Mane Mushkeli Jyare Pade by Master Rana song Lyrics and video
Artist: | Master Rana |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Traditional |
Label: | Soor Mandir |
Genre: | Bhajan |
Release: | 2020-07-27 |
Lyrics (English)
મને મુશ્કેલી જયારે પડે | MANE MUSHKELI JYARE PADE LYRICS IN GUJARATI is recorded by Master Rana from Aavo Mara Ram label. The music of the song is composed by Appu , while the lyrics of "Mane Mushkeli Jyare Pade" are penned by Traditional . મને મુશ્કેલી જયારે પડે ત્યારે તને યાદ કરું અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું મને મુશ્કેલી જયારે પડે ત્યારે તને યાદ કરું અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું મૂડી હોય જયારે બે પૈસાની બની જાઉં હું ત્યારે બહુ અભિમાની મૂડી હોય જયારે બે પૈસાની બની જાઉં હું ત્યારે બહુ અભિમાની જયારે ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું જયારે ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું મને મુશ્કેલી જયારે પડે ત્યારે તને યાદ કરું અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું સાથે હોય જયારે બે સંગાથી ગજ-ગજ ફૂલે ત્યારે મારી છાતી સાથે હોય જયારે બે સંગાથી ગજ-ગજ ફૂલે ત્યારે મારી છાતી ભારતલીરીક્સ.કોમ જયારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું જયારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું મને મુશ્કેલી જયારે પડે ત્યારે તને યાદ કરું અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું યૌવન જયારે હવે અંગમાં છલકે પાપો કરતાં કદી મુખડું મલકે યૌવન જયારે હવે અંગમાં છલકે પાપો કરતાં કદી મુખડું મલકે જયારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું જયારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું મને મુશ્કેલી જયારે પડે ત્યારે તને યાદ કરું અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું દુઃખમાં હું યાદ કરું દુઃખમાં હું યાદ કરું દુઃખમાં હું યાદ કરું. Mane mushkeli jyare pade tyare tane yaad karu Ane sukhma hu visaru tane dukhma hu yaad karu Mane mushkeli jyare pade tyare tane yaad karu Ane sukhma hu visaru tane dukhma hu yaad karu Mudi hoy jyare be paisani Bani jau hu tyare bahu abhimani Mudi hoy jyare be paisani Bani jau hu tyare bahu abhimani Jyare khavana sansa pade tyare tane yaad karu Jyare khavana sansa pade tyare tane yaad karu Mane mushkeli jyare pade tyare tane yaad karu Ane sukhma hu visaru tane dukhma hu yaad karu Sathe hoy jyare be sangathi Gaj gaj fule tyare mari chhati Sathe hoy jyare be sangathi Gaj gaj fule tyare mari chhati atozlyric.com Jyare aeklada marvu pade tyare tane yaad karu Jyare aeklada marvu pade tyare tane yaad karu Mane mushkeli jyare pade tyare tane yaad karu Ane sukhma hu visaru tane dukhma hu yaad karu Yauvan jyare have angma chhalke Papo karta kadi mukhadu malke Yauvan jyare have angma chhalke Papo karta kadi mukhadu malke Jyare kayama kida pade tyare tane yaad karu Jyare kayama kida pade tyare tane yaad karu Mane mushkeli jyare pade tyare tane yaad karu Ane sukhma hu visaru tane dukhma hu yaad karu Dukhma hu yaad karu Dukhma hu yaad karu Dukhma hu yaad karu. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mane Mushkeli Jyare Pade lyrics in Gujarati by Master Rana, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.