Ek Mulakat by Kishan Rawal song Lyrics and video
Artist: | Kishan Rawal |
---|---|
Album: | Single |
Music: | Shankar Prajapati |
Lyricist: | Rajveer Sinh Vaghela |
Label: | Keshar Music |
Genre: | Sad |
Release: | 2020-12-17 |
Lyrics (English)
એક મુલાકાત | EK MULAKAT LYRICS IN GUJARATI: The song is sung by Kishan Rawal under Keshar Music label. "EK MULAKAT" Gujarati song was composed by Shankar Prajapati , with lyrics written by Rajveer Sinh Vaghela . The music video of this Sad song stars Samarth Sharma and Neha Suthar. હો સાંભળું જો ક્યારે હૂં પ્રેમ ની રે વાતો હો સાંભળું જો ક્યારે હૂં પ્રેમ ની રે વાતો આંખ ઉભરાઈ જાય છે હો દૂર હૂં રાખું છું દિલ થી તારી યાદો તોયે યાદ આવી જાય છે હો દિલ આ રોજ રોજ પૂછે મને એક વાર આવી સમજાવી દે ને દિલ આ રોજ રોજ પૂછે મને એક વાર આવી સમજાવી દે ને વાત મારી માનતું નથી તમે એક મુલાકાત કરી જાઓ પછી ક્યારે ભલે ના આવો તમે એક મુલાકાત કરી જાઓ પછી ક્યારે ભલે ના આવો હો તારા વગર પણ હૂં તારા રહ્યો કાંઈ બીજું દિલ માં નથી હો આજે પણ રાહ તારી જોઉં છું હુ તું આવે તોયે મોડું નથી ભારતલીરીક્સ.કોમ હો એકલો છું સાથ કોઈ હોતું નથી તારા સિવાય કોઈ મારે જોઈતું નથી એકલો છું સાથ કોઈ હોતું નથી તારા સિવાય કોઈ મારે જોઈતું નથી એક એહસાન કરી દે તમે એક મુલાકાત કરી જાઓ પછી ક્યારે ભલે ના આવો તમે એક મુલાકાત કરી જાઓ પછી ક્યારે ભલે ના આવો હો હાથો માં હાથ લઇ પૂછવું છે આમ તમે કેમ રે ગયા હો ક્યારે મારી યાદ તને આવે છે કે સાવ મને ભૂલી રે ગયા હો ના કોઈ અરમાન મારા દિલ માં હશે જિંદગી આ બસ તારી યાદ માં જશે ના કોઈ અરમાન મારા દિલ માં હશે જિંદગી આ બસ તારી યાદ માં જશે દિલ ના હવે કોઈ નું થશે તમે એક મુલાકાત કરી જાઓ પછી ક્યારે ભલે ના આવો તમે એક મુલાકાત કરી જાઓ પછી ક્યારે ભલે ના આવો હો દિલ આ રોજ રોજ પૂછે મને એક વાર આવી સમજાવી દે ને દિલ આ રોજ રોજ પૂછે મને એક વાર આવી સમજાવી દે ને વાત મારી માનતું નથી તમે એક મુલાકાત કરી જાઓ પછી ક્યારે ભલે ના આવો પછી ક્યારે ભલે ના આવો પછી ક્યારે ભલે ના આવો. Ho sambhdu jo kyare Hoon prem ni re vaato Ho sambhdu jo kyare Hoon prem ni re vaato Aankh ubhraai jaay chhe Ho door hoon rakhu chhu Dil thi taari yaado Toye yaad aavi jaay chhe Ho dil aa roj roj puchhe mane Ek vaar aavi samjhavi de ne Dil aa roj roj puchhe mane Ek vaar aavi samjhavi de ne Vaat maari maantu nathi atozlyric.com Tame ek mulakat kari jaao Pac kyare bhale na aavo Tame ek mulakat kari jaao Pac kyare bhale na aavo Ho tara vagar hoon pan taro rahyo Kaai biju dil ma nathi Ho aaje pan raah taari jou chhu hoon Tu ave toye modu nathi Ho eklo chhu sath koi hotu nathi Tara sivaay koi mare joitu nathi Eklo chhu sath koi hotu nathi Tara sivaay koi mare joitu nathi Ek ehsaan kari de Tame ek mulakat kari jaavo Pac kyare bhale na avo Tame ek mulakat kari jaavo Pac kyare bhale na avo Ho hatho ma hath lai puchvu chhe Aam tame kem re gaya Ho kyare mari yaad tane aave chhe ke Saav mane bhooli re gaya Ho na koi armaan mara dil ma hase Zindagi aa bas tari yaad ma jase Na koi armaan mara dil ma hase Zindagi aa bas tari yaad ma jase Dil na have koi nu thase Tame ek mulakat kari jaao Pac kyare bhale na aavo Tame ek mulakat kari jaao Pac kyare bhale na aavo Ho dil aa roj roj puchhe mane Ek vaar aavi samjhavi de ne Dil aa roj roj puchhe mane Ek vaar aavi samjhavi de ne Vaat maari maantu nathi Tame ek mulakat kari jaao Pac kyare bhale na aavo Pac kyare bhale na aavo Pac kyare bhale na aavo. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ek Mulakat lyrics in Gujarati by Kishan Rawal, music by Shankar Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.