Karyo Bharoso Me Aankho Bandh Rakhi by Bechar Thakor song Lyrics and video

Artist:Bechar Thakor
Album: Single
Music:Harshad Thakor, Dipak Thakor
Lyricist:Satish Dalvadi
Label:Prince Digital
Genre:Bewafa (બેવફા)
Release:2020-11-25

Lyrics (English)

કર્યો ભરોસો મે આંખો બંધ રાખી | KARYO BHAROSO ME AANKHO BANDH RAKHI LYRICS IN GUJARATI is recorded by Bechar Thakor from Prince Digital label. The music of the song is composed by Harshad Thakor and Dipak Thakor , while the lyrics of "Karyo Bharoso Me Aankho Bandh Rakhi" are penned by Satish Dalvadi . The music video of the Gujarati track features Bechar Thakor, Bharti Udashi and Vipul Zala.
હો જેની તસ્વીર જોઈ જાગતી સવાર
હો જેની તસ્વીર જોઈ જાગતી સવાર
કર્યો હતો જેને દિલ થી મે પ્યાર
આંખો ના રસ્તે થી દિલ માં વસાવી
નોતી ખબર એ નીકળ સે આવી
કર્યો ભરોસો મેં આંખો બંધ રાખી
એનેજ મારી આંખો ખોલી નાખી
એનેજ મારી આંખો ખોલી નાખી
હો જેની તસ્વીર જોઈ જાગતી સવાર
કર્યો હતો જેને દિલ થી મે પ્યાર
ભારતલીરીક્સ.કોમ
કરી આંખો નો વાર પછી નીકળી ગદાર
એને પૈસો વાલો ને મને હતો તોયે પ્યાર
મેઠું મેઠું બોલીને એને રમ્યા કેવા દાવ
મારા જખ્મો ઉપર દીધા નવા નવા ઘાવ
ખુશીયો ની દુનિયા માં આગ રે લગાવી
આખરે એને ઓકાત રે બતાવી
કર્યો ભરોસો મેં આંખો બંધ રાખી
એનેજ મારી આંખો ખોલી નાખી
એનેજ મારી આંખો ખોલી નાખી
હો જેની તસ્વીર જોઈ જાગતી સવાર
કર્યો હતો જેને દિલ થી મે પ્યાર
મને ખુદ થી વધારે એનો હતો વિશ્વાસ
એના નોમ થી ચાલતા હતા મારા શ્વાસ
બકા બકા કઇને મને કર્યો બરબાદ
દિલ માં કદી ના બુજાય એવી લગાવી છે આગ
હાય છે મારા દિલ ની તને પ્યાર નહિ મળે
દિલ મારુ આ કદી તને માફ નહિ કરે
કર્યો ભરોસો મેં આંખ બંધ રાખી
એનેજ મારી આંખ ખોલી નાખી
એનેજ મારી આંખો ખોલી નાખી
એનેજ મારી આંખો ખોલી નાખી
atozlyric.com
Ho jeni tasvir joi jagti savar
Ho jeni tasvir joi jagti savar
Karyo hato jene dil thi me pyar
Aankho na raste thi dil ma vasavi
Noti khabar ae nikad se aavi
Karyo bharoso me aankho bandh rakhi
Aenej mari aankho kholi nakhi
Aenej mari aankho kholi nakhi
Ho jeni tasvir joi jagti savar
Karyo hato jene dil thi me pyar
Kari aankho no vaar pachi nikdi gadar
Aene paiso valo ne mane hato toye pyar
Methu methu boline aene ramya keva daav
Mara jakhmo upar didha nava nava ghav
Khushiyo ni duniya ma aag re lagavi
Aakhre aene okat re batavi
Karyo bharoso me aankho bandh rakhi
Aenej mari aankho kholi nakhi
Aenej mari aankho kholi nakhi
Ho jeni tasvir joi jagti savar
Karyo hato jene dil thi me pyar
Mane khud thi vadhare aeno hato vishwas
Aena nom thi chalta hata mara swas
Baka baka kaine mane karyo barbad
Dil ma kadi na bujay aevi lagavi chhe aag
Haay chhe mara dil ni tane pyar nahi male
Dil maru aa kadi tane maaf nahi kare
Karyo bharoso me aankh bandh rakhi
Aenej mari aankho kholi nakhi
Aenej mari aankho kholi nakhi
Aenej mari aankho kholi nakhi
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Karyo Bharoso Me Aankho Bandh Rakhi lyrics in Gujarati by Bechar Thakor, music by Harshad Thakor, Dipak Thakor. Includes YouTube video and lyrics in multiple languages.