Tara Bapano Miss Call Aayo by Jignesh Sisodiya song Lyrics and video
Artist: | Jignesh Sisodiya |
---|---|
Album: | Single |
Music: | Vijay Dabhi |
Lyricist: | Jignesh Sisodiya, Vanraj Vamaiya |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2021-12-17 |
Lyrics (English)
તારા બાપાનો મિસકોલ આયો | TARA BAPANO MISS CALL AAYO LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Sisodiya under Jhankar Music label. "TARA BAPANO MISS CALL AAYO" Gujarati song was composed by Vijay Dabhi , with lyrics written by Jignesh Sisodiya and Vanraj Vamaiya . The music video of this Love song stars Jiganesh Sisodiya, Sima Makwana and Raju Thakkar. Ae tara daddyno miss call aayo Ae tara daddyno miss call aayo Tara bapano miss call aayo Mara dil ma thayo re bhadako bhadako Ae tara dohano miss call aayo Ae tara bapano miss call aayo Mara dil ma thayo re bhadako bhadako Ae kon bolo chho ne chothi bolo chho Jaanu tara miss call thi dil ma maryo locho Ae jaanu phone kari ne satave Ae ladu phone kari ne satave Maru nom truecaller ma batave batave Maru nom truecaller ma batave Ae tara bapa ni phone ni ring chhe utavali Hombhali vato aapdi bapo karshe tavali Ae chalu rakhje rotla ghadti hoy ghav ni Vaat karje tari mavdi ni chhoni Joshe truecaller ma taro chhote bhaiya Phone ma batavshe vanraj vamaiya Ae jaanu phone kari ne satave Ae laadu phone kari ne satave Maru nom trucaller ma batave batave Ae tara dohano miss call aayo Ae tara bapano miss call aayo Mara dil ma thayo re bhadako bhadako Ae mara chhapare thayo re bhadako Ae tara birthday ni cake khetar ma jai kapu Birthday ma button walo samsung phone aalu Joje janudi phone pakdai jaay naa Paghadi vadhelu mon bapa nu kapay na Ae charging pate janu malje mane rubaru Gom vachhe male to jashe mari aabaru Ae pachhi taro bapo tane keshe Taro bapo godi tan keshe Tara dhani no phone jon aayo aayo Ae tara dohano miss call aayo Ae tara bapano miss call aayo Mara dil ma thayo re bhadako bhadako Ae mara chhapare thayo re bhadako Ae mara chhapare thayo re bhadako. એ તારા ડેડીનો મિસકોલ આયો એ તારા ડેડીનો મિસકોલ આયો તારા બાપાનો મિસકોલ આયો મારા દિલમાં થયો રે ભડાકો ભડાકો એ તારા ડોહાનો મિસકોલ આયો એ તારા બાપાનો મિસકોલ આયો મારા દિલમાં થયો રે ભડાકો ભડાકો એ કોણ બોલો છો ને ચોથી બોલો છો જાનુ તારા મિસ કોલથી દિલમાં માર્યો લોચો એ જાનુ ફોન કરીને સતાવે એ લાડુ ફોન કરીને સતાવે મારુ નોમ ટ્રુકોલરમાં બતાવે બતાવે મારુ નોમ ટ્રુકોલરમાં બતાવે એ તારા બાપાની ફોનની રિંગ છે ઉતાવળી હોંભળી વાતો આપડી બાપો કરશે તાવળી એ ચાલુ રાખજે રોટલા ઘડતી હોય ઘવની વાત કરજે તારી માવડીની છોની જોશે ટ્રુકોલરમાં તારો છોટે ભૈયા ફોનમાં બતાવશે વનરાજ વામૈયા એ જાનુ ફોન કરીને સતાવે લાડુ ફોન કરીને સતાવે મારુ નોમ ટ્રુકોલરમાં બતાવે બતાવે એ તારા ડોહાનો મિસકોલ આયો એ તારા બાપાનો મિસકોલ આયો મારા દિલમાં થયો રે ભડાકો ભડાકો એ મારા છાપરે થયો રે ભડાકો એ તારા બડેની કેક ખેતરમાં જઈ કાપું બડેમાં બટન વાળો સેમસંગ ફોન આલુ જોજે જાનુડી ફોન પકડાઈ જાય ના પાઘડી વધેલું મોન બાપાનું કપાય ના એ ચાર્જિંગ પતે તો જાનુ મળજે મન રૂબરૂ ગોમે વચ્ચે મળીશ તો જાશે મારી આબરૂ એ પછી તારો બાપો તન કેશે તારો બાપો ગોડી તન કેશે તારા ધણીનો ફોન જોન આયો આયો atozlyric.com એ તારા ડોહાનો મિસકોલ આયો એ તારા બાપાનો મિસકોલ આયો મારા દિલમાં થયો રે ભડાકો ભડાકો એ મારા છાપરે થયો રે ભડાકો એ મારા છાપરે થયો રે ભડાકો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Bapano Miss Call Aayo lyrics in Gujarati by Jignesh Sisodiya, music by Vijay Dabhi. Includes YouTube video and lyrics in multiple languages.