Maar To Mele by Ishani Dave song Lyrics and video
Artist: | Ishani Dave |
---|---|
Album: | Single |
Music: | White Noise Studios |
Lyricist: | Traditional |
Label: | Tips Gujarati |
Genre: | Folk |
Release: | 2021-06-29 |
Lyrics (English)
MAAR TO MELE LYRICS IN GUJARATI: માર તો મેળે, This Gujarati Folk song is sung by Ishani Dave & released by Tips Gujarati . "MAAR TO MELE" song was composed by White Noise Studios , with lyrics written by Traditional . he…. Halak dolak haida jo ne.. Mandu damadol.. Zaalo ee koi aaj ke ghelo jeev chadyo chakdol .. maar to Mele… maar to Mele… maar to mele Jaavu se ne rajudi no nehdo lagyo (4) Nehdo lagyo Nehdo lagyo Rajudi no nehdo lagyo Nehdo Nehdo Nehdo lagyo Rajudi no nehdo lagyo maar to mele… Rajudi no nehdo lagyo He oli Rupli mele haal atane javu se He oli Rupli mele haal atane javu se He tari Lombi Lombi He tari Lombi Lombi He tari Lombi Lombi latiyu na vaal ke nahitar modu thashe He tari Lombi Lombi latiyu na vaal ke nahitar modu thashe atozlyric.com Hoon Hoon peri javu se ne rajudi no nehdo lagyo Haan Hoon Hoon peri javu se ne rajudi no nehdo lagyo Nathdi peri javu se ne rajudi no nehdo lagyo Nehdo lagyo Nehdo lagyo rajudi no nehdo lagyo Nehdo Nehdo Nehdo lagyo Rajudi no nehdo lagyo maar to mele… Rajudi no nehdo lagyo Rajudi no nehdo lagyo… Rajudi no nehdo lagyo… હે….. હલક ડોલક હૈડા જો ને…મનડું ડામડોળ ઝાલો એ કોઈ આજ કે…ઘેલો જીવ ચડયો ચકડોળ માર તો મેળે…માર તો મેળે માર તો મેળે જાવું સે ને રાજુડી નો નેહડો લાગ્યો (4) નેહડો લાગ્યો નેહડો લાગ્યો રાજુડી નો નેહડો લાગ્યો નેહડો નેહડો નેહડો લાગ્યો રાજુડી નો નેહડો લાગ્યો માર તો મેળે…રાજુડી નો નેહડો લાગ્યો ભારતલીરીક્સ.કોમ હે ઓલી રુપલી મેળે હાલ અટાણે જાવું સે હે ઓલી રુપલી મેળે હાલ અટાણે જાવું સે હે તારી લોંબી લોબી હે તારી લોબી લોબી હે તારી લોબી લોબી લટિયું ના વાળ કે નહીંતર મોડું થાશે હે તારી લોબી લોબી લટિયું ના વાળ કે નહીંતર મોડું થાશે હૂં હૂં પેરી જાવું સે ને રાજુડી નો નેહડો લાગ્યો હા હૂં પેરી જાવું સે ને રાજુડી નો નેહડો લાગ્યો નથણી પેરી જાવું સે ને રાજુડી નો નેહડો લાગ્યો નેહડો લાગ્યો નેહડો લાગ્યો રાજુડી નો નેહડો લાગ્યો નેહડો નેહડો નેહડો લાગ્યો રાજુડી નો નેહડો લાગ્યો માર તો મેળે….રાજુડી નો નેહડો લાગ્યો રાજુડી નો નેહડો લાગ્યો રાજુડી નો નેહડો લાગ્યો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maar To Mele lyrics in Gujarati by Ishani Dave, music by White Noise Studios. Includes YouTube video and lyrics in multiple languages.