Dhandho Kari Pan Laiye Dhandhe Lagadi Pan Daiye by Hansha Bharwad song Lyrics and video
Artist: | Hansha Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Harjit Panesar |
Label: | Jhankar Music |
Genre: | Proud |
Release: | 2024-12-14 |
Lyrics (English)
DHANDHO KARI PAN LAIYE DHANDHE LAGADI PAN DAIYE LYRICS IN GUJARATI: ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે, The song is sung by Hansha Bharwad and released by Jhankar Music label. "DHANDHO KARI PAN LAIYE DHANDHE LAGADI PAN DAIYE" is a Gujarati Proud song, composed by Shashi Kapadiya , with lyrics written by Harjit Panesar . The music video of this song is picturised on Sushil Shah, Jayant Shah, Vishnu Vanzara, Ilesh Raval, Sanjay Raval, Pratik, Jayesh, Umesh and Ritesh. હો દિલ ના દિલાવર મન ના રાજા અમે રે ગુજરાતી ચારે કોર ચોફેર અમારી ચર્ચા ઓ રે થાતી થાતી દિલ ના દિલાવર મન ના રાજા અમે રે ગુજરાતી મોજીલા મસ્તીલા અમે ગુજ્જુ ગુજરાતી હા અમે છાતી રાખી આડી બેટિંગ મોટી રમિયે હા અમે છાતી રાખી આડી બેટિંગ મોટી રમિયે અમે ભાયડા ભયંકર ગુજરાતી કેવઇયે ધંધો કરી પણ લઈએ ધંધે લગાડી પણ દઈયે ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે હે ઉડતા બાઝ ને આકાશ થી પાડી રે દઇયે અમે ગમે એની સાઈડ વાલા કાપી રે લઇયે ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે હો જે કરે અમારા કાળા એના બગાડી જાય દાડા ખબર પડી જાય એને આયા ગુજરાત સ્ટેટ વાળા મન નું ધાર્યું રે કરીયે કે ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે હો સિંહ ની સવારી તમને સેલી રે પડશે પણ અમારી હામે પડવુ તમને ભારી રે પડશે હો વટ વચન વેર કદી ભૂલતા નથી બોલ્યા પછી ભાયડા કદી ફરતા નથી હો એક્કા છિએ અમે આ બાવન પતા ના ચાલાકી સોબાજી વાયદાગિરી કરતા ના ભુક્કા કાઢી રે દઇયે એ ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે હા ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે હો સમય ના બગાડીયે ફુલ વ્યસ્ત રહીયે ભઈ અમારી મસ્તી મા અમે મસ્ત રહીયે ભઈ હા ખાનદાની મળી અમને વારસા માં ભઈ લોહી માં ગદ્દારી અમારે કદિયે આવે નઈ હો દૂધ માં સાકર ની જેમ અમે ભળી જઈયે જયા જઈયે ત્યા અમે જમાવત કરી દઇયે માહોલ બનાવી દઈયે એ માહોલ બનાવી દઈયે માહોલ બગાડી પણ દઈયે ધંધો કરી પણ લઈયે ધંધે લગાડી પણ દઈયે Ho dil na dilawar man na raja ame re gujarati Chare kor chofer amari charcha o re thati thati Dila na dilawar man na raja ame re gujarati Mojila mastila ame gujju gujarati Ha ame chhati rakhi aadi beting moti ramiye Ha ame chhati rakhi aadi beting moti ramiye Ame bhayda bhaynkar gujarati kevaiye Dhandho kari pan laiye dhandhe lagadi pan daiye Dhandho kari pan laiye dhandhe lagadi pan daiye He udata baaz ne akash thi padi re daiye Ame game aeni said vala kapi re laiye Dhandho kari pan laiye dhandhe lagadi pan daiye Ho je kale amara chala aena bagadi jay dada Khabar padi jay aene aaya gujarati state vala Mana nu dharyu re kariye Ke dhandho kari pan laiye dhandhe lagadi pan daiye Are dhandho kari pan laiye dhandhe lagadi pan daiye Ho sinh ni savari tamne seli re padashe Pan amari hame padavu tamane bhari re padshe Ho vatt vachan ver kadi bhulata nathi Bolya pachhi bhayada kadi farata nathi Ho ekka chhiye ame aa bavan patta na Chalaki sobaji vayadaigiri karta na Bhukka kadhi re daiye Ae dhandho kari pan laiye dhandhe lagadi pan daiye Ha dhandho kari pan laiye dhandhe lagadi pan daiye Ho time na bagadiye full vyast rahiye bhai Amari masti ma ame mast rahiye bhai Ha khandani mali amne varsa ma bhai Lohi ma gaddari amari kadiye aave nai Ho dudh ma sakar ni jem ame bhali jaiye Jaya jaiye tya ame jamavat kari daiye Mahol banavi daiye ae mahol banavi daiye Mahol bagadi pan daiye Dhandho kari pan laiye dhandhe lagadi pan daiye Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dhandho Kari Pan Laiye Dhandhe Lagadi Pan Daiye lyrics in Gujarati by Hansha Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.