Ena Dil Ma Shu Che by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Rajesh Solanki |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2023-02-23 |
Lyrics (English)
LYRICS OF ENA DIL MA SHU CHE IN GUJARATI: એના દિલ માં શું છે, The song is sung by Kajal Maheriya from Saregama Gujarati . "ENA DIL MA SHU CHE" is a Gujarati Love song, composed by Mayur Nadiya , with lyrics written by Rajesh Solanki . The music video of the track is picturised on Yuvaraj Suvada and Chhaya Thakor. Ena dil ma shu che samjatu nathi Ene kahevu che pan kahevatu nathi Ho ena dil ma shu che samjatu nathi Ene kahevu che pan kahevatu nathi Ho ena dil ma shu che samjatu nathi Ho ene kahevu che pan kahevatu nathi Roj samajavu harghadi manavu Ena mate radi ne kai nathi balvanu Ho em bhulvathi bhuli to javatu nathi Ene kahevu che pan kahevatu nathi Ho ena dil ma shu che samjatu nathi Ene kahevu che pan kahevatu nathi Dosto ni jode eto ghelo thai fare che Mane joi ne eno charelo badlay che Kon jane kai mari bhul shu thai che Ene jai puchavani himmat na thay re Himmat na thay re… Himmat na thay re Ene kon samajave kon re manave Dil ni aa vaat mari kon jai batave Ho em bhulvathi bhuli to javatu nathi Ene kahevu che pan kahevatu nathi Ho dil ma shu che samjatu nathi Ene kahevu che pan kahevatu nathi Risava ma jindagi na divaso viti jashe Prem ni aa vaato badhi adhuri rai jashe Tara vina hu nathi hu tara vina kana Sachi vaat kai de badha muki de bahana Muki de bahana… Muki de bahana Bahu re samajayo tu mani ja ne chaal Hu ruthi jaish to tara shu thashe haal Em bhulavathi bhuli to javatu nathi Ene kahevu che pan kahevatu nathi Ena dil ma shu che samjatu nathi Ene kahevu che pan kahevatu nathi Ene kahevu che pan kahevatu nathi. એના દિલ માં શું છે સમજાતું નથી એને કહેવું છે પણ કહેવાતું નથી એના દિલ માં શું છે સમજાતું નથી એને કહેવું છે પણ કહેવાતું નથી હો એના દિલ માં શું છે સમજાતું નથી હો એને કહેવું છે પણ કહેવાતું નથી રોજ સમજાવું હરઘડી મનાવું એના માટે રડી ને કાંઈ નથી બળવાનું હો એમ ભુલવાથી ભૂલી તો જવાતું નથી એને કહેવું છે પણ કહેવાતું નથી હો એના દિલ માં શું છે સમજાતું નથી એને કહેવું છે પણ કહેવાતું નથી દોસ્તો ની જોડે એતો ઘેલો થઇ ફરે છે મને જોઈ ને એનો ચહેરો બદલાય છે કોણ જાણે કંઈ મારી ભૂલ શું થઇ છે એને જઈ પૂછવાની હિમ્મત ના થાય રે હિમ્મત ના થાય રે …હિમ્મત ના થાય રે atozlyric.com એને કોણ સમજાવે કોણ રે મનાવે દિલ ની આ વાત મારી કોણ જઈ બતાવે હો એમ ભુલવાથી ભૂલી તો જવાતું નથી એને કહેવું છે પણ કહેવાતું નથી હો એના દિલ માં શું છે સમજાતું નથી એને કહેવું છે પણ કહેવાતું નથી રિસાવા માં જિંદગી ના દિવસો વીતી જાશે પ્રેમ ની વાતો બધી અધૂરી રઈ જાશે તારા વિના હું નથી હું તારા વિના કાના સાચી વાત કઈ દે બધા મૂકી દે બહાના મૂકી દે બહાના… મૂકી દે બહાના બહુ રે સમજાયો તું માની જા ને ચાલ હું રૂઠી જઈશ તો તારા શું થશે રે હાલ એમ ભુલવાથી ભૂલી તો જવાતું નથી એને કહેવું છે પણ કહેવાતું નથી એના દિલ માં શું છે સમજાતું નથી એને કહેવું છે પણ કહેવાતું નથી એને કહેવું છે પણ કહેવાતું નથી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ena Dil Ma Shu Che lyrics in Gujarati by Kajal Maheriya, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.