Tame Mane Gamo Cho by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2022-02-25 |
Lyrics (English)
TAME MANE GAMO CHO LYRICS IN GUJARATI: તમે મને ગમો છો, This Gujarati Love song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "TAME MANE GAMO CHO" song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of this track is picturised on Zeel Joshi, Brijraj Solnki, Richa Shah and Rajesh Zaveri. Ho… Aankho ma akbandh kari rakhi lau tane Ho… Aankho ma akbandh kari rakhi lau tane Dil ma mara bandh kari rakhi lau tane Aankho ma akbandh kari rakhi lau tane Dil ma mara bandh kari rakhi lau tane Ho… Kaheli vato aa dil ni tane Nathi kahevatu jyare same tu male Ho… Tame bas gamo bau mane Bau gamo… Aek tame gamo cho mane Bau gamo… Ha… Ha… Bau gamo Ho… Ho… Bau gamo… Aek tame gamo cho mane Ho… Tamari aa aankho mane kaik kahi jaay che Rahe hoth bandh pan vaat thai jaay che Ho… Tamne joi dil na dhabkara vadhi jaay che Divas ni aa yaado rate shamna bani jaay che Ho… Jivvu mare have tari sath ma Kayam rahe haath tara hath ma Ho… Tame bas gamo bau mane Bau gamo… Aek tame gamo cho mane Bau gamo… Ha… Ha… Bau gamo Ho… Ho… Bau gamo… Aek tame gamo cho mane Ho dil ma hu to tara sapna nu ghar banavi lau Hatho ma hu mehndi tara nam ni mukavi dau Rato ma aa hatho ne oshiku banavi lau Mara re hotho ni hasi tujne banavi lau Ho tara sivay na dekhay mane Mara bhagwan mani lidha tamne Ho… Tame bas gamo bau mane Bau gamo… Aek tame gamo cho mane Bau gamo… Ha… Ha… Bau gamo Ho… Ho… Bau gamo… Aek tame gamo cho mane Bau gamo… Ha… Ha… Bau gamo Ho… Ho… Bau gamo… Aek tame gamo cho mane. હો… આંખોમાં અકબંધ કરી રાખી લઉં તને હો… આંખોમાં અકબંધ કરી રાખી લઉં તને દિલમાં મારા બંધ કરી રાખી લઉં તને આંખોમાં અકબંધ કરી રાખી લઉં તને દિલમાં મારા બંધ કરી રાખી લઉં તને હો… કહેલી વાતો આ દિલની તને નથી કહેવાતું જયારે સામે તું મળે હો.. તમે બસ ગમો બઉં મને બઉં ગમો… એક તમે ગમો છો મને બઉં ગમો.. હા… હા.. બઉં ગમો હો… હો… બઉં ગમો… એક તમે ગમો છો મને હો.. તમારી આ આંખો મને કંઈક કહી જાય છે રહે હોઠ બંધ પણ વાત થઇ જાય છે હો.. તમને જોઈ દિલ ના ધબકારા વધી જાય છે દિવસની આ યાદો રાતે શમણાં બની જાય છે atozlyric.com હો.. જીવવું મારે હવે તારી સાથમાં કાયમ રહે હાથ તારા હાથમાં હો.. તમે બસ ગમો બઉં મને બઉં ગમો… એક તમે ગમો છો મને બઉં ગમો.. હા… હા.. બઉં ગમો હો… હો… બઉં ગમો… એક તમે ગમો છો મને હો… દિલમાં હું તો તારા સપના નું ઘર બનાવી લઉં હાથોમાં હું મહેંદી તારા નામ ની મુકાવી દઉં રાતોમાં આ હાથો ને ઓશીકું બનાવી લઉં મારા રે હોઠો ની હસી તુજને બનાવી લઉં હો… તારા સિવાય ના દેખાય મને મારા ભગવાન માની લીધા તમને હો.. તમે બસ ગમો બઉં મને બઉં ગમો… એક તમે ગમો છો મને બઉં ગમો.. હા… હા.. બઉં ગમો હો… હો… બઉં ગમો… એક તમે ગમો છો મને બઉં ગમો.. હા… હા.. બઉં ગમો હો… હો… બઉં ગમો… એક તમે ગમો છો મને. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tame Mane Gamo Cho lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.