Maro Kadi Prem Nai Occho Thay by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Ketan Barot |
Label: | Jignesh Barot |
Genre: | Love |
Release: | 2021-06-21 |
Lyrics (English)
મારો કદી પ્રેમ નઈ ઓછો થાય | MARO KADI PREM NAI OCCHO THAY LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Jignesh Barot label. "MARO KADI PREM NAI OCCHO THAY" Gujarati song was composed by Ravi-Rahul , with lyrics written by Ketan Barot . The music video of this Love song stars Jignesh Barot, Neha Suthar and Nirav Bhrambhatt. Ho tadko chhayo Ho tadko chhayo bhale game tevo thaay Pan maro kadi prem nai ochho thaay Ho tadko chhayo bhale game tevo thaay Pan maro kadi prem nai ochho thaay Ho samay ane tarikh kadi rokai jo jaay Tane madya vina maro dahdo nai jaay Ae tadko chhayo Ho tadko chhayo bhale game tevo thaay Pan maro kadi prem nai ochho thaay Pan maro kadi prem nai ochho thaay Ho jate hasi ne janu mane tu radave bhale Pan nai aave koi tara aa jiga ni tole Ho ho ho rakhu chhu tamne janu man na moghera mole Jiv dhari daishu janu tamara ekj bole Tamara ekj bole atozlyric.com Ho hedki tane aaveto dukh mane thaay Tane udhas joi maro jiv badi jaay He tadko chhayo Ho tadko chhayo bhale game tevo thaay Pan maro kadi prem nai ochho thaay Pan maro kadi prem nai ochho thaay Ho amuk vaate janu chadti tu jyare jide Dil ni vaat tari hamji leto vagar kidhe Ho ho ho devde devde janu monta monu chhu badhe Hachvi ne rakhje prabhu jivu chhu hu aena lidhe Jivu chhu hu aena lidhe Dukh no bhale game tevo raat dahdo thaay Prem no padchhoyo maro kadi nai bhusay Ho tadko chhayo He tadko chhayo bhale game tevo thaay Pan maro kadi prem nai ochho thaay Pan maro kadi prem nai ochho thaay Ae jiga no kadi prem nai ochho thaay હો તડકો છાંયો હો તડકો છાંયો ભલે ગમે તેવો થાય પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય હો તડકો છાંયો ભલે ગમે તેવો થાય પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય હો સમય અને તારીખ કદી રોકઈ જો જાય તને મળ્યા વિના મારો દાડો નઈ જાય એ તડકો છાંયો હો તડકો છાંયો ભલે ગમે તેવો થાય પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય હો જાતે હસી ને જાનુ મને તું રડાવે ભલે પણ નઈ આવે કોઈ તારા આ જીગા ની તોલે હો હો હો રાખું છું તમને જાનુ મન ના મોંઘેરા મોલે જીવ ધરી દઈશું જાનુ તમારા એકજ બોલે તમારા એકજ બોલે હો હેડકી તને આવેતો દુઃખ મને થાય તને ઉદાસ જોઈ મારો જીવ બળી જાય હે તડકો છાંયો હો તડકો છાંયો ભલે ગમે તેવો થાય પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય હો અમુક વાતે જાનુ ચડતી તું જયારે જીદે દિલની વાત તારી હમજી લેતો વગર કીધે હો હો હો દેવડે દેવડે જાનુ મોણતા મોનુ છું બધે હાચવી ને રાખજે પ્રભુ જીવું છું હું એના લીધે જીવું છું હું એના લીધે ભારતલીરીક્સ.કોમ દુઃખ નો ભલે ગમે તેવો રાત દાડો થાય પ્રેમ નો પડછાયો મારો કદી નઈ ભૂસાય હો તડકો છાંયો હે તડકો છાંયો ભલે ગમે તેવો થાય પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય એ જીગા નો કદી પ્રેમ નઈ ઓછો થાય Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maro Kadi Prem Nai Occho Thay lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.