Rajvan by Rajdeep Barot song Lyrics and video
Artist: | Rajdeep Barot |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Rajdeep Barot |
Label: | Rajdeep Barot Official |
Genre: | Sad |
Release: | 2022-01-29 |
Lyrics (English)
રાજવણ | RAJVAN LYRICS IN GUJARATI: The song is sung by Rajdeep Barot under Rajdeep Barot Official label. "RAJVAN" Gujarati song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Rajdeep Barot . The music video of this Sad song stars Rajdeep Barot, Chhaya Thakor, Dipika Raval, Soham Patel and Shlok Barot. Ho… Rajvan mari… Ae tari re yaad ma rove ankhaldi Ho… Rajvan mari… Ae tari re yaad ma ruve ankhaldi Rajvan mari… Ae tari re yaad ma ruve ankhaldi He… Pal pal yaad tari ave ji re… He… Rupaldi re… Pal pal yaad tari ave ji re… He… Rupaldi re… Ho… Rajvan mari… Ae tari re yaad ma ruve ankhaldi Mari rupaldi re… He… Tari yaad ma ruve ankhaldi Ho… Mane joya pachhi taro dado ugto Na jove to dado varah jevo lagto Ho… Mane joya pachhi taro dado ugto Na jove to dado varah jevo lagto He… Have nathi modhu batavti ji re… He… Rupaldi re… Have nathi modhu batavti ji re… He… Rupaldi re… Ho… Rajvan mari… Ae tari re yaad ma ruve ankhaldi re… Mari rupaldi re… He… Tari re yaad ma ruve ankhaldi Ho… Prem karelo tame mari sogand khai ne Vachan didhela hath ma hath dai ne Ho… Prem karelo tame mari sogand khai ne Vachan didhela hath ma hath dai ne He… Bhuli gaya patthar dil na thai ne He… Rupaldi re… Bhuli gaya patthar dil na thai ne He… Rupaldi re… Ho… Rajvan mari… Ae tari re yaad ma ruve ankhaldi Rajvan mari… Ae tari re yaad ma ruve ankhaldi He… Pal pal yaad tari ave ji re… He… Rupaldi re… Pal pal yaad tari ave ji re… He… Rupaldi re… Ho… Rajvan mari… Ae tari re yaad ma ruve ankhaldi Rajvan mari Ae tari re yaad ma ruve ankhaldi Rajvan mari… Ae tari re yaad ma ruve ankhaldi. હો… રાજવણ મારી… એ તારી રે યાદમાં રોવે આંખલડી હો… રાજવણ મારી… એ તારી રે યાદમાં રૂવે આંખલડી રાજવણ મારી… એ તારી રે યાદમાં રૂવે આંખલડી હે… પલ પલ યાદ તારી આવે જી રે… હે… રૂપલડી રે… પલ પલ યાદ તારી આવે જી રે… હે… રૂપલડી રે… હો… રાજવણ મારી… એ તારી રે યાદમાં રૂવે આંખલડી રે… મારી રૂપલડી રે… હે… તારી યાદમાં રૂવે આંખલડી હો… મને જોયા પછી તારો દાડો ઉગતો ના જોવે તો દાડો વરહ જેવો લાગતો હો… મને જોયા પછી તારો દાડો ઉગતો ના જોવે તો દાડો વરહ જેવો લાગતો હે… હવે નથી મોઢું બતાવતી જી રે… હે… રૂપલડી રે… હવે નથી મોઢું બતાવતી જી રે હે… રૂપલડી રે… atozlyric.com હો… રાજવણ મારી… એ તારી રે યાદમાં રૂવે આંખલડી રે… મારી રૂપલડી રે… હે… તારી રે યાદમાં રૂવે આંખલડી હો… પ્રેમ કરેલો તમે મારી સોગંન ખઈ ને વચન દીધેલા હાથમાં હાથ દઈ ને હો… પ્રેમ કરેલો તમે મારી સોગંન ખઈ ને વચન દીધેલા હાથમાં હાથ દઈ ને હે… ભૂલી ગયા પથ્થર દિલ ના થઇ ને હે… રૂપલડી રે… ભૂલી ગયા પથ્થર દિલ ના થઇ ને હે… રૂપલડી રે… હો… રાજવણ મારી… એ તારી રે યાદમાં રૂવે આંખલડી રાજવણ મારી… એ તારી રે યાદમાં રૂવે આંખલડી હે… પલ પલ યાદ તારી આવે જી રે… હે… રૂપલડી રે… પલ પલ યાદ તારી આવે જી રે… હે… રૂપલડી રે… હો… રાજવણ મારી… એ તારી રે યાદમાં રૂવે આંખલડી રાજવણ મારી… એ તારી રે યાદમાં રૂવે આંખલડી રાજવણ મારી… એ તારી રે યાદમાં રૂવે આંખલડી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rajvan lyrics in Gujarati by Rajdeep Barot, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.