Shiyadiya Karva Mange Havaj No Shikar by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Rajvinder Singh |
Label: | T-Series |
Genre: | Playful |
Release: | 2023-10-13 |
Lyrics (English)
શિયાળિયાં કરવા માંગે હાવજ નો શિકાર | SHIYADIYA KARVA MANGE HAVAJ NO SHIKAR LYRICS IN GUJARATI: The song is sung by Vijay Suvada under T-Series Gujarati label. "SHIYADIYA KARVA MANGE HAVAJ NO SHIKAR" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Rajvinder Singh . The music video of this Playful song stars Yuvraj Suvada, Jeet Pandey and Sweety Thakkar. Ho hum sarif kya huye Duniya badmash ho gayi Ye baap ke samne padenge Inki itani aukat ho gayi Ae pachad thi vaat kare vayda hazar Alya pachad thi vaat kare vayda hazar Sami chhati ladva ni takat nathi yaar Ola shiyadiya karva mange havaj no shikar Ola shiyadiya karva mange havaj no shikar Jangal no raja sinh re kevay Jangal no raja sinh re kevay Ola shiyadiya karva mange havaj no shikar Ola shiyadiya karva mange havaj no shikar Ho pith pachhad je gha karva farta Same aave to bhai bhai mane karta Ho dusmano nava nava kavtara ghadta Pan hara hara mara hame poni bharta Ye rubru aavo tyre khabar pade yaar Khota vem rakhine farso na yaar Ye pojre purase nai aa janga no wagh Ola shiyadiya karva mange havaj no shikar Ho dada haso tame tamara gom na Sikka chale amara chare baju nom na Are hoy bhale koi don farak nathi padto Aato bhaydo jone motthi na darto Ye vichari lejo tame humlo karta yaar Kom nai aave taru koi pan hathiyar Ye ame rakhta nathi jone koi nu re udhar Ola shiyadiya karva mange havaj no shikar હો હમ સરીફ ક્યા હુયે દુનિયા બદમાશ હો ગઈ યે બાપ કે સામને પડેંગે ઇનકી ઇતની ઔકાત હો ગયી એ પાછળ થી વાત કરે વાયડા હજાર અલ્યા પાછળ થી વાત કરે વાયડા હજાર સામી છાતી લડવા ની તાકાત નથી યાર atozlyric.com ઓલા શિયાળિયાં કરવા માંગે હાવજ નો શિકાર ઓલા શિયાળિયાં કરવા માંગે હાવજ નો શિકાર જંગલ નો રાજા સિંહ રે કેવાય જંગલ નો રાજા સિંહ રે કેવાય ઓલા શિયાળિયાં કરવા માંગે હાવજ નો શિકાર ઓલા શિયાળિયાં કરવા માંગે હાવજ નો શિકાર હો પીઠ પાછળ જે ઘા કરવા ફરતા સામે આવે તો ભાઈ ભાઈ મને કરતાં હો દુસ્મનો નવા નવા કાવતરા ઘડતા પણ હારા હારા મારા હોમે પોની ભરતા યે રૂબરૂ આવો ત્યારે ખબર પડે યાર ખોટા વેમ રાખીને ફરસો ના યાર યે પાંજરે પુરાશે નઈ આ જંગલ નો વાઘ ઓલા શિયાળિયાં કરવા માંગે હાવજ નો શિકાર હો દાદા હસો તમે તમારા ગોમ ના સિક્કા ચાલે અમરા ચારે બાજુ નોમ ના અરે હોય ભલે કોઈ ડોન ફરક નથી પડતો આતો ભાયડો જોને મોતથી ના ડરતો યે વિચારી લેજો તમે હુમલો કરતા યાર કોમ નઈ આવે તારુ કોઈ પણ હાથિયાર યે અમે રાખતા નથી જોને કોઈ નુ રે ઉધાર ઓલા શિયાળિયાં કરવા માંગે હાવજ નો શિકાર Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shiyadiya Karva Mange Havaj No Shikar lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.