Hokaliyo by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Parth Thakkar |
Lyricist: | Manu Rabari |
Label: | Saregama Gujarati |
Genre: | Masti |
Release: | 2025-02-26 |
Lyrics (English)
"હોકલીયો" | HOKALIYO LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot from Tushar Sadhu, Ragi Jani and Kushal Mistry starrer Gujarati film Jija Sala Jija , directed by Vipul Sharma. "HOKALIYO" Gujarati song was composed by Parth Bharat Thakkar , with lyrics written by Manu Rabari . એ હોકલીયો એ ચિયા ગોમ જ્યો તો એ જલસા થી જીવી લ્યો જલસા કરી લ્યો ટેન્શન છોડી દયો આયે નર જ્યા મોકો ત્યા મારી લ્યો ચોકો ટેન્શન છોડી દયો એ રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા અરે રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા એ હોકલીયો ચિયા ગોમ જ્યો તો એ હોકલીયો ચિયા ગોમ જ્યો તો એ કોના કોના રાઝ માં હોકો રે બોલ્યો કોના કોના રાઝ માં હોકો રે બોલ્યો હોકલીયો ચિયા ગોમ જ્યો તો એ સાથે શું લાયા ને શું લઇ જવાના લાખો કરોડો ચો કોય કોમ ના એ સાથે શું લાયા ને શું લઇ જવાના લાખો કરોડો ચો કોય કોમ ના હોય ભલે દેવુ તોય ટેન્શન ના લેવુ થોડુ કમાવું ને મસ્તી માં રેહવુ એ રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા અરે રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા એ બાઝ થવા ફરે છે ચકલીયો હોકલીયો ચિયા ગોમ ચિયા ગોમ ચિયા ગોમ જ્યો તો એ હોકલીયો ચિયા ગોમ જ્યો તો એ કોના કોના રાઝ માં હોકો રે બોલ્યો કોના કોના રાઝ માં હોકો રે બોલ્યો હોકલીયો ચિયા ગોમ જ્યો તો એ હોકલીયો ચિયા ગોમ જ્યો તો Aye hokaliyo aye chiya gom jyo to Aye jalsa thi jivi lyo jalsa kari lyo Tention chodi dyo Aye male jya moko tya mari lyo chokko Tention chodi dyo Aye roje roj moje moj ha bhai ha Are roje roj moje moj ha bhai ha Hey hokaliyo chiya gom jyo to Hey hokaliyo chiya gom jyo to Aye kona kona raaz ma hoko re bolyo Kona kona raaz ma hoko re bolyo Hokaliyo chiya gom jyo to Aye sathe su laya ne su lai javana Lakhon karodo cho koy kom na He tame sathe su laya ne su lai javana Lakhon karodo cho koy kom na Hoy bhale devu toy tention na levu Thodu kamavu ne masti ma rehvu Aye roje roj moje moj ha bhai ha Are roje roj moje moj ha bhai ha Aye baaz thava fare che chakaliyo Hokaliyo chiya gom chiya gom chiya gom jyo to Aye hokaliyo chiya gom jyo to Aye kona kona raaz ma hoko re bolyo Kona kona raaz ma hoko re bolyo Hokaliyo chiya gom jyo to Aye hokaliyo chiya gom jyo to Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hokaliyo lyrics in Gujarati by Rakesh Barot, music by Parth Thakkar. Includes YouTube video and lyrics in multiple languages.