારા મોત ની ફાટશે ચીઠી એ સમયે મારા મોત ની ફાટશે ચીઠી હો પારકા પિયુ સાથે લગ્ન તું કરશે મારા સાચા પ્રેમ ના ધજાગરા રે ઉડશે હો ઓ તારા લગન ને મારુ મોત આવે ઢુંકડું ઓઢે લાલ પાનેતર તું મને ધોળું લૂગડું હો તારે હરખ ની વેળા આવે મારે રોમ ના તેડાં તમે જાસો સાસરે અમે જાસું ઉપર વેહલા હે લગ્ન કરશો બીજે હે લગ્ન કરશો બીજે તમે ચોળશો પારકાની પીઠી એ સમયે મારા મોત ની ફાટશે ચીઠી એ સમયે મારા મોત ની ફાટશે ચીઠી એ સમયે મારા મોત ની ફાટશે ચીઠી Hey lagan karso bije re lagan karso bije re Hey lagan karso bije re tame chorso paraka ni pithi Aye samaya mara maut ni fatse chitthi Hey lagan karso bije ne thase lagan ni tar vidhi Aye time mara maut ni fatse chitthi He haath ma srifal gotheno chare kor Ogane vechay tara sagpan no gol Hey parke bodhiya sabandh Jo ne parke bodhya sabandh Te to pehari sagai ni vinti Mari kalja mara dal ne nakhyu vedhi Aye samaya mara maut ni fatse chitthi Ho tari sagai no photo status ma chadhse Joi ne photo maru kalju re badse Ho aaje tari sagai kale lagan tu karse Parku panetar paheri choriye tu chadhse Aye aavu badhu vichare man hibke rove dal Juda thavani aaj kevi lage mare pal Hey lagan karso bije Hey lagan karso bije tame chorso parka ni pithi Aye samaya mara maut ni fatse chitthi Aye samaya mara maut ni fatse chitthi Ho parka piyu sathe lagan tu karse Mara sacha prem na dhajagra re udse Ho o tara lagan ne maru maut aave dhukdu Odhe lal panetar tu mane dholu lugadu Ho tare harakh ni veda aave mare rom na teda Tame jaso sasare ame jashu upar vehla Hey lagan karso bije Hey lagan karso bije tame chorso paraka ni pithi Aye samaya mara maut ni fatse chitthi Aye samaya mara maut ni fatse chitthi Aye samaya mara maut ni fatse chitthi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chorso Paraka Ni Pithi lyrics in Gujarati by Rakesh Barot, music by Mehul Barot. Includes YouTube video and lyrics in multiple languages.