Ek Var Modhu Batavi Jane Yaar by Yash Barot song Lyrics and video
Artist: | Yash Barot |
---|---|
Album: | Single |
Music: | Yash Barot, Rakesh Solanki |
Lyricist: | Vijay Beldar |
Label: | B.Arohi Group |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-07-26 |
Lyrics (English)
EK VAR MODHU BATAVI JANE YAAR LYRICS IN GUJARATI: એકવાર મોઢું બતાવી જાને યાર, The song is sung by Yash Barot and released by B.Arohi Group label. "EK VAR MODHU BATAVI JANE YAAR" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Yash Barot and Rakesh Solanki , with lyrics written by Vijay Beldar . The music video of this song is picturised on Yash Barot and Neha Suthar. Ho ek vaar modhu batavi jane yaar Ho ho ek vaar modhu batavi jane yaar Ek vaar modhu batavi jane yaar Pachhi chhodi deje mane mara re haal Ho ho ho chhodi deje mane mara re haal Meto janyo nato aavo prem no anjam Tara re prem ma thayo badnaam Meto janyo nato aavo prem no anjam Tara re prem ma thayo badnaam Ho ek vaar modhu batavi jane yaar Ek vaar modhu batavi jane yaar Pachhi chhodi deje mane mara re haal Chhodi deje mane mara re haal Tu chhodi ne gai adhuri kahani Tu samji na shaki mara prem ne jani Tu chhodi ne gai adhuri kahani Tu samji na saki mara prem ne jani Tu kem fare mara thi ajani Sacho prem me karyo kadar te na jani Tu kem fare mara thi ajani Sacho prem me karyo kadar te na jani atozlyric.com Ho ek vaar modhu batavi jane yaar Ek vaar modhu batavi jane yaar Pachhi chhodi deje mane mara re haal Chhodi deje mane mara re haal Ho kudrat na lekh par mekh na marashe Prem no anjam aavo bhulyo na bhulashe Ho ho ho kudrat na lekh par mekh na marashe Prem no anjam aavo bhulyo na bhulashe Mane prem karnara keva re malya Eklo mukine pachha na farya Mane prem karnara keva re malya Eklo mukine pachha na farya Ho jivva mate kar ek mulakat Jivva mate kar ek mulakat Pachhi chhodi deje mane mara re haal Pachhi chhodi deje mane mara re haal Pachhi chhodi deje mane mara re haal હો એકવાર મોઢું બતાવી જાને યાર હો હો એકવાર મોઢું બતાવી જાને યાર એકવાર મોઢું બતાવી જાને યાર પછી છોડી દેજે મને મારા રે હાલ હો હો હો છોડી દેજે મને મારા રે હાલ મેતો જાણ્યો નતો આવો પ્રેમ નો અંજામ તારા રે પ્રેમ માં થયો બદનામ મેતો જાણ્યો નતો આવો પ્રેમ નો અંજામ તારા રે પ્રેમ માં થયો બદનામ હો એક વાર મોઢું બતાવી જાને યાર એકવાર મોઢું બતાવી જાને યાર પછી છોડી દેજે મને મારા રે હાલ છોડી દેજે મને મારા રે હાલ તું છોડી ને ગઈ અધૂરી કહાની તું સમજી ના શકી મારા પ્રેમ ને જાણી તું છોડી ને ગઈ અધૂરી કહાની તું સમજી ના શકી મારા પ્રેમ ને જાણી તું કેમ ફરે મારા થી અજાણી સાચો પ્રેમ મેં કર્યો કદર તે ના જાણી તું કેમ ફરે મારા થી અજાણી સાચો પ્રેમ મેં કર્યો કદર તે ના જાણી હો એકવાર મોઢું બતાવી જાને યાર એકવાર મોઢું બતાવી જાને યાર પછી છોડી દેજે મને મારા રે હાલ છોડી દેજે મને મારા રે હાલ હો કુદરત ના લેખ પર મેખ ના મરાશે પ્રેમ નો અંજામ આવો ભુલ્યો ના ભુલાશે હો હો હો કુદરત ના લેખ પર મેખ ના મરાશે પ્રેમ નો અંજામ આવો ભુલ્યો ના ભુલાશે મને પ્રેમ કરનારા કેવા રે મળ્યા એકલો મૂકીને પાછા ના ફર્યા મને પ્રેમ કરનારા કેવા રે મળ્યા એકલો મૂકીને પાછા ના ફર્યા ભારતલીરીક્સ.કોમ હો જીવવા મારે કર એક મુલાકાત જીવવા માટે કર એક મુલાકાત પછી છોડી દેજે મને મારા રે હાલ પછી છોડી દેજે મને મારા રે હાલ પછી છોડી દેજે મને મારા રે હાલ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ek Var Modhu Batavi Jane Yaar lyrics in Gujarati by Yash Barot, music by Yash Barot, Rakesh Solanki. Includes YouTube video and lyrics in multiple languages.