Wonderful by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Rakesh Barot, Mehul Barot |
Lyricist: | Vipul Raval, Pravin Ravat |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2025-05-22 |
Lyrics (English)
વન્ડરફૂલ | WONDERFUL LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Jhankar Music label. The music of the song is composed by Rakesh Barot and Mehul Barot , while the lyrics of "Wonderful" are penned by Vipul Raval and Pravin Ravat . The music video of the Gujarati track features Rakesh Barot, Ridhi Tailor and Sidhi Shah. હે આકાશ લાગે સુંદર ચાંદ તારાઓ થી હે આકાશ લાગે સુંદર ચાંદ તારાઓ થી એમ તું પણ લાગે જોણે મોધા મુલ નુ મોતી હે વન્ડરફુલ લાગે તુ વન્ડરફુલ હે વન્ડરફુલ લાગે તુ વન્ડરફુલ હે બગીચા માં મસ્ત લાગે ફીલ તુ ફૂલ તુ બારે નિકળે તો બધુ થાય સુનમુન હે વન્ડરફુલ લાગે તુ વન્ડરફુલ જાનુ બ્યુટીફૂલ લાગે તુ બ્યુટીફૂલ ભારતલીરીક્સ.કોમ હો આવે જ્યારે પવન ની લેર રેશમ જેવા ઉડે તારા હેર હે વન્ડરફુલ લાગે તુ વન્ડરફુલ જાનુ બ્યુટીફૂલ લાગે તુ બ્યુટીફૂલ હો બારે નિકળો તો મોઢુ બાંધી દુપ્પટે મન મારુ મોયુ તમારી લટકતી લટે હો ગુસ્સે થઈ જાવ છો મારા પર વાતે વાતે મારુ દિલ ધડકે બસ તમારા માટે હો દિલ મારુ તારુ નામ રટે તુ આવીજા કમી તારી ઘટે હે પથ્થર પર થી જરતુ લાગે જોરદાર ઝરણું ખોલીદે મારા માટે દિલ નુ બારણું હે વન્ડરફુલ લાગે તુ વન્ડરફુલ હે જાનુ બ્યુટીફૂલ લાગે તુ બ્યુટીફૂલ હો હાથ માંથી જોવ એ પેલા કઈ દેવુ છે તમને તારી પાછળ દિલ દિવાનુ છે સ્વીકારી લો અમને હો ઇન્તજાર ના કરાવો બોલો બે શબ્દો મોઢે જોયા ના કરશો દિકુ સ્માઈલ લાવો હોઠે હો રોણી બનાવુ તને કરતો તો વેઈટ કઈ દો રુબરુ હવે કરો ના લેટ હે વન્ડરફુલ લાગે તુ વન્ડરફુલ જાનુ બ્યુટીફૂલ લાગે તુ બ્યુટીફૂલ હો બ્યુટીફૂલ લાગે તુ બ્યુટીફૂલ He aakash lage sundar chand tarao thi He aakash lage sundar chand tarao thi Em tu pan lage jone mogha mool nu moti He wonderful lage tu wonderful He wonderful lage tu wonderful He baghicha ma mast lage fill tu fool tu Bare nikde to badhu thay sunmun He wonderful lage tu wonderful Jaanu beautiful lage tu beautiful Ho aave jyare pavan ni ler Resham jeva ude tara hair He wonderful lage tu wonderful Jaanu beautiful lage tu beautiful Ho bare nikdo to modhu bandhi dupatta Man maru moyu tamari latakti late Ho gusse thai java cho mara par vate vate Maru dil dhadke bas tamara mate atozlyric.com Ho dil maru taru naam rate Tu aavija kami tari ghate He patthar par thi jartu lage jordar zharnu Kholide mara mate dil nu barnu He wonderful lage tu wonderful He jaanu beautiful lage tu beautiful Ho hath mathi jov ae pela kai devu che tamne Tari pachad dil diwanu che svikari lo amne Ho intezar na karavo bolo be sabdo modhe Joya na karsho diku smile lavo hothe Ho roni banavu tane karto to wait Kai do rubaru have karo na late He wonderful lage tu wonderful Jaanu beautiful lage tu beautiful Ho beautiful lage tu beautiful Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Wonderful lyrics in Gujarati by Rakesh Barot, music by Rakesh Barot, Mehul Barot. Includes YouTube video and lyrics in multiple languages.