Vasi Gaya Mara Dil Ma by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2021-03-13 |
Lyrics (English)
વસી ગયા મારા દિલમાં | VASI GAYA MARA DIL MA LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Saregama Gujarati label. The music of the song is composed by Mayur Nadiya , while the lyrics of "Vasi Gaya Mara Dil Ma" are penned by Bharat Ravat and Devraj Adroj . The music video of the Gujarati track features Rakesh Barot and Neha Suthar. હે ચહેરો જોઈ ને જાન લાગો સો સુરત ના અરે ચહેરો જોઈ ને જાન લાગો સો સુરત ના ચાલ એવી ચાલો મસ્ત લાગો સો મેહોણા ના હે રેશમિયા બાલ જોઈ લાગો તમે કચ્છ ના લાગો કુદરત ની અનમોલ તમે રચના એ ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં અરે ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં એ ચહેરો જોઈ ને જાન લાગો સો સુરત ના હો પેલી નજર માં તમે મને ગમી ગયા સો જાદુ ભરી આંખો થી શું જાદુ કરી ગયા સો હો ખાલી મારા દિલમાં જાન તમે વસી ગયા સો જાલિમ અદાઓ થી ઘાયલ કરી ગયા સો હો તારો મારો મેળ એ કુદરત ની કોઈ ઘટના જોજો થી જાય ના કોઈ દૂર ઘટના ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં ઓ જાનુ ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં એ ચહેરો જોઈ ને જાન લાગો સો સુરત ના હો ઘણી ફુરસતે મારા વાલા એ ઘડી સે રૂપ નો સે કટકો જાન સ્વર્ગ ની પરી સે હો હો હસતો લાગો તમે ખીલતું ગુલાબ સો શું કરું વાત તારી તમે લા જવાબ સો હો તમે ધબકારા સો મારા હૃદય ના તેજ સરમાવો તમે ચાંદ સુરજ ના ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં ઓ જાનુ ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં ઓ ચહેરો જોઈ ને જાન લાગો સો સુરત ના ચાલ એવી ચાલો મસ્ત લાગો સો મેહોણા ના હો રેશમિયા બાલ જોઈ લાગો તમે કચ્છ ના લાગો કુદરત ની અનમોલ તમે રચના એ ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં અરે ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં હો ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં ભારતલીરીક્સ.કોમ He chahro joi ne jaan lago so surat na Are chahro joi ne jaan lago so surat na Chal aevi chalo chho mast lago so mehona na He resamiya baal joi lago tame kach na Lago tame kudrat ni anmol rachna Ae all over joi vasi gaya mara dilma Are all over joi vasi gaya mara dilma Ae chahro joi ne jaan lago so surat na atozlyric.com Ho peli najar ma tame mane gami gaya so Jadu bhari aankho thi shu jadu kari gaya so Ho khali mara dilma jaan tame vasi gaya so Jalim adayo thi ghayal kari gaya so Ho taro maro med ae kudrat ni koi ghatna Jojo thai jaay na koi dur ghatna All over joi vasi gaya mara dilma O janu all over joi vasi gaya mara dilma Ae chahro joi ne jaan lago so surat na Ho ghani fursate mara wala ae ghadi se Roop no se katko jaan swarg ni pari se Ho ho hasta lago tame khiltu gulab so Shu karu vaat tari tame laa javav so Ho tame dhabkara so mara raday na Tej sarmavo tame chand suraj na All over joi vasi gaya mara dilma O janu all over joi vasi gaya mara dilma O chahro joi ne jaan lago so surat na Chal aevi chalo mast lago so mehona na Ho resamiya baal joi lago tame kach naa Lago tame kudrat ni anmol rachna Ae all over joi vasi gaya mara dilma Are all over joi vasi gaya mara dilma Ho all over joi vasi gaya mara dilma All over joi vasi gaya mara dilma Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vasi Gaya Mara Dil Ma lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.