Dhol Vaage by Kirtidan Gadhvi, Aishwarya Majmudar song Lyrics and video
Artist: | Kirtidan Gadhvi, Aishwarya Majmudar |
---|---|
Album: | Single |
Music: | Rahul Munjariya |
Lyricist: | Milind Gadhvi |
Label: | Pavra Entertainment |
Genre: | Garba |
Release: | 2022-09-08 |
Lyrics (English)
"ઢોલ વાગે" | DHