Ha Padje Nake Na Padje by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2023-09-18 |
Lyrics (English)
હા પાડજે નકે ના પાડજે | HA PADJE NAKE NA PADJE LYRICS IN GUJARATI is recorded by Vikram Thakor from T-Series Gujarati label. The music of the song is composed by Jitu Prajapati , while the lyrics of "Ha Padje Nake Na Padje" are penned by Rajan Rayka and Dhaval Motan . The music video of the Gujarati track features Vikram Thakor, Neha Suthar and Piyush Patel. He sani gayo ravi gayo Ho sani gayo ravi gayo gai somani raat He avay to ha padjo nake na padjo Chaitar gayo vaisakh gayo joi jeth sudhi vat He avay to ha padjo nake na padjo Ho sani gayo ravi gayo gai somani raat He avay to ha padjo nake na padjo Ho tame avay to ha padjo nake na padjo He ekala ekala kya sudhi pharavu Avi jane avi ja mare tane malavu Ho amane khabar pade amare su karavu Tara vina jivavu ke maravu Ho divaso jase mahina jase varsoni a vaat He avay to ha padjo nake na padjo He sani gayo ravi gayo gai somani raat He avay to ha padjo nake na padjo Ho tame avay to ha padjo nake na padjo He nathi nikalata tame gharani bar re Avo julam kem karyo mara yaar re Ho pagal ni jem hu to karu chu pyaar re Thodo to karo tame maro vichar re Ho siyaro gayo unaro gayo aa varahalani vaat He avay to ha padjo nake na padjo He sani gayo ravi gayo gai somani raat He avay to ha padjo nake na padjo Ho tame avay to ha padjo nake na padjo He gandi mari avay to ha padjo nake na padjo He gandi mari avay to ha padjo nake na padjo હે શનિ ગયો રવિ ગયો હો શનિ ગયો રવિ ગયો ગઈ સોમની રાત હે અવાય તો હા પાડજો નકે ના પાડજો ચૈતર ગયો વૈશાખ ગયો જોઈ જેઠ સુધી વાટ હે અવાય તો હા પડજો નકે ના પાડજો હો શનિ ગયો રવિ ગયો ગઈ સોમની રાત હે અવાય તો હા પાડજો નકે ના પાડજો હો તમે અવાય તો હા પાડજો નકે ના પાડજો હે એકલા એકલા ક્યાં સુધી ફરવું આવી જાને આવી જા મારે તને મળવું હો અમને ખબર પડે અમારે શું કરવું તારા વિના જીવવું કે મરવું હો દિવસો જાશે મહીના જાશે વર્ષોની આ વાત હે અવાય તો હા પાડજો નકે ના પાડજો હે શનિ ગયો રવિ ગયો ગઈ સોમની રાત હે અવાય તો હા પાડજો નકે ના પાડજો હો તમે અવાય તો હા પાડજો નકે ના પાડજો હે નથી નીકળતા તમે ઘરની બાર રે આવો જુલમ કેમ કર્યો મારા યાર રે હો પાગલની જેમ હું તો કરું છું પ્યાર રે થોડો તો કરો તમે મારો વિચાર રે હો શિયાળો ગયો ઉનાળો ગયો આ વરહાળાની વાત હે અવાય તો હા પાડજો નકે ના પાડજો atozlyric.com હે શનિ ગયો રવિ ગયો ગઈ સોમની રાત હે અવાય તો હા પાડજો નકે ના પાડજો હો તમે અવાય તો હા પાડજો નકે ના પાડજો હે ગાંડી મારી અવાય તો હા પાડજો નકે ના પાડજો હે ગાંડી મારી અવાય તો હા પાડજો નકે ના પાડજો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ha Padje Nake Na Padje lyrics in Gujarati by Vikram Thakor, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.