Ambaji Javu Mari Ambe Maa Ne Malvu re by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Devotional |
Release: | 2022-09-03 |
Lyrics (English)
AMBAJI JAVU MARI AMBE MAA NE MALVU RE LYRICS IN GUJARATI: અંબાજી જવું મારી અંબેમાં ને મળવું રે, The song is sung by Kajal Maheriya and released by Saregama Gujarati label. "AMBAJI JAVU MARI AMBE MAA NE MALVU RE" is a Gujarati Devotional song, composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Darshan Bazigar . Mari ambe maa ne malvu re He aavyo bhadarvi no medo He aavyo bhadarvi no medo mari ambe maa albela re Bhadarvi no medo mari ambe maa albela re Ambaji re javu mari ambe maa ne malvu re Ambaji re javu mare ambe maa ne malvu re Ae hedo pagpaada thasu ambaji ma bheda re Hedo pagpaada thasu ambaji ma bheda re He aavyo bhadarvi no medo maa ambemaa albela re Bhadarvi no medo mari ambe maa albela re Ambaji re javu mare ambemaa ne malvu re Ambaji re javu mare ambemaa ne malvu re Ho ho nona nona tabariya maa na paare aave Ambe ma no sang haale ramta ramta aave Ho ekdo bagado bhanata hoy mali jaay raja Hathe lidhi dhaja pachi ambaji ma maja He ambe ambe bolata dhime dhime hedta Ambe ambe bolata dhime dhime hedta He aavyo bhadarvi no medo maa ambemaa albela re Bhadarvi no medo mari ambe maa albela re Ambaji re javu mare ambemaa ne malvu re Ambaji re javu mare ambemaa ne malvu re Ho maa amba nu ghar ketle divo bade etle Pag na thake mari amba rehje bhede Ambe ma bolave ma jagdamba bolave Gabbar upar hechko mari ambe ma dolave Karvi tari bhakti madi deje mane shakti re Karvi tari bhakti madi deje mane shakti re He aavyo bhadarvi no medo mari ambe maa albela re Bhadarvi no medo mari ambe maa albela re Ambaji re javu mare ambemaa ne malvu re Ambaji re javu mare ambemaa ne malvu re Ae hedo ambaji re javu mari ambemaa ne malvu re. મારી અંબે માં ને મળવું રે હે આવ્યો ભાદરવી નો મેળો હે આવ્યો ભાદરવી નો મેળો મારી અંબે માં અલબેલા રે ભાદરવી નો મેળો મારી અંબે માં અલબેલા રે અંબાજી રે જાવું મારી અંબે માં ને મળવું રે અંબાજી રે જાવું મારે અંબે માં ને મળવું રે એ હેંડો પગપાળા થાશું અંબાજી માં ભેળા રે હેંડો પગપાળા થાશું અંબાજી માં ભેળા રે atozlyric.com હે આવ્યો ભાદરવી નો મેળો માં અંબેમાં અલબેલા રે ભાદરવી નો મેળો મારી અંબે માં અલબેલા રે અંબાજી રે જાવું મારે અંબેમાં ને મળવું રે અંબાજી રે જાવું મારે અંબેમાં ને મળવું રે હો હો નોના નોના ટાબરિયાં માં ના પારે આવે અંબે માં નો સંગ હાલે રમતા રમતા આવે હો એકડો બગડો ભણતા હોય મળી જાય રજા હાથે લીધી ધજા પછી અંબાજી માં મજા હે અંબે અંબે બોલતા ધીમે ધીમે હેંડતા અંબે અંબે બોલતા ધીમે ધીમે હેંડતા હે આવ્યો ભાદરવી નો મેળો માં અંબેમાં અલબેલા રે ભાદરવી નો મેળો મારી અંબે માં અલબેલા રે અંબાજી રે જાવું મારે અંબેમાં ને મળવું રે અંબાજી રે જાવું મારે અંબેમાં ને મળવું રે હો માં અંબા નું ઘર કેટલે દીવો બડે એટલે પગ ના થાકે મારી અંબા રહેજે ભેળે અંબે માં બોલાવે માં જગદંબા બોલાવે ગબ્બર ઉપર હેચકો મારી અંબે માં ડોલાવે કરવી તારી ભક્તિ માડી દેજે મને શક્તિ રે કરવી તારી ભક્તિ માડી દેજે મને શક્તિ રે હે આવ્યો ભાદરવી નો મેળો મારી અંબે માં અલબેલા રે ભાદરવી નો મેળો મારી અંબે માં અલબેલા રે અંબાજી રે જાવું મારે અંબે માં ને મળવું રે અંબાજી રે જાવું મારે અંબે માં ને મળવું રે એ હેંડો અંબાજી રે જાવું મારી અંબે માં ને મળવું રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ambaji Javu Mari Ambe Maa Ne Malvu re lyrics in Gujarati by Kajal Maheriya, music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.