Bus Ni Ticket -2 by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Mitesh Barot |
Label: | DMV Music |
Genre: | Sad |
Release: | 2022-07-25 |
Lyrics (English)
BUS NI TICKET -2 LYRICS IN GUJARATI: બસ ની ટિકિટ-2, The song is sung by Gaman Santhal and released by DMV Music label. "BUS NI TICKET -2" is a Gujarati Sad song, composed by Amit Barot , with lyrics written by Mitesh Barot . The music video of this song is picturised on Yuvraj Suvada, Mamta Soni and Sanjay Nayak. Ho… Bus ni bariyethi radti aankho tari Ho… Bus ni bariyethi radti aankho tari Bus ni bariyethi radti aankho tari Ae chheli hati mulakat tari ne mari Lidhi hati bus ni ticket me tari Lidhi hati bus ni ticket me tari Ae chheli hati mulakat tari ne mari Hoth khamosh ne ankho vat karti hati Dhyan rakhje taru aevu mane kaheti hati Ho… Bus ni bariye thi radti ankho tari Bus ni bariye thi radti ankho tari Ae chheli hati mulakat tari ne mari Achanak aavi gai ankho ni same Malvani ichcha puri kari mara rome Dil todyu hatu te majburi na name Chhodi ne gai tu to bija sarname Bhale tu bhuli tane bhulvano hak chhe Hu bhuli na shaku mane mahobbat chhe Aagal tari bus pachhad bike hati mari Aagal tari bus pachhad bike hati mari Ae chheli hati mulakat tari ne mari Ho… Varsho pachhi varsho juni vaat yaad aavi Aeto vato juni aankhe ahuda re lavi Prit mari duniya ne ras na aavi Tara vina jindagi me jivi re batavi Tari yaado sathe jivvani maja chhe Jivato aek bhale kholiya juda chhe Gaman santhal ni vat lejo re utari Kalam samrat ni lakhe aa kahani Prem na male to jata na hari Ae chheli hati mulakat tari ne mari Ae chheli hati vidai ae tari ne mari. હો… બસની બારીયેથી રડતી આંખો તારી હો… બસની બારીયેથી રડતી આંખો તારી બસની બારીયેથી રડતી આંખો તારી એ છેલ્લી હતી મુલાકાત તારીને મારી લીધી હતી બસની ટિકિટ મેં તારી લીધી હતી બસની ટિકિટ મેં તારી એ છેલ્લી હતી મુલાકાત તારીને મારી હોઠ ખામોશને આંખો વાત કરતી હતી ધ્યાન રાખજે તારૂં એવું મને કહેતી હતી હો.. બસની બારીયેથી રડતી આંખો તારી બસની બારીયેથી રડતી આંખો તારી એ છેલ્લી હતી મુલાકાત તારીને મારી અચાનક આવી ગઈ આંખોની સામે મળવાની ઈચ્છા પુરી કરી મારા રોમે દિલ તોડયું હતું તે મજબુરીના નોમે છોડીને ગઈ તું તો બીજા સરનામે ભલે તું ભુલી તને ભુલવાનો હક છે હું ભુલી ના શકું મને મહોબત છે આગળ તારી બસ પાછળ બાઈક હતી મારી આગળ તારી બસ પાછળ બાઈક હતી મારી એ છેલ્લી હતી મુલાકાત તારીને મારી હો.. વર્ષો પછી વર્ષો જુની વાત યાદ આવી એતો વાતો જુની આંખે આહુડા રે લાવી પ્રીત મારી દુનિયાને રાસ ના આવી તારા વિના જિંદગી મેં જીવી રે બતાવી atozlyric.com તારી યાદો સાથે જીવવાની મજા છે જીવતો એક ભલે ખોળીયા જુદા છે ગમન સાંથલની વાત લેજો રે ઉતારી કલમ સમ્રાટની લખે આ કહાની પ્રેમ ના મળે તો જતા ના હારી એ છેલ્લી હતી મુલાકાત તારીને મારી આંખો એ જોઈ ફરી વિદાઈ તારી આંખો એ જોઈ ફરી વિદાઈ તારી એ છેલ્લી હતી મુલાકાત તારીને મારી એ છેલ્લી હતી વિદાઈ એ તારીને મારી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bus Ni Ticket -2 lyrics in Gujarati by Gaman Santhal, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.