Shambhu Dhun Lagi by Kinjal Dave song Lyrics and video
Artist: | Kinjal Dave |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Shree Giri Bapu |
Label: | KD Digital |
Genre: | Devotional |
Release: | 2020-07-08 |
Lyrics (English)
શંભુ ધૂન લાગી | SHAMBHU DHUN LAGI LYRICS IN GUJARATI is recorded by Kinjal Dave from KD Digital label. The music of the song is composed by Mayur Nadiya , while the lyrics of "Shambhu Dhun Lagi" are penned by Shree Giri Bapu . હે ભોળો ભાંગનો પીનારો હે ભોળો મસ્તીમાં રહેનારો મારા દુઃખને હરનારો એ સુખનો કરનારો ભોળો મસ્તીમાં રહેનારો ભોળો ભાંગનો પીનારો હે ભોળો મસ્તીમાં રહેનારો હે મહાદેવ ભારતલીરીક્સ.કોમ એ ભોળો ભાંગનો પીનારો ભોળો મસ્તીમાં રહેનારો શીતલ કૈલાશ તું વસનારો ભાલ ચંદ્ર ધરનારો ભાલ ચંદ્ર ધરનારો પાપી તારણ જગ ઉદ્ધારક પાપી તારણ જગ ઉદ્ધારક ગંગા ને ધરનારો ગંગા ને ધરનારો હે ભોળો ભાંગનો પીનારો ભોળો મસ્તીમાં રહેનારો મારા દુઃખને હણનારો એ સુખનો કરનારો ભોળો મસ્તીમાં રહેનારો હે શીવ ભાંગનો પીનારો એ ડાક ડમરુ વાગેને શિવ તાંડવ નાચે ભોળો તાંડવ નાચે મને વ્હાલું વ્હાલું શિવજીનું નામ લાગે એ ડાક ડમરુ વાગેને શિવ તાંડવ નાચે ભોળો તાંડવ નાચે મને વ્હાલું વ્હાલું શિવજીનું નામ લાગે હો ભાલે ત્રિપુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિસુલ કાને કુંડળ ગળે સર્પો પેર્યા છે અદભુત હર હર મહાદેવ ભાલે ત્રિપુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિસુલ કાને કુંડળ ગળે સર્પો પેર્યા છે અદભુત હર હર મહાદેવ શિવજી તાંડવ નાચે ને ચૌદ બ્રહ્માંડ ગાજે ચૌદે બ્રહ્માંડ ગાજે મને વ્હાલું વ્હાલું શિવજીનું નામ લાગે હો ડાક ડમરુ વાગેને ભોળા તાંડવ નાચે એ શિવ તાંડવ નાચે મને વ્હાલું વ્હાલું ભોળા તારું નામ લાગે મને વ્હાલું વ્હાલું શિવજીનું નામ લાગે અરે ગાવો ગાવો પ્રેમસેં ગાવો ભાઈઓ ગાવો બહેનો ગાવો સૌ મિલકર ગાવો આજ હરિ ૐ નામ શિવાય સૌ મિલકર ગાવો આજ હરિ ૐ નામ શિવાય ૐ નમઃ શિવાય હરિ ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય હરિ ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય હરિ ૐ નમઃ શિવાય અરે ગાવો ગાવો દિલસે ગાવો ભાઈઓ ગાવો બહેનો ગાવો સૌ મિલકર ગાવો આજ હરિ ૐ નામ શિવાય સૌ મિલકર ગાવો આજ હરિ ૐ નામ શિવાય ૐ નમઃ શિવાય હરિ ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય હરિ ૐ નમઃ શિવાય. He bhodo bhangno pinaro He bhodo mastima rahenaro Mara dukhne harnaro ae sukhno karnaaro Bhodo mastima rahenaro Bhodo bhangno pinaro He bhodo mastima rahenaro atozlyric.com He mahadev Ae bhodo bhangno pinaro Bhodo mastima rahenaro Shital kailash tu vasnaro Bhal chndra dharnaro Bhal chndra dharnaro Papi taran jag udharak Papi taran jag udharak Ganga ne dharnaro Ganga ne dharnaro He bhodo bhangno pinaro Bhodo mastima rahenaro Mara dukhne harnaro ae sukhno karnaaro Bhodo mastima rahenaro He shiv bhangno pinaro Ae dak damru vagene shiv tandav nache Bhodi tandav nache Mane vhalu vhalu shivjinu nam lage Ae dak damru vagene shiv tandav nache Bhodi tandav nache Mane vhalu vhalu shivjinu nam lage Ho bhale tripund chandra hathma sobhe chhe trisul Kane kundal gade sarpo perya chhe adbhut Har har mahadev Bhale tripund chndra hathma sobhe chhe trisul Kane kundal gade sarpo perya chhe adbhut Har har mahadev Shivji tandav nache ne chaud bhuvan gaje Chaude bhrmand gaje Mane vhalu vhalu shivjinu nam lage Ho dak damru vagene shiv tandav nache Ae shiva tandav nache Mane vhalu vhalu bhoda taru nam lage Mane vhalu vhalu shivjinu nam lage Are gavo gavo premse gavo Bhaio gavo baheno gavo Sau milkar gavo aaj hari om nam shivay Sau milkar gavo aaj hari om nam shivay Om namah shivay hari om nam shivay Om namah shivay hari om nam shivay Om namah shivay hari om nam shivay Are gavo gavo dilse gavo Bhaio gavo baheno gavo Sau milkar gavo aaj hari om nam shivay Sau milkar gavo aaj hari om nam shivay Om namah shivay hari om nam shivay Om namah shivay hari om nam shivay. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shambhu Dhun Lagi lyrics in Gujarati by Kinjal Dave, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.