Meto Divo Karyo Ne Hath Jodya by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Deepak Purohit |
Label: | Raghav Digital |
Genre: | Playful, Devotional |
Release: | 2024-09-25 |
Lyrics (English)
METO DIVO KARYO NE HATH JODYA LYRICS IN GUJARATI: મેતો દીવો કર્યો ને હાથ જોડયા, The song is sung by Vijay Suvada and released by Raghav Digital label. "METO DIVO KARYO NE HATH JODYA" is a Gujarati Playful and Devotional song, composed by Dhaval Kapadiya , with lyrics written by Deepak Purohit . The music video of this song is picturised on Yuvraj Suvada, Khushi Rathod, Anil Meer and Krishna Shah. હો હીરા મોતી સોના ચાંદી કંઈ નાં જોવે મારે ડગલે ને પગલે મારી માતા તું રેજે મારી હારે રંક માં થી રાજા બનાવે માડી જો તું ધારે જીવન ની નાવ ચાલે તારા રે સહારે હો મેતો દીવો કર્યો ને હાથ જોડયા બસ બીજુ કશું માંગ્યું નઈ હો મેતો દીવો કર્યો ને હાથ જોડયા બસ બીજુ કશું માંગ્યું નઈ બીજુ કશુ માંગ્યું નઈ પણ આપવામાં મને ડુંગરા વારી એ બાકી કશું રાખ્યું નઈ હો તારા રે પરતાપે માતા મોળુ કદી ચાખ્યુ નઈ મોળુ કદી ચાખ્યુ નઈ પણ આપવામાં મને ડુંગરા વારી એ બાકી કશું રાખ્યું નઈ હો નાં કરી સ્તુતી નાં ફાવે મને પાઠ રે તો પણ દયાળી તે તો કરી દીધા ઠાઠ રે નાં કરી સ્તુતી નાં ફાવે મને પાઠ રે તો પણ દયાળી તે તો કરી દીધા ઠાઠ રે કરી દીધા ઠાઠ રે હો મેતો દીવો કર્યો ને હાથ જોડયા બસ બીજુ કશું માંગ્યું નઈ બીજુ કશુ માંગ્યું નઈ પણ આપવામાં મને ડુંગરા વારી એ બાકી કશું રાખ્યું નઈ હો આપવામાં મને ડુંગરા વારી એ બાકી કશું રાખ્યું નઈ હો કિસમતે કરી હતી કેવી રે હલાલી કરી દીધી માતા તે તો જાહો રે જલાલી હો ઠોકરો ખાતા હતા ખીસા હતા ખાલી ઉભો કર્યો માતા તે તો બાવળુ મારુ જાલી શું કેવું માતા જયારે તું હોય મારી હારે જીવન ની નાવ ચાલે તારા રે સહારે શું કેવું માતા જયારે તું હોય મારી હારે જીવન ની નાવ ચાલે તારા રે સહારે તારા રે સહારે હો મેતો દીવો કર્યો ને હાથ જોડયા બસ બીજુ કશું માંગ્યું નઈ બીજુ કશુ માંગ્યું નઈ પણ આપવામાં મને ડુંગરા વારી એ બાકી કશું રાખ્યું નઈ હો આપવામાં મને ડુંગરા વારી એ બાકી કશું રાખ્યું નઈ તારા રે છોરૂડા છીએ ભુલો તું સુધારજે અવગુણો નો નાશ કરી સદગુણો તું આપજે હો ડગલે ને પગલે માતા રેજે મારી સાથે હેત નાં રે હાથ માળી મુકજે મારા માથે હો મમતા નો તું દરીયો ને વ્હાલ નો વરસાદ છે સુખ નો સાગર ને તું હૈયા નો હાર છે મમતા નો તું દરીયો ને વ્હાલ નો વરસાદ છે સુખ નો સાગર ને તું હૈયા નો હાર છે હૈય નો હાર છે હો મેતો દીવો કર્યો ને હાથ જોડયા બસ બીજુ કશું માંગ્યું નઈ બીજુ કશુ માંગ્યું નઈ પણ આપવામાં મને ડુંગરા વારી એ બાકી કશું રાખ્યું નઈ હો આપવામાં મને ડુંગરા વારી એ બાકી કશું રાખ્યું નઈ હો દુખ ની વેળા આવવાનાં દે કદી મારી માત રે ભીડ પડે ત્યાં લેતી માતા મારી મુલાકાત રે હો ઉગમણે આથમણે સદા રેતી મારી સાથ રે પળ માં જાણી લેતી માતા મનની મારી વાત રે હો કાળા રે કળયુગ માં અહીં ભટકી જાય માનવી અમને ઓ માતા ઓળખાણ આપી આગવી કાળા રે કળયુગ માં અહીં ભટકી જાય માનવી અમને ઓ માતા ઓળખાણ આપી આગવી ઓળખાણ આપી આગવી હો મેતો દીવો કર્યો ને હાથ જોડયા બસ બીજુ કશું માંગ્યું નઈ બીજુ કશુ માંગ્યું નઈ પણ આપવામાં મને ડુંગરા વારી એ બાકી કશું રાખ્યું