Rame Rame Mogal by Umesh Barot, Divya Chaudhary song Lyrics and video
Artist: | Umesh Barot, Divya Chaudhary |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Kavi Kedan |
Label: | Bansidhar Studio |
Genre: | Dandiya |
Release: | 2022-04-06 |
Lyrics (English)
RAME RAME MOGAL LYRICS IN GUJARATI: રમે રમે મોગલ, This Gujarati Dandiya song is sung by Umesh Barot and Divya Chaudhary & released by Bansidhar Studio . "RAME RAME MOGAL" song was composed by Dhaval Kapadiya , with lyrics written by Kavi Kedan . The music video of this track is picturised on Kd Dance Academy. He… Madi navla divas nav norta ji re He… Madi navla divas nav norta ji re He… Madi ramta saiyaru ne sangath varu mane Ramta saiyaru ne sangath Rame rame mogal nav norta ji re He… Rame rame re mogal nav norta ji re He mane hathe kankan shobhe hemna ji re He mane hathe kankan shobhe hemna ji re He mane hathe kankan shobhe hemna ji re He mane hathe kankanshobhe hemna ji re He… Mane shobhe hira no har varu mane Shobhe hira no har Rame rame mogal nav norta ji re He… Rame rame re mogal nav norta ji re He… Rame rame re mogal nav norta ji re He… Mane khanke kadla ne khanke kabiyu ji He… Mane khanke kadla ne khanke kabiyu ji re He… Mane khanke kadla ne khanke kabiyu ji He… Mane khanke kadla ne khanke kabiyu ji re He… Mane tiladi tape re lalat varu mane Tiladi tape re lalat Rame rame mogal nav norta ji re He… Rame rame re mogal nav norta ji re He… Rame rame re mogal nav norta ji re He mane kala atlas nu kapdu ji He mane kala atlas nu kapdu ji re He mane kala atlas nu kapdu ji He mane kala atlas nu kapdu ji re He… Mana bheliye tarliyani bhat varu mana Bheliye tarliyani bhat Rame rame mogal nav norta ji re He… Rame rame re mogal nav norta ji re He… Rame rame mogal nav norta ji re Ha… Mogal ha… Mogal vah mogal ha… Ha… Mogal ha… Mogal vah mogal ha… He maye setho puryo sindur no ji He maye setho puryo sindur no ji He maye setho puryo sindur no ji He maye setho puryo sindur no ji Mogal tara ke dan gunla gay Mogal tara ke dan gunla gay Rame rame mogal nav norta ji re He… Rame jahu mogal aaj rang ma ji He… Rame jahu mogal aaj rang ma ji re He… Rame rame re mogal nav norta ji re. હે… માડી નવલા દિવસ નવ નોરતા જી રે હે… માડી નવલા દિવસ નવ નોરતા જી રે હે… માડી રમતા સૈયરૂને સંગાથ વારુ માંને રમતા સૈયરૂને સંગાથ રમે રમે મોગલ નવ નોરતા જી રે હે… રમે રમે રે મોગલ નવ નોરતા જી રે હે માંને હાથે કંકણ શોભે હેમના જી હે માંને હાથે કાંકણ શોભે હેમના જી રે હે માંને હાથે કંકણ શોભે હેમના જી હે માંને હાથે કાંકણ શોભે હેમના જી રે હે… માંને શોભે હીરાનો હાર વારૂ માંને શોભે હીરાનો હાર રમે રમે મોગલ નવ નોરતા જી રે હે… રમે રમે રે મોગલ નવ નોરતા જી રે હે… રમે રમે રે મોગલ નવ નોરતા જી રે હે માંને ખણકે કડલાને ખણકે કાબીયું જી હે માંને ખણકે કડલાને ખણકે કાબીયું જી રે હે માંને ખણકે કડલાને ખણકે કાબીયું જી હે માંને ખણકે કડલાને ખણકે કાબીયું જી રે હે… માંને ટીલડી ટપે રે લલાટ વારૂ માંને ટીલડી ટપે રે લલાટ રમે રમે મોગલ નવ નોરતા જી રે હે… રમે રમે રે મોગલ નવ નોરતા જી રે હે… રમે રમે રે મોગલ નવ નોરતા જી રે atozlyric.com હે માંને કાળા અતલસનું કાપડું જી હે માંને કાળા અતલસનું કાપડું જી રે હે માંને કાળા અતલસનું કાપડું જી હે માંને કાળા અતલસનું કાપડું જી રે હે… માંના ભેળિયે તારલીયાની ભાત વારૂ માંના ભેળિયે તારલીયાની ભાત રમે રમે મોગલ નવ નોરતા જી રે હે… રમે રમે રે મોગલ નવ નોરતા જી રે હે… રમે રમે મોગલ નવ નોરતા જી રે હા… મોગલ હા… મોગલ વાહ મોગલ હા… હા… મોગલ હા… મોગલ વાહ મોગલ હા… હે માંયે સેંથો પુર્યો સિંદૂરનો જી હે માંયે સેંથો પુર્યો સિંદૂરનો જી હે માંયે સેંથો પુર્યો સિંદૂરનો જી હે માંયે સેંથો પુર્યો સિંદૂરનો જી મોગલ તારા કે’દાન ગુણલા ગાય મોગલ તારા કે’દાન ગુણલા ગાય રમે રમે મોગલ નવ નોરતા જી રે હે… રમે જહુ મોગલ આજ રંગમાં જી હે… રમે જહુ મોગલ આજ રંગમાં જી રે હે… રમે રમે રે મોગલ નવ નોરતા જી રે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rame Rame Mogal lyrics in Gujarati by Umesh Barot, Divya Chaudhary, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.