Dil Nu Aa Dard by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Rajesh Solanki |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2024-05-30 |
Lyrics (English)
LYRICS OF DIL NU AA DARD IN GUJARATI: દિલ નુ આ દર્દ, The song is sung by Rakesh Barot from Saregama Gujarati . "DIL NU AA DARD" is a Gujarati Sad song, composed by Mayur Nadiya , with lyrics written by Rajesh Solanki . The music video of the track is picturised on Sweta Sen, Rakesh Barot, Chahna and Reshma Suthar. દિલ નું આ દર્દ હવે કોને જઈ કહું ઓ દિલ નું આ દર્દ હવે કોને જઈ કહું નથી સહેવાતું તોય સહ્યા રે કરું દિલ નું આ દર્દ હવે કોને જઈ કહું નથી સહેવાતું તોય સહ્યા રે કરું હરઘડી ને હરપળ એની યાદ રે સતાવે રાત દિવસ મારી આખો ને રડાવે હરઘડી ને હરપળ એની યાદ રે સતાવે રાત દિવસ મારી આખો ને રડાવે દિલ નું આ દર્દ હવે કોને જઈ કહું નથી સહેવાતું તોય સહ્યા રે કરું હો એક દિવસ એવો નથી કે યાદ ના કરી પ્રેમ તને કરી ને મેં ભૂલ શું કરી ઓ તારા પ્રેમ માટે મેતો શું ના કર્યું તોય મારી જિંદગી ને ઝેર તે કરી તોય મારી જિંદગી ને ઝેર તે કરી ઓ હરઘડી ને હરપળ એની યાદ રે સતાવે રાત દિવસ મારી આખો ને રડાવે હરઘડી ને હરપળ એની યાદ રે સતાવે રાત દિવસ મારી આખો ને રડાવે દિલ નું આ દર્દ હવે કોને જઈ કહું નથી સહેવાતું તોય સહ્યા રે કરું હો તારા જેવી મુજને હજારો મળી જશે પણ એ હજારો માં એક તું ના હશે હો દિલ થી મહોબ્બત મેં કરી રે હતી પણ તને મારા પ્રેમ ની ક્યાં કદર રે હતી પણ મારા પ્રેમ ની ક્યાં કદર રે હતી ઓ હરઘડી ને હરપળ તારી યાદ રે સતાવે રાત દિવસ મારી આખો ને રડાવે હરઘડી ને હરપળ તારી યાદ રે સતાવે રાત દિવસ મારી આખો ને રડાવે હરઘડી ને હરપળ એની યાદ રે સતાવે રાત દિવસ મારી આખો ને રડાવે Dil nu aa dard have kone jai kahu O dil nu aa dard have kone jai kahu Nathi sahevatu toy sahya re karu Dil nu aa dard have kone jai kahu Nathi sahevatu toy sahya re karu Hargadi ne harpal eni yaad re satave Raat divas mari aankhon ne radave Hargadi ne harpal eni yaad re satave Raat divas mari aankhon ne radave Dil nu aa dard have kone jai kahu Nathi sahevatu toy sahya re karu Ho ek divas evo nathi ke yaad naa kari Prem tane kari ne me bhul su kari O tara prem mate meto su naa karyu Toy mari zindagi ne jer te kari Toy mari zindagi ne jer te kari O hargadi ne harpal eni yaad re satave Raat divas mari aankhon ne radave Hargadi ne harpal eni yaad re satave Raat divas mari aankhon ne radave Dil nu aa dard have kone jai kahu Nathi sahevatu toy sahya re karu Ho tara jevi mujhne hajaro madi jase Pan e hajaro maa ek tu na hase Ho dil thi mohabbat mein kari re hati Pan tane mara prem ni kya kadar re hati Pan mara prem ni kya kadar re hati O hargadi ne harpal tari yaad re satave Raat divas mari aankhon ne radave Hargadi ne harpal tari yaad re satave Raat divas mari aankhon ne radave Hargadi ne harpal eni yaad re satave Raat divas mari aankhon ne radave Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Nu Aa Dard lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.