Hu Aeno Na Thayo Ae Mari Na Thai by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Harshad Thakor, Dipak Thakor |
Lyricist: | Harjit Panesar |
Label: | Vasant Art Music |
Genre: | Sad |
Release: | 2020-07-03 |
Lyrics (English)
HU AENO NA THAYO AE MARI NA THAI LYRICS IN GUJARATI: Hu Aeno Na Thayo Ae Mari Na Thai (હું એનો ના થયો એ મારી ના થઇ) is a Gujarati Sad song, voiced by Vikram Thakor from Vasant Art Music . The song is composed by Harshad Thakor , Dipak Thakor , with lyrics written by Harjit Panesar . The music video of the song features Vikram Thakor, Unnati Parmar, Harshad Thakor. દિલ ની મારી આશા અધૂરી રહી ગઈ દિલ ની મારી આશા અધૂરી રહી ગઈ દિલ ની મારી આશા અધૂરી રહી ગઈ હું એનો ના થયો એ મારી ના થઇ હું એનો ના થયો એ મારી ના થઇ મારી કિશ્મત નોતી કે મને ના મળી મારી કિશ્મત નોતી કે મને ના મળી મારી કિશ્મત માં જુદાઈ લખી યાદો હવે એની મારા દિલ માં રહી ગઈ દિલ ની મારી આશા અધૂરી રહી ગઈ હું એનો ના થયો એ મારી ના થઇ હું એનો ના થયો એ મારી ના થઇ જોયેલા સપના અધૂરા રહી ગયા જીવ થી વાલા જીવતે જીવ મારી ગયા દર્દો મને મળ્યા એના રે પ્રેમ માં સહી સહી ને દર્દ થાકી રે અમે ગયા સહી સહી ને દર્દ થાકી રે અમે ગયા જિંદગી આ જાણે મારી પુરી થઇ ગઈ દિલ ની મારી આશા અધૂરી રહી ગઈ હું એનો ના થયો એ મારી ના થઇ હું એનો ના થયો એ મારી ના થઇ ભારતલીરીક્સ.કોમ યાદ જયારે આવે વાતો મુલાકાતો રોઈ રોઈ ત્યારે નીકળે મારી રાતો નથી નીકળતી આ દિલ યાદો સમજી ના શકી તું પ્રેમ મારો સાચો સમજી ના શકી તું પ્રેમ મારો સાચો ચાંદ ની આ રાતો જાણે કાળી થઇ ગઈ હું એનો ના થયો એ મારી ના થઇ હું એનો ના થયો એ મારી ના થઇ હું એનો ના થયો એ મારી ના થઇ એ મારી ના થઇ Dil ni mari aasha adhuri rahi gai Dil ni mari aasha adhuri rahi gai Dil ni mari aasha adhuri rahi gai Hu aeno na thayo ae mari na thai Hu aeno na thayo ae mari na thai Mari kishmat noti ke mane na madi Mari kishmat noti ke mane na madi Mari kishmat ma judai lakhi Yado have aeni mara dil ma rahi gai Dil ni mari aasha adhuri rahi gai Hu aeno na thayo ae mari na thai Hu aeno na thayo ae mari na thai Joyela sapna adhura rahi gaya Jiv thi wala jivte jiv maari gaya Dardo mane madya aena re prem ma Sahi sahi ne dard thaki re ame gaya Sahi sahi ne dard thaki re ame gaya Zindagi aa jane mari puri thai gai Dil ni mari aasha adhuri rahi gai Hu aeno na thayo ae mari na thai Hu aeno na thayo ae mari na thai atozlyric.com Yaad jayre aave vato mulakato Roi roi tyare nikde mari raato Nathi nikadti aa dil thi yado Samji na saki tu prem maro sacho Samji na saki tu prem maro sacho Chand ni aa raato jane kaadi thai gai Hu aeno na thayo ae mari na thai Hu aeno na thayo ae mari na thai Hu aeno na thayo ae mari na thai Ae mari na thai Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hu Aeno Na Thayo Ae Mari Na Thai lyrics in Gujarati by Vikram Thakor, music by Harshad Thakor, Dipak Thakor. Includes YouTube video and lyrics in multiple languages.