Mata Mari Banduk Ni Goli by Vinay Nayak song Lyrics and video
Artist: | Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Amrat Vayad |
Label: | RJ Video Films |
Genre: | Devotional |
Release: | 2020-08-23 |
Lyrics (English)
MATA MARI BANDUK NI GOLI LYRICS IN GUJARATI: માતા મારી બંદૂક ની ગોળી, The song is sung by Vinay Nayak and released by RJ Films label. "MATA MARI BANDUK NI GOLI" is a Gujarati Devotional song, composed by Dhaval Kapadiya , with lyrics written by Amrat Vayad . The music video of this song is picturised on Mukesh Prajapati, Leeza Prajapati and Sahid Shekh. નોભી બળી ને મારી ઓતેડી કકળી નોભી બળી ને મારી ઓતેડી કકળી મારી માતા એ મારી વાત લીધી હોભળી ખરા બપોરે જોડો પેર્યો છૂટી રે મારી બંદૂક ની ગોળી ખરા બપોરે જોડો પેર્યો છૂટી રે મારી બંદૂક ની ગોળી કરી આયી નીતિ તું સુખી ચોથી થાયે વગર હક નું તું ચોથી ખાયે કરી આયી નીતિ સુખી ચોથી થાયે વગર હક નું તું ચોથી ખાયે અરે મારા ગરીબ ની હાય ની છોરે જોજે તું બહુ દોડે જાણ છુટ સે મારા બંદૂક ની ગોળી નાભિ બળી ને મારી ઓતેડી કકળી મારી માતા એ મારી વાત લીધી હોભળી જાડા ના જોરે તે આબરૂ પડાઈ એ દોડે આબરૂ ને માતા ને ભણાઈ અરે લસ્કરી સાયબી રાખ તારી જોડે માતા મારી મૌર અને હું એની ચેડે જોજે આખી દુનિયા જોણશે તારા ઘેર માતા ધુણસે જાણ છુટ સે મારી બંદૂક ની ગોળી પેટ મોં લારા જિંદગી મોં અંગારા તું મોને નયી તો ઝેર પીવા ના ટાળાં પેટ મોં લારા જિંદગી મોં અંગારા તું મોને નયી તો ઝેર પીવા ના ટાળાં અરે મારા ગરીબ ની હાય નહિ છોડે જોજે તું બહુ દોરે જાણ છુટ સે મારા બંદૂક ની ગોળી નાભિ બળી ને મારી ઓતેડી કકળી મારી માતા એ મારી વાત લીધી હોભળી ભારતલીરીક્સ.કોમ પાપ તારું પોકારે પાછો તું વળી જા કંથેરનું જારું છે પણ મા તું પડી જા અરે આગ જાણી માતા મારી ભડકો રે કરશે ખોળિયું રેસે ખાલી જીવ ખેંચી લેશે અમરત વાયડ કેશે એવું નહિ થાય વેણ ભેગું જાણ છુટ સે મારી બંદૂક ની ગોળી વસ્તી વહવાર હોમે નજરો તું રાખજે નીતિ ધરમ ના ટેકા તું રાખજે વસ્તી વહવાર હોમે નજરો તું રાખજે નીતિ ધરમ ના ટેકા તું રાખજે અરે મારા ગરીબ ની હાય નહિ છોડે જોજે તું બહુ દોડે જાણ છુટ સે મારા બંદૂક ની ગોળી નાભિ બળી ને મારી ઓતેડી કકળી મારી માતા એ મારી વાત લીધી હોભળી નાભિ બળી ને મારી ઓતેડી કકળી મારી મારા એ મારી વાત લીધી હોભળી નાભિ બળી ને મારી ઓતેડી કકળી મારી મારા એ મારી વાત લીધી હોભળી Nodhi bari ne mari otedi kakdi Nodhi bari ne mari otedi kakdi Mari mata ae mari vaat lidhi hobhri Khara bapore jodo peryo chuti re Mari banduk ni goli Khara bapore jodo peryo chuti re Mari banduk ni goli Kari aayi niti tu sukhi chothi thaye Vagar hak nu tu chothi khaye Kari aayi niti tu sukhi choye thaye Vagar hak nu tu chothi khaye Are mara garib ni haay nahi chhore Joje tu bahu dode Jan chheth se mara banduk ni goli Nabhi bali ne mari otedi kakri Mari mata ae mari vaat lidhi hobhri atozlyric.com Jada na jore te aabru padai Ae dare aabru ne mata ne bhanai Are laskari saybi raahk tari jode Mata mari maur ane hu aeni chede Joje aakhi duniya jonse Tara gher mata dhunse Jaan chutse mari banduk ni goli Pet mo laara zindagi mo angara Tu mone nayi toh jer pipa na tana Pet mo laara zindagi mo angara Tu mone nayi toh jer piva na tana Are mara garib ni haay nahi chhode Joje tu bahu dode Jaan chheth se mara banduk ni goli Nabhi bali ne mari otedi kakri Mari mata ae mari vaat lidhi hobhri Paap taru pokare pachho tu vari jaa Kanther nu jaaru chhe pan maa tu padi jaa Are aag jaali mata mari bhadko re karse Khodiyu rese kahli jiv khechi lese Amrat vayad kese aevu Nahi thaay ven bhegu Jaan chhutse mari banduk ni goli Vasti vahvar home najro tu rakhse Niti dharam na teka tu rakhje Vasti vahvar home najro tu rakhse Niti dharam na teka tu rakhje Are mara garib ni haay nahi chhode Joje tu bahu dode Jaan chhutse mara banduk ni goli Nabhi bali ne mari otedi kakri Mari mata ae mari vaat lidhi hobhri Nabhi bali ne mari otedi kakri Mari mata ae mari vaat lidhi hobhri Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mata Mari Banduk Ni Goli lyrics in Gujarati by Vinay Nayak, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.