Mari Janu Tame Koni Vato Aaya by Suresh Zala, Vishnu Zala song Lyrics and video
Artist: | Suresh Zala, Vishnu Zala |
---|---|
Album: | Single |
Music: | Hardik-Bhupat |
Lyricist: | Pravin Ravat |
Label: | Bapji Studio |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-08-19 |
Lyrics (English)
મારી જાનુ તમે કોની વાતો આયા | MARI JANU TAME KONI VATO AAYA LYRICS IN GUJARATI: The song is sung by Suresh Zala and Vishnu Zala under Bapji Studio label. "MARI JANU TAME KONI VATO AAYA" Gujarati song was composed by Hardik-Bhupat , with lyrics written by Pravin Ravat . The music video of this Bewafa (બેવફા) song stars Suresh Zala, Vishnu Zala and Dhrsti Parmar. Ho aankhe aahuda chhalkana Ho aankhe aahuda chhalkana Ho dal tamne daine ame harya Ho aankhe aahuda chhalkana Dal tamne daine ame harya Mari jaan tame koni vato maa bharmana Janudi tame koni vato maa bharmana Ho aankhe aahuda chhalkana Ho dal tamne daine ame harya Ho saja mane kevi didhi vato maa re meli Prem ma parixa kevi parva na re kidhi Ho ho ho saja mane kevi didhi vato maa re meli Prem ma parixa kevi parva na re kidhi Parva na re kidhi..parva na re kidhi atozlyric.com Ho ghani joine thaya re ajanya Ho aaj potana banya paraya Mari jaan tame koni vato maa bharmana Ae mari jaan tame koni vato maa bharmana Ho aankhe aahuda chhalkana Ho dal tamne daine ame harya Ho vahmo re viyog kem vethyo re vethay se Dejo re javaab divas kem maro jaase Ho ho ho vahmo re viyog kem vethyo re vethay se Dejo re javaab divas kem maro jaase Divas maro jaase kem divas maro jaase Ho vala parkanu kem tame manya Be jiv tame kem juda padya Mara rom ame prem maa ne prem maa j harya O mari jaan tame koni vato maa bharmana Ho aankhe aahuda chhalkana Ho dal tamne daine ame harya હો આંખે આહુડા છલકાના હો આંખે આહુડા છલકાના હો દલ તમને દઈને અમે હાર્યા હો આંખે આહુડા છલકાના દલ તમને દઈને અમે હાર્યા મારી જાન તમે કોની વાતો માં ભરમાના જાનુડી તમે કોની વાતો માં ભરમાના હો આંખે આહુડા છલકાના હો દલ તમને દઈને અમે હાર્યા હો સજા મને કેવી દીધી વાતો માં રે મેલી પ્રેમ માં પરીક્ષા કેવી પરવા ના રે કીધી હો હો હો સજા મને કેવી દીધી વાતો માં રે મેલી પ્રેમ માં પરીક્ષા કેવી પરવા ના રે કીધી પરવા ના રે કીધી..પરવા ના રે કીધી હો ઘણી જોઈને થયા રે અજાણ્યા હો આજ પોતાના બન્યા re પરાયા મારી જાન તમે કોની વાતો માં ભરમાના એ મારી જાન તમે કોની વાતો માં ભરમાના હો આંખે આહુડા છલકાના હો દલ તમને દઈને અમે હાર્યા ભારતલીરીક્સ.કોમ હો વહમો રે વિયોગ કેમ વેઠયો રે વેઠાય સે દેજો રે જવાબ દિવસ કેમ મારો જાશે હો હો હો વહમો રે વિયોગ કેમ વેઠયો રે વેઠાય સે દેજો રે જવાબ દિવસ કેમ મારો જાશે દિવસ મારો જાશે કેમ દિવસ મારો જાશે હો વાલા પારકાનું કેમ તમે માન્યા બે જીવ તમે કેમ જુદા પાડયા મારા રોમ અમે પ્રેમ માં ને પ્રેમ માં જ હાર્યા ઓ મારી જાન તમે કોની વાતો માં ભરમાના હો આંખે આહુડા છલકાના હો દલ તમને દઈને અમે હાર્યા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Janu Tame Koni Vato Aaya lyrics in Gujarati by Suresh Zala, Vishnu Zala, music by Hardik-Bhupat. Includes YouTube video and lyrics in multiple languages.