Mujne Gani Maa Taro by Kirtidan Gadhvi song Lyrics and video
Artist: | Kirtidan Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Yogesh Purabiya |
Lyricist: | Manu Rabari |
Label: | Studio Saraswati Official |
Genre: | Garba |
Release: | 2023-10-20 |
Lyrics (English)
MUJNE GANI MAA TARO LYRICS IN GUJARATI: મુજને ગણી માં તારો, This Gujarati Garba song is sung by Kirtidan Gadhvi & released by Studio Saraswati Official . "MUJNE GANI MAA TARO" song was composed by Yogesh Purabiya , with lyrics written by Manu Rabari . Mujne gani maa taro Deje maa mujh ne saharo Chhodi kya madi javu Khodal tujne manavu Mujne ne gani maa taro Deje maa mujh ne saharo Chhodi kya madi javu Khodal tujne manavu He aavyo chhu maa charne tara Leje tu maa ugari He kharo khoto pan bar tamaro Deje mujh ne tari Devi maa tu chho dayari Bhaju tune bhediya re vari Chhodi kya madi javu Khodal tujne manavu Mujne ne gani maa taro Deje maa mujh ne saharo Chhodi kya madi javu Khodal tujne manavu મુજને ગણી માં તારો દેજે મા મુજને સહારો છોડી ક્યા માડી જાવુ ખોડલ તુજ ને મનાવું મુજને ગણી માં તારો દેજે મા મુજને સહારો છોડી ક્યા માડી જાવુ ખોડલ તુજને મનાવું હે આવ્યો છુ માં ચરણે તારા લેજે તુ મા ઉગારી હે ખરો ખોટો પણ બાળ તમારો દેજે મુજ ને તારી atozlyric.com દેવી માં તું છો દયાળી ભજુ તુને ભેળીયા રે વારી છોડી ક્યા માડી જાવુ ખોડલ તુજને મનાવું મુજને ગણી માં તારો દેજે મા મુજને સહારો છોડી ક્યા માડી જાવુ ખોડલ તુજને મનાવું Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mujne Gani Maa Taro lyrics in Gujarati by Kirtidan Gadhvi, music by Yogesh Purabiya. Includes YouTube video and lyrics in multiple languages.