Chalke Se Pani by Tejal Thakor song Lyrics and video
Artist: | Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Ketan Barot |
Label: | Yuvraj Films |
Genre: | Love |
Release: | 2021-06-09 |
Lyrics (English)
છલકે સે પાંણી | CHALKE SE PANI LYRICS IN GUJARATI: The song is sung by Tejal Thakor under Yuvraj Films label. "CHALKE SE PANI" Gujarati song was composed by Vishal Vagheshwari , with lyrics written by Ketan Barot . The music video of this Love song stars Samarth Sharma and Neha Suthar. Ae nadiyo no neer bede chalke se poni Ho ho nadiyo no neer bede chalke se poni Nadiyo no neer bede chalke se poni Ae poni bharva jyoto sarkhi saheli Ae nadiyo no neer bede chalke se poni Ae poni bharva jyoto sarkhi saheli Ae saher no shokhin aayo chothi chokro ruparo Aekh na ishare aene karyo re ularo Ae najryu madi ne huto thai ji poni poni Naryu madi ne huto thai jai poni poni Ae poni bharva jyoto sarkhi saheli Ae nadiye poni bharva jyoto sarkhi saheli Ho chono hase chono nai shu khabar aeto Aagho pachho thay se nathi koine koi keto Ho ho pohe na aave aeto fare chheto chheto Bolavu aene to aeto aadu avru joto Ho janu na huto aeno shu hase irado Modha par thi lage aeto haav sidho sado Ae made jo moko to mare dil ni vaat kevi Made jo moko to mare dil ni vaat kevi Ae poni bharva jyoto sarkhi saheli Ae nadiye poni bharva jyoto sarkhi saheli atozlyric.com Ho peli mulakat maa huto haiyu bethi hari Man maa vasi gai aeni methhi methhi boli Ho ho ho aena pachhad tahi jai huto haav godi gheli Gher javanu man na thaay aene moh meli Ho jot re jota ma aena prem maa padi jai Aena vagar have mari jindagi jaase nai Bani gai shu huto aena nom ni diwani Bani gai shu huto aena nom ni diwani Ae poni bharva jyoto sarkhi saheli Ae nadiye poni bharva jyoto sarkhi saheli Saheli mari poni bharva jyoto sarkhi saheli એ નદીઓ નો નીર બેડે છલકે સે પોણી હો હો નદીઓ નો નીર બેડે છલકે સે પોણી નદીઓ નો નીર બેડે છલકે સે પોણી એ પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી એ નદીઓ નો નીર બેડે છલકે સે પોણી એ પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી એ શહેર નો શોખીન આયો ચોથી છોકરો રૂપારો ઓંખ ના ઈશારે એને કર્યો રે ઉલારો એ નજર્યું મળી ને હૂતો થઇ જી પોણી પોણી નજર્યું મળી ને હૂતો થઇ જી પોણી પોણી એ પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી એ નદીએ પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી હો ચોનો હશે ચોનો નઈ શું ખબર એતો આઘો પાછો થાય સે નથી કોઈને કોઈ કેતો હો હો હો પોહેં ના આવે એતો ફરે છેટો છેટો બોલાવું એને તો એતો આડુ અવરું જોતો હો જાણું ના હૂતો એનો શું હશે ઈરાદો મોઢા પર થી લાગે એતો હાવ સીધો સાદો એ મળે જો મોકો તો મારે દિલ ની વાત કેવી મળે જો મોકો તો મારે દિલ ની વાત કેવી એ પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી એ નદીએ પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી ભારતલીરીક્સ.કોમ હો પેલી મુલાકાત માં હૂતો હૈયું બેઠી હારી મન માં વસી ગઈ એની મેંઠ્ઠી મેંઠ્ઠી બોલી હો હો હો એના પાછળ થઇ જઈ હૂતો હાવ ગોડી ઘેલી ઘેર જવાનું મન ના થાય એને મોહ મેલી હો જોત રે જોતા માં એના પ્રેમ માં પડી જઈ એના વગર હવે મારી જિંદગી જાશે નઈ એ બની ગઈ શું હૂતો એના નોમ ની દીવાની બની ગઈ શું હૂતો એના નોમ ની દીવાની એ પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી એ નદીએ પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી સાહેલી મારી પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chalke Se Pani lyrics in Gujarati by Tejal Thakor, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.