Achako Machako 2.0 by Santvani Trivedi song Lyrics and video
Artist: | Santvani Trivedi |
---|---|
Album: | Single |
Music: | DJ Kwid, Gaurav Dhola |
Lyricist: | Traditional |
Label: | Saregama Gujarati |
Genre: | Garba |
Release: | 2024-09-23 |
Lyrics (English)
ACHAKO MACHAKO 2.0 LYRICS IN GUJARATI: અચકો મચકો ૨.૦, This Gujarati Garba song is sung by Santvani Trivedi & released by Saregama Gujarati . "ACHAKO MACHAKO 2.0" song was composed by DJ Kwid and Gaurav Dhola , with lyrics written by Traditional . The music video of this track is picturised on Santvani Trivedi. ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો આ આંખલડી રાતી ને ઉજાગરો ક્યારે કીધો આ આંખલડી રાતી ને ઉજાગરો ક્યારે કીધો હા કયારે કીધો માથે મટુકડી મહી ઈંઢોણી હું મહિયારણ હાલી રે ગોકુળ મા હે મોરા કાન મુજને હરિ વાલા મોરા શ્યામ મુજને હરિ વાલા અમે મણિયારા રે ગોકુળ ગામ ના અમે મણિયારા રે ગોકુળ ગામ ના મારે મહી વેચવાને જાવા મણિયારા રે ગોકુળ ગામ ના અમે મણિયારા રે ગોકુળ ગામ ના હે ક્રિષ્ના ભગવાન હાલ્યા દ્વારકા ને કાઈ ક્રિષ્ના ભગવાન હાલ્યા દ્વારકા ને કાઈ લિધો રે મણિયારા કેરો વેશ કે હોવ હોવ લિધો મણિયારા કેરો વેશ કે હૂતો તને વારી જાવું રે મણિયારા કે હૂતો તને વારી જાવું રે મણિયારા હે હાલો ઈંધણાં વીણવા ગઈતી મોરી સૈયર ઈંધણાં વીણવા ગઈતી રે હો હો ઈંધણાં વીણવા ગઈતી મોરી સૈયર ઈંધણાં વીણવા ગઈતી રે વેળા બપોર ની થઇતી મોરી સૈયર વેળા બપોર ની થઇતી રે લોલ ઈંધણાં વીણવા ગઈતી મોરી સૈયર ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માં ના ચોટીલે ડાકલા વાગ્યા હે ખમ્મા ખમ્મા ડાક ને ડમરુ મારી હરદમ વાગે ડાક ને ડમરુ માડી હો ડાક ને ડમરુ મારી હરદમ વાગે ડુંગરા ડોલવા લાગ્યા ચામુંડ માં એ હાલ માડી હાલ ચોટીલે ડાકલા વાગ્યા ચોટીલે ડાકલા વાગ્યા એ ખમ્મા માડી ખમ્મા હે હાલો હાલો માર તો મેળે જાવુ ને રાજુડી નો નેડો લાગ્યો માર તો મેળે જાવુ ને રાજુડી નો નેડો લાગ્યો નેડો લાગ્યો નેડો લાગ્યો રાજુડી નો નેડો લાગ્યો નેડો લાગ્યો નેડો લાગ્યો રાજુડી નો નેડો લાગ્યો માર તો મેળે માર તો મેળે જાવુ ને રાજુડી નો નેડો લાગ્યો માર તો મેળે જાવુ ને રાજુડી નો નેડો લાગ્યો ઢોલીડા ઢોલીડા ઢોલીડા ઢોલીડા ઢોલીડા ઢોલીડા ઢોલીડા ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા રઢિયાળી રાતડી નો જોજે રંગ જાય ના રઢિયાળી રાતડી નો જોજે રંગ જાય ના ઢોલીડા એ ઢોલીડા ઢોલીડા એ ચરર ચરર મારુ ચકડોળ ચાલે ચરર ચરર મારુ ચકડોળ ચાલે એ ચકદમ ચી ચી ચકદમ ચી ચી ચાલે આજે રોકડા ને ઉધાર કાલે આજે રોકડા ને ઉધાર કાલે તમે કિયા તે ગોમ ના ગોરી રાજ અચકો મચકો કારેલી અમે ગોંડલ ગોમ ના ગોરી રાજ અચકો મચકો કારેલી તમે દલડાં લીધા ચોરી રાજ અચકો મચકો કારેલી આ તો ચોરી પર શિરજોરી રાજ અચકો મચકો કારેલી અચકો મચકો કારેલી O rang rasiya kya rami aavya raaas jo O rang rasiya kya rami aavya raaas jo Aa aankhaldi raati ne ujagaro kyare kidho Aa aankhaldi raati ne ujagaro kyare kidho ha kyare kidho Mathe matukadi mahi indhoni hu maniyaran haali re gokul ma He mora kaan mujhne hari vala mora shyam mujhne hari vala Ame maniyara re gokul gaam na Ame maniyara re gokul gaam na Mare mahi vechvane java maniyara re gokul gaam na Ame maniyara re golul gaam na He krishna bhagwan halya dhwarka ne kaai Krishna bhagwan halya dhwarka ne kaai Lidho re maniyara kero vesh ke hov hov Lidho maniyara kero vesh Ke huto tane vaari javu re maniyara Ke huto tane vaari javu re maniyara he halo Idhna vinva gaiti mori saiyar idhna vinva gaiti re Ho ho idhna vinva gaiti mori saiyar idhna vinva gaiti re Vela bapor ni thaiti mori saiyar vela bapor ni thaiti re lol Idhna vinva gaiti mori saiyar Chotile dakla vagya chamund maa na chotile dakla vagya He khamma khamma Daak ne madru mari hardam vage daak ne damru madi ho Daak ne damru mari hardam vage Dungara dolva lagya chamund maa ae haal maadi haal Chotile dakla vagya chotile dakla vagya Ae khamma maadi khamma he halo halo Maar to mele jaavu ne raajudi no nedo lagyo Maar to mele jaavu ne raajudi no nedo lagyo Nedo lagyo nedo lagyo raajudi no nedo lagyo Nedo lagyo nedo lagyo raajudi no nedo lagyo Maar to mele maar to mele jaavu ne raajudi no nedo lagyo Maar to mele jaavu ne raajudi no nedo lagyo Dholida dholida dholida dholida dholida dholida dholida Dholida dhol dhimo dhimo vagad maa radhiyali ratadi no joje rang jay na Radhiyali ratadi no joje rang jay na dholida ae dholida dholida Tame kiya te gom na gor raaj achako machako kareli Ame gondal gom na gori raaj achako machako kareli Tame dalda lidha chori raaj achako machako kareli Aa to chori shirjori raaj achako machako kareli Achako machako kareli Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Achako Machako 2.0 lyrics in Gujarati by Santvani Trivedi, music by DJ Kwid, Gaurav Dhola. Includes YouTube video and lyrics in multiple languages.