Prem Na Karo To Badnam Na Karta by Manoj Thakor song Lyrics and video
Artist: | Manoj Thakor |
---|---|
Album: | Single |
Music: | Raja Patel |
Lyricist: | Prakash Rathod |
Label: | Hungama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-02-09 |
Lyrics (English)
PREM NA KARO TO BADNAM NA KARTA LYRICS IN GUJARATI: પ્રેમ ના કરો તો બદનામ ના કરતા, This Gujarati Bewafa (બેવફા) song is sung by Manoj Thakor & released by Hungama Gujarati . "PREM NA KARO TO BADNAM NA KARTA" song was composed by Raja Patel , with lyrics written by Prakash Rathod . હો પ્રેમ ના કરો તો બકા નફરત ના કરતા દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા પ્રેમ ના કરો તો બકા નફરત ના કરતા દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા દુનિયા માં રહુ કે ના રહુ હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા ઓ હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા હો કોક દાહડો સામી મળો તો પ્રેમ થી જરાયે બોલજો પોતાના નઈ તો બકા ગોમ ના હમજ જો હો કોક દાહડો યાદ આવું તો તમે જાનુ ના રડજો મારા માટે નઈ હાચા પ્રેમ માટે રડજો હો કોક દાહડો યાદ આવું તો તમે જાનુ ના રડજો મારા માટે નઈ હાચા મારા પ્રેમ માટે રડજો આંખોં થી નઈ તમારા દિલ થી જાનુ રડજો હાચા મારા પ્રેમ ની કદર ત્યારે તમે કરજો હો હાચા મારા પ્રેમ ની કદર ત્યારે તમે કરજો હો પ્રેમ ના કરો તો બકા નફરત ના કરતા દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા હો રહ્યા જો દુનિયા માં તો ફરી વાર મલસુ ના રહ્યા દુનિયા માં તો મોઢું ના બતાવસુ હો યાદ કરી તમને જાનુ અમે ના રે રઈસુ સપનું સમજી જાનુ અમે ભૂલી જઈસુ હો દિલ નું દરદ જાનુ કોઈ ના દેખાડસુ કર્યો હતો પ્રેમ ને બદનામ ના કરશો આંખોં થી નઈ તમારા દિલ થી જાનુ રડજો હાચા મારા પ્રેમ ની કદર ત્યારે તમે કરજો હો હાચા મારા પ્રેમ ની કદર ત્યારે તમે કરજો ભારતલીરીક્સ.કોમ હો પ્રેમ ના કરો તો બકા નફરત ના કરતા દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા પ્રેમ ના કરતો તો બકા નફરત ના કરતા દુનિયા ની સામે મને બેવફા ના બનાવતા દુનિયા માં રહુ કે ના રહુ હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા હો હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા ઓ હાચા મારા પ્રેમ ને તમે બદનામ ના કરતા. Ho prem na karo to baka nafrat na karta Duniya ni same mane bewafa na banavta Prem na karo to baka nafrat na karta Duniya ni same mane bewafa na banavta Duniya ma rahu ke na rahu Hacha mara prem ne tame badnam na karta O hacha mara prem ne tame badnam na karta Ho kok dahdo sami mado to prem thi jaraye boljo Potana nai to baka goam na hamaj jo Ho kok dahdo yaad aavu to tame janu na radjo Mara mate nai hacha prem mate radjo Ho kok dahdo yaad aavu to tame janu na radjo Mara mate nai hacha mara prem mate radjo Aankhon thi nai tamara dil thi janu radjo Hacha mara prem ni kadar tyare tame karjo Ho hacha mara prem ni kadar tyare tame karjo Ho prem na karo to baka nafrat na karta Duniya ni same mane bewafa na banavta Ho rahya jo duniya ma to phari vaar malsu Na rahya duniya ma to modhu na batavsu Ho yaad kari tamne janu ame na re raisu Sapnu samji jaanu ame bhooli jaisu atozlyric.com Ho dil nu darad janu koi na dekhadsu Karyo hato prem ne badnam na karso Aankhon thi nai tamara dil thi janu radjo Hacha mara prem ni kadar tyare tame karjo Ho hacha mara prem ni kadar tyare tame karjo Ho prem na karo to baka nafrat na karta Duniya ni same mane bewafa na banvata Prem na karo to baka nafrat na karta Duniya ni same mane bewafa na banavta Duniya ma rahu ke na rahu Hacha mara prem ne tame badnam na karta Ho hacha mara prem ne tame badnam na karta O hacha mara prem ne tame badnam na karta. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Na Karo To Badnam Na Karta lyrics in Gujarati by Manoj Thakor, music by Raja Patel. Includes YouTube video and lyrics in multiple languages.