Hu To Parni Shamliya Ni Sath by Gulabben Patel song Lyrics and video
Artist: | Gulabben Patel |
---|---|
Album: | Single |
Music: | Prabhat Barot |
Lyricist: | Traditional |
Label: | Ashok Sound |
Genre: | Bhajan |
Release: | 2020-09-15 |
Lyrics (English)
હું તો પરણી મારા શામળીયાની સાથ | HU TO PARNI SHAMLIYA NI SATH LYRICS IN GUJARATI: The song is sung by Gulabben Patel under Ashok Sound Official Channel label. "HU TO PARNI SHAMLIYA NI SATH" Gujarati song was composed by Prabhat Barot , with lyrics written by Traditional . હું તો પરણી મારા હું તો વરી મારા હું તો પરણી મારા શામળીયાની સાથ બીજાના મીંઢળ નહિ રે બાંધું હું તો વરી મારા શામળીયાની સાથ બીજાના મીંઢળ નહિ રે બાંધું નહિ બાંધું રે રાણા નહિ બાધું નહિ બાંધું રે રાણા નહિ બાધું હું તો પરણી મારા હું તો વરી મારા હું તો પરણી મારા શામળીયાની સાથ બીજાના મીંઢળ નહિ રે બાંધું મોટા મોટા રે રાણા લેખ રે લખાવો મોટા મોટા રે રાણા લેખ રે લખાવો લખિયા બોલાવો રે લખિયા બોલાવો રે લખિયા બોલાવો રે દેજો ને તાર બીજાના મીંઢળ નહિ રે બાંધું નહિ બાંધું રે રાણા નહિ બાધું નહિ બાંધું રે રાણા નહિ બાધું હું તો પરણી મારા હું તો વરી મારા હું તો પરણી મારા શામળીયાની સાથ બીજાના મીંઢળ નહિ રે બાંધું હું તો પરણી મારા શામળીયાની સાથ બીજાના મીંઢળ નહિ રે બાંધું આલા લીલા રે રાણા વાંસ રે વઢાવું આલા લીલા રે રાણા વાંસ રે વઢાવું હારે રસિયા રે હારે રસિયા રે હારે રસિયા રે લીલુડા મનવા હેત રે બીજાના મીંઢળ નહિ રે બાંધું નહિ બાંધું રે રાણા નહિ બાધું નહિ બાંધું રે રાણા નહિ બાધું હું તો પરણી મારા હું તો વરી મારા હું તો પરણી મારા શામળીયાની સાથ બીજાના મીંઢળ નહિ રે બાંધું હું તો વરી મારા સુંદીરવરને સાથ બીજાના મીંઢળ નહિ રે બાંધું દલના તોરણીયા રાણા મનના મીઢોડિયા દલના તોરણીયા રાણા મનના મીઢોડિયા પ્રેમની પીઠિયું પ્રેમની પીઠિયું પ્રેમની પીઠિયું ચોળાવો સિવરું આજ બીજાના મીંઢળ નહિ રે બાંધું નહિ બાંધું રે રાણા નહિ બાધું નહિ બાંધું રે રાણા નહિ બાધું હું તો વરી મારા હું તો પરણી મારા હું તો વરી મારા શામળીયાની સાથ બીજાના મીંઢળ નહિ રે બાંધું હું તો વરી મારા સુંદીરવરને સાથ બીજાના મીંઢળ નહિ રે બાંધું ધનના ધોરણીયા રાણા જાન રે જોડાવશું ધર્મના જોરે રાણા જાન રે જોડાવશું સતની જાનડિયું સતની જાનડિયું સતની જાનડિયું લેશું અમે સાથ બીજાના મીંઢળ નહિ રે બાંધું નહિ બાંધું રે રાણા નહિ બાધું નહિ બાંધું રે રાણા નહિ બાધું હું તો પરણી મારા હું તો વરી મારા હું તો પરણી મારા શામળીયાની સાથ બીજાના મીંઢળ નહિ રે બાંધું હું તો વરી મારા સુંદીરવરને સાથ બીજાના મીંઢળ નહિ રે બાંધું ગુરુ પ્રતાપે બાઈ મીરા બોલ્યા ગુરુ પ્રતાપે બાઈ મીરા બોલ્યા વર તો વરિયે વર તો વરિયે વર તો વરિયે વિઠ્લરાય બીજાના મીંઢળ નહિ રે બાંધું નહિ બાંધું રે રાણા નહિ બાધું નહિ બાંધું રે રાણા નહિ બાધું ભારતલીરીક્સ.