Yaad Tari Aavine Aankho Bhinjani by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Harsad Thakor |
Lyricist: | Baldevsinh Chauhan |
Label: | Ram Audio |
Genre: | Sad |
Release: | 2021-10-23 |
Lyrics (English)
LYRICS OF YAAD TARI AAVINE AANKHO BHINJANI IN GUJARATI: યાદ તારી આવીને આંખો ભીંજાણી, The song is sung by Bechar Thakor from Ram Audio . "YAAD TARI AAVINE AANKHO BHINJANI" is a Gujarati Sad song, composed by Harsad Thakor , with lyrics written by Baldevsinh Chauhan . The music video of the track is picturised on Bechar Thakor, kinjal Patel, Piyush Patel and Soham Patel. Ho dil ma tari yaad chhe ane hothe taru naam Pan tara vagar hu shu karu mane suje nahi koi kam Mane suje nahi koi kam Ho rudiyu ruve ne mari ankhaladi bhijani re Rudiyu ruve ne mari ankhaladi bhijani re Yaad yaad yaad mane tari yaad aavi re Ho virah ni vedna have nathi sahevati re Virah ni vedna have nathi sahevati re Yaad yaad yaad mane tari yaad aavi re Ho yaad yaad yaad mane tari yaad aavi re Ho tara vina dil na lage Manadu tuj ne malvane mage Ho ho suna divas ne suni rato Karvi kone mare dil ni vato Ho vasmi lage chhe have tari aa judai re Vasmi lage chhe have tari aa judai re Yaad yaad yaad mane tari yaad aavi re Ho rudiyu ruve ne mari ankhaladi bhijani re Rudiyu ruve ne mari ankhaladi bhijani re Yaad yaad yaad mane tari yaad aavi re Yaad yaad yaad mane tari yaad aavi re Ho pal pal tuj ne yaad karu chhu Tara vina hu to juri maru chhu Ho tarsi rahyo chhu prem ne tara Ankhe varshe mari aasu ni dhara atozlyric.com Ho tame na avo to tamne prem ni duhai re Tame na avo to tamne prem ni duhai re Yaad yaad yaad mane tari yaad aavi re Ho rudiyu ruve ne mari ankhaladi bhijani re Rudiyu ruve ne mari ankhaladi bhijani re Yaad yaad yaad mane tari yaad aavi re Yaad yaad yaad mane tari yaad avai re Yaad yaad yaad mane tari yaad avai re Yaad yaad yaad mane tari yaad avai re. હો દિલમાં તારી યાદ છે અને હોઠે તારું નામ પણ તારા વગર હું શું કરું મને સુજે નહીં કોઈ કામ મને સુજે નહીં કોઈ કામ ભારતલીરીક્સ.કોમ હો રૂદિયું રુવેને મારી આંખલડી ભીંજાણી રે રૂદિયું રુવેને મારી આંખલડી ભીંજાણી રે યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે હો વિરહની વેદના હવે નથી સહેવાતી રે વિરહની વેદના હવે નથી સહેવાતી રે યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે હો યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે હો તારા વિના દિલના લાગે મનડું તુજને મળવાને માંગે હો હો સુના દિવસને સુની રાતો કરવી કોને મારે દિલની વાતો હો વસમી લાગે છે હવે તારી આ જુદાઈ રે વસમી લાગે છે હવે તારી આ જુદાઈ રે યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે હો રૂદિયું રુવેને મારી આંખલડી ભીંજાણી રે રૂદિયું રુવેને મારી આંખલડી ભીંજાણી રે યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે હો પલ પલ તુજને યાદ કરું છુ તારા વિના હું તો જુરી મરુ છુ હો તરસી રહ્યો છુ પ્રેમને તારા આંખે વર્ષે મારી આંસુની ધારા હો તમે ના આવો તો તમને પ્રેમની દુહાઈ રે તમે ના આવો તો તમને પ્રેમની દુહાઈ રે યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે હો રૂદિયું રુવેને મારી આંખલડી ભીંજાણી રે રૂદિયું રુવેને મારી આંખલડી ભીંજાણી રે યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે યાદ યાદ યાદ મને તારી યાદ આવી રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Yaad Tari Aavine Aankho Bhinjani lyrics in Gujarati by Bechar Thakor, music by Harsad Thakor. Includes YouTube video and lyrics in multiple languages.