નઈ હો આપવામાં મને ડુંગરા વારી એ બાકી કશું રાખ્યું નઈ હે માં આપવામાં મને ડુંગરા વારી એ બાકી કશું રાખ્યું નઈ Ho hira moti sona chandi kai na jove mare Dagale ne pagale mari mata tu reje mari haare Rank ma thi raja banave maadi jo tu dhare Jeevan ni naav chale tara re sahare Ho meto to divo karyo ne hath jodya bas biju kashu magyu nahi Ho meto to divo karyo ne hath jodya bas biju kashu magyu nahi Biju kashu magyu nahi Pan aapvama mane dungara vari e baaki kashu rakhyu nahi Ho tara re partape mata moru kadi chakhu nahi Moru kadi chakhu nahi Pan aapvama mane dungara vari e baaki kashu rakhyu nahi Ho na kari stuti na faave mane paath re To pan dayari te to kari didha thath re Na kari stuti na faave mane paath re To pan dayari te to kari didha thath re Kari didha thath re Ho meto to divo karyo ne hath jodya bas biju kashu magyu nahi Biju kashu magyu nahi Pan aapvama mane dungara vari e baaki kashu rakhyu nahi Ho aapvama mane dungara vari e baaki kashu rakhyu nahi Ho kismate kari hati kevi re halali Kari didhi mata te to jaho re jalali Ho thokaro khata hata khisa hata khaali Ubho karyo mata te to baavadu maru jaali Shu kevu mata jyare tu hoy mari haare Jeevan ni naav chale tara re sahare Shu kevu mata jyare tu hoy mari haare Jeevan ni naav chale tara re sahare Tara re sahare Ho meto to divo karyo ne hath jodya bas biju kashu magyu nahi Biju kashu magyu nahi Pan aapvama mane dungara vari e baaki kashu rakhyu nahi Ho aapvama mane dungara vari e baaki kashu rakhyu nahi Tara re choruda chhie bhulo tu sudharje Avguno no naash kari sadguno tu aapje Ho dagale ne pagale mata reje mari sathe Het na re hath maadi mukje mara mathe Ho mamta no tu dariyo ne vhaal no varsad chhe Sukh no saagar ne tu haiya no haar chhe Mamta no tu dariyo ne vhaal no varsad chhe Sukh no saagar ne tu haiya no haar chhe Haiya no haar chhe Ho meto to divo karyo ne hath jodya bas biju kashu magyu nahi Biju kashu magyu nahi Pan aapvama mane dungara vari e baaki kashu rakhyu nahi Ho aapvama mane dungara vari e baaki kashu rakhyu nahi Ho dukh ni vera aavvana de kadi mari maat re Bheed pade tya leti mata mari mulaqat re Ho ugmane aathamne sada reti mari saath re Pal ma jaani leti mata manni mari vaat re Ho kaala re kalyug ma aahin bhatki jaay manvi Amne o mata olakhaan aapi aagvi Kaala re kalyug ma aahin bhatki jaay manvi Amne o mata olakhaan aapi aagvi Olakhaan aapi aagvi Ho meto to divo karyo ne hath jodya bas biju kashu magyu nahi Biju kashu magyu nahi Pan aapvama mane dungara vari e baaki kashu rakhyu nahi Ho aapvama mane dungara vari e baaki kashu rakhyu nahi He maa aapvama mane dungara vari e baaki kashu rakhyu nahi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Meto Divo Karyo Ne Hath Jodya lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.