કોમ હું તો પરણી મારા હું તો વરી મારા હું તો પરણી મારા શામળીયાની સાથ બીજાના મીંઢળ નહિ રે બાંધું હું તો વરી મારા સુંદીરવરને સાથ બીજાના મીંઢળ નહિ રે બાંધું હું તો પરણી મારા શામળીયાની સાથ બીજાના મીંઢળ નહિ રે બાંધું હું તો વરી મારા શામળીયાની સાથ બીજાના મીંઢળ નહિ રે બાંધું. Hu to parni mara Hu to vari mara Hu to parni mara shamliyani sath Bijana midhad nahi re bandhu Hu to vari mara shamliyani sath Bijana midhad nahi re bandhu Nahi bandhu re rana nahi badhu Nahi bandhu re rana nahi badhu Hu to parni mara Hu to vari mara Hu to parni mara shamliyani sath Bijana midhad nahi re bandhu Mota mota re rana lekh re lakhavo Mota mota re rana lekh re lakhavo Lakhiya bolavo re Lakhiya bolavo re Lakhiya bolavo re dejo ne taar Bijana midhad nahi re bandhu Nahi bandhu re rana nahi badhu Nahi bandhu re rana nahi badhu Hu to parni mara Hu to vari mara Hu to parni mara shamliyani sath Bijana midhad nahi re bandhu Hu to parni mara shamliyani sath Bijana midhad nahi re bandhu Aal liva re rana vas re vadhavu Aal liva re rana vas re vadhavu Hare rasiya re Hare rasiya re Hare rasiya re liluda manva het re Bijana midhad nahi re bandhu Nahi bandhu re rana nahi badhu Nahi bandhu re rana nahi badhu Hu to parni mara Hu to vari mara Hu to parni mara shamliyani sath Bijana midhad nahi re bandhu Hu to vari mara sundirvarne sath Bijana midhad nahi re bandhu Dalna torniya rana manna midhodiya Dalna torniya rana manna midhodiya Premni pithiyu Premni pithiyu Premni pithiyu chodavo sivru aaj Bijana midhad nahi re bandhu Nahi bandhu re rana nahi badhu Nahi bandhu re rana nahi badhu Hu to vari mara Hu to parni mara Hu to vari mara shamliyani sath Bijana midhad nahi re bandhu Hu to vari mara sundirvarne sath Bijana midhad nahi re bandhu Dhanna dhorniya rana jan re jodavsu Dharmna jore rana jan re jodavsu Satni jandiyu Satni jandiyu Satni jandiyu leshu ame saath Bijana midhad nahi re bandhu Nahi bandhu re rana nahi badhu Nahi bandhu re rana nahi badhu Hu to parni mara Hu to vari mara Hu to parni mara shamliyani sath Bijana midhad nahi re bandhu Hu to vari mara sundirvarne sath Bijana midhad nahi re bandhu Guru pratape bai mira bolya Guru pratape bai mira boya Var to variye Var to variye Va to variye vithalray Bijana midhad nahi re bandhu Nahi bandhu re rana nahi badhu Nahi bandhu re rana nahi badhu atozlyric.com Hu to parni mara Hu to vari mara Hu to parni mara shamliyani sath Bijana midhad nahi re bandhu Hu to vari mara sundirvarne sath Bijana midhad nahi re bandhu Hu to parni mara shamliyani sath Bijana midhad nahi re bandhu Hu to vari mara shamliyani sath Bijana midhad nahi re bandhu. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hu To Parni Shamliya Ni Sath lyrics in Gujarati by Gulabben Patel, music by Prabhat Barot. Includes YouTube video and lyrics in multiple languages.