Bangadi Tara Naam Ni Pervi by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Rahul (Ravi - Rahul), Ravi (Ravi - Rahul) |
Lyricist: | Darshan Baazigar |
Label: | KM Digital |
Genre: | Love |
Release: | 2025-01-11 |
Lyrics (English)
BANGADI TARA NAAM NI PERVI LYRICS IN GUJARATI: બંગડી તારા નામની પેરવી, This Gujarati Love song is sung by Kajal Maheriya & released by KM Digital . "BANGADI TARA NAAM NI PERVI" song was composed by Rahul (Ravi - Rahul) and Ravi (Ravi - Rahul) , with lyrics written by Darshan Baazigar . The music video of this track is picturised on Kajal Maheriya, Chhaya Thakor and Kuldeep Mishra. બંગડી તારા નામની પેરવી રે હે કોઈ પારકાની વેટી મારા હાથે ના શોભે હાથે ના શોભે અરે અરે કોઈ પારકાની વેટી મારા હાથે ના શોભે પારકાની વેટી મારા હાથે ના શોભે બંગડી તારા નામની પેરવી છે હે તારા નામ વગર મહેંદી મારા હાથે ના શોભે નામ વગર મહેંદી હાથે ના શોભે બંગડી તારા નામની પેરવી છે હો ઓઢી છે ઓઢણી મેં તારા રે નામની તારા વગર મારી જિંદગી શું કોમની હે કોઈ પારકાનું પાનેતર મારા માથે ના શોભે પારકું પાનેતર માથે ના શોભે બંગડી તારા નામની પેરવી છે અરે અરે બંગડી તારા નામની પેરવી છે હો અલ્યા પ્રેમ વગરની જિંદગી નકોમી તારા મારા પ્રેમમાં કાઢે કોણ ખોમી હો જોડી અમારી ભગવાને બનાઈ ઓ રે મારા રોમ તારી બહુ મહેરબાની હો મારા માટે તું બસ લાખોમાં એક છે પ્રેમની નિશાની દોતે હોનાની રેખ છે હે કોઈની આલેલી ગિફ્ટ મારા હાથે ના શોભે આલેલી ગિફ્ટ મારા હાથે ના શોભે બંગડી તારા નામની પેરવી છે હો બંગડી તારા નામની પેરવી છે હો મારી જિંદગીમાં બીજું કોઈ નહીં આવે મારા જેવો પ્રેમ સાયબા કોઈ નહીં નિભાવે હો તારા વગર ઘડીક ચાલે ના મારે લવ કર્યો લગન કરીશ તારી હારે હો તું મારી દુનિયાને તું જ મારો પ્યાર છે તારા વગર આ જિંદગી બેકાર છે હે તારા નામ વગર મહેંદી મારા હાથે ના શોભે નામની પીઠી મારા અંગે રે ચડે બંગડી તારા નામની પેરવી છે અરે અરે બંગડી તારા નામની પેરવી છે ઓ પાનેતર તારા નામનું ઓઢવું છે Bangadi tara naamni pervi re He koi parkani veti mara hathe na sobhe hathe na sobhe Are are koi parkani veti mara hathe na sobhe Parkani veti mara hathe na sobhe Bangadi tara naamni pervi che He tara naam vagar mahendi mara hathe na sobhe Naam vagar mahendi hathe na sobhe Bangadi tara naamni pervi che Ho odhi che odhani me tara re naamni Tara vagar mari jindagi su komni He koi parkanu panetar mara mathe na sobhe Parku panetar mathe na sobhe Bangadi tara naamni pervi che Are are bangadi tara naamni pervi che Ho alya prem vagarni jindagi nakomi Tara mara premma kadhe kon khomi Ho jodi amari bhagvane banai O re mara rom tari bahu meharbani Ho mara mate tu bas lakhon ma ek che Premni nishani dote honani rekh che He koini aleli gift mara hathe na sobhe Aleli gift mara hathe na sobhe Bangadi tara naamni pervi che Ho bangadi tara naamni pervi che Ho mari jindagi ma biju koi nahi aave Mara jevo prem sayba koi nahi nibhave Ho tara vagar ghadik chale na mare Love karyo lagan karish tari hare Ho tu mari duniyane tuj maro pyar che Tara vagar aa zindagi bekar che He tara naam vagar mahendi mara hathe na sobhe Naamni pithi mara ange re chade Bangadi tara naamni pervi che Are are bangadi tara naamni pervi che O panetar tara naam nu odhavu che Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bangadi Tara Naam Ni Pervi lyrics in Gujarati by Kajal Maheriya, music by Rahul (Ravi - Rahul), Ravi (Ravi - Rahul). Includes YouTube video and lyrics in multiple languages.