Radha Rangani by Pankaj Mistry, Jigisha Suthar song Lyrics and video
Artist: | Pankaj Mistry, Jigisha Suthar |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar |
Lyricist: | Pankaj Mistry |
Label: | POP SKOPE MUSIC |
Genre: | Holi |
Release: | 2021-03-27 |
Lyrics (English)
રાધા રંગાણી | RADHA RANGANI LYRICS IN GUJARATI: The song is sung by Pankaj Mistry and Jigisha Suthar under Pop Skope Music label. "RADHA RANGANI" Gujarati song was composed by Jackie Gajjar , with lyrics written by Pankaj Mistry . The music video of this Holi song stars Pankaj Mistry and Jigisha Suthar. ઉડે ગુલાલ સૌ ભૂલી ગયા ભાન હો ઉડે ગુલાલ સૌ ભૂલી ગયા ભાન ઉડે ગુલાલ સૌ ભૂલી ગયા ભાન કાનો રમે છે રાધા ની સંગ માં કાનો રમે છે એની રાધા ની સંગ માં રાધા રંગાણી છે શ્યામ ના રંગ માં રાધા રંગાણી છે શ્યામ ના રંગ માં જોયા કરે છે રાધા મન મોહિત ને કાના જોયા કરે છે રાધા મન મોહિત ને કાના ઘેલી બની ને ફરે છે ઉમંગ માં ઘેલી બની ને ફરે છે ઉમંગ માં રાધા રંગાણી છે શ્યામ ના રંગ માં રાધા રંગાણી છે શ્યામ ના રંગ માં હો મનમંદિર માં રાધા નું નામ છે કાના ના હૈયા માં રાધા નું સ્થાન છે હાય રંગે રમાડે રાસ ભેગું થયું ગામ છે ઘૂમે છે રાધિકા ને ગોપીયો બે ભાન છે રંગ લાગ્યો છે પ્રેમ નો અંગ અંગ માં રંગ લાગ્યો છે પ્રેમ નો અંગ અંગ માં ભારતલીરીક્સ.કોમ રાધા રંગાણી છે શ્યામ ના રંગ માં હો રાધા રંગાણી છે શ્યામ ના રંગ માં હો કાળો છે કાન અને રાધા છે રૂપાળી એક જ રંગ માં રંગાણી છે રંગોળી હો હો પ્રીત્યું ની રીત આખી દુનિયા ને દેખાડી ત્યારે તો રાધિકા શ્યામ ની કેવાણી નામ લેવાશે રાધા શ્યામ સત સંગ માં નામ લેવાશે રાધા શ્યામ સત સંગ માં રાધા રંગાણી છે શ્યામ ના રંગ માં હો રાધા રંગાણી છે શ્યામ ના રંગ માં રાધા રંગાણી છે શ્યામ ના રંગ માં Ude gulal sau bhuli gaya bhaan Ho ude gulal sau bhuli gaya bhaan Ude gulal sau bhuli gaya bhaan Kano rame chhe radha ni sang ma Kano rame chhe aeni radha ni sangh ma Radha rangani chhe shyam na rang ma Radha rangani chhe shyam na rang ma Joya kare chhe radha man mohit ne kana Joya kare chhe radha man mohit ne kana Gheli bani ne fare chhe umang ma Gheli bani ne fare chhe umang ma Radha rangani chhe shyam na rang ma Radha rangani chhe shyam na rang ma Ho man mandir ma radha nu naam chhe Kana na haiya ma radha nu sthan chhe Haay range ramade raas bhegu thayu gaam chhe Ghume chhe radhika ne gopiyo be bhaan chhe Rang lagyo chhe prem no ang ang ma Rang lagyo chhe prem no ang ang ma Radha rangani chhe shyam na rang ma Ho radha rangani chhe shyam na rang ma atozlyric.com Ho karo chhe kaan ane radha chhe rupari Ek j rang ma rangani chhe ragoli Ho ho prityu ni rit aakhi duniya ne dekhadi Tyare to radhika shyam ni kevani Naam levase radha shyam sat sang ma Naam levase radha shyam sat sang ma Radha rangani chhe shyam na rang ma Ho radha rangani chhe shyam na rang ma Radha rangani chhe shyam na rang ma Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Radha Rangani lyrics in Gujarati by Pankaj Mistry, Jigisha Suthar, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.