Dhabkara by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Jayesh Chauhan |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2023-12-30 |
Lyrics (English)
DHABKARA LYRICS IN GUJARATI: Dhabkara (ધબકારા) is a Gujarati Sad song, voiced by Rakesh Barot from Saregama Gujarati . The song is composed by Mayur Nadiya , with lyrics written by Jayesh Chauhan . The music video of the song features Rakesh Barot, Chini Raval and Piyush Patel. Ho mara dilna dardne na janya Jani joi ne banya cho ajanya Mara dilna dardne na janya Jani joi ne banya cho ajanya atozlyric.com Rokhi aakho na sahara dukh kahu kone mara Rokhi aakho na sahara dukh kahu kone mara Dukh na dungar mara dil ne re didha Dhabkara mara dhak dhak Dhabkara mara dhak dhak Dhabkara janu dhak dhak mara dil na re vadhya Dhabkara janu dhak dhak mara dil na re vadhya Ho mara dilna dardne na janya Jani joi ne betha chho ajanya O hato vishwas dinanath thi vadhare Ej vishwas aaje mane sharmave O vala ne vagovya ne paraka ne pyara Samay re samjavashe joje tara mara Mara kidhu karnara padto bol jilnaro Mara rudiya ma rahenara mari harohar farnara Dukh na dungar mara dil ne re didha Dhabkara mara dhak dhak Dhabkara mara dhak dhak Dhabkara janu dhak dhak mara dil na re vadhya Dhabkara janu dhak dhak mara dil na re vadhya Ho mara dilna dardne na janya Jani joi bani betha chho ajanya O yado tari jaanu bas yaado j rahi gai Mari vaali jsanu tu parkani thai gai O haiya ne hosh nathi aankhe re andhara Aave jo aasu eni chupavu hu dhara Dil ne dard denara tame aava nata yaara Tame hata bahu pyara haal pura thaya amara Dukh na dungar mara dil ne re didha Dhabkara mara dhak dhak Dhabkara mara dhak dhak Dhabkara janu dhak dhak mara dil na re vadhya Dhabkara janu dhak dhak mara dil na re vadhya Dhabkara janu dhak dhak mara dil na re vadhya Dhabkara janu dhak dhak mara dil na re vadhya Dhabkara janu dhak dhak mara dil na re vadhya Dhabkara janu dhak dhak mara dil na re vadhya હો મારા દિલના દર્દને ના જાણ્યા જાણી જોઈ ને બન્યા છો અજાણ્યા મારા દિલના દર્દને ના જાણ્યા જાણી જોઈ ને બન્યા છો અજાણ્યા રોતી આખો ના સહારા દુઃખ કહું કોને મારા રોતી આખો ના સહારા દુઃખ કહું કોને મારા દુઃખ ના ડુંગર મારા દિલ ને રે દીધા ધબકારા મારા ધક ધક ધબકારા મારા ધક ધક ધબકારા જાનું ધક ધક મારા દિલ ના રે વધ્યા ધબકારા જાનું ધક ધક મારા દિલ ના રે વધ્યા હો મારા દિલના દર્દને ના જાણ્યા જાણી જોઈ ને બેઠા છો અજાણ્યા ઓ હતો વિશ્વાસ દીનાનાથ થી વધારે એજ વિશ્વાસ આજે મને શરમાવે ઓ વાલા ને વગોવ્યા ને પારકા ને પ્યારા સમય રે સમજાવશે જોજે તારા મારા મારુ કીધું કરનારા પડતો બોલ ઝીલનારા મારા રુદિયા માં રહેનારા મારી હારોહાર ફરનારા દુઃખ ના ડુંગર મારા દિલ ને રે દીધા ધબકારા મારા ધક ધક ધબકારા મારા ધક ધક ધબકારા જાનું ધક ધક મારા દિલ ના રે વધ્યા ધબકારા જાનું ધક ધક મારા દિલ ના રે વધ્યા હો મારા દિલના દર્દને ના જાણ્યા જાણી જોઈ બની બેઠા છો અજાણ્યા ઓ યાદો બસ જાણી તારી યાદો જ રહી ગઈ મારી વાલી જાનુ તું પારકાની થઈ ગઈ ઓ હૈયાને હોશ નથી આંખે રે અંધારા આવે જો આંસુ એની છુપાવું હું ધારા દિલને રે દર્દ દેનારા તમે આવા નતા યારા તમે હતા બહુ પ્યારા થયા હાલ બુરા અમારા દુઃખ ના ડુંગર મારા દિલ ને રે દીધા ધબકારા મારા ધક ધક ધબકારા મારા ધક ધક ધબકારા જાનું ધક ધક મારા દિલ ના રે વધ્યા ભારતલીરીક્સ.કોમ ધબકારા જાનું ધક ધક મારા દિલ ના રે વધ્યા ધબકારા મારા ધક ધક મારા દિલ ના રે વધ્યા ધબકારા મારા ધક ધક મારા દિલ ના રે વધ્યા ધબકારા મારા ધક ધક મારા દિલ ના રે વધ્યા ધબકારા મારા ધક ધક મારા દિલ ના રે વધ્યા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dhabkara lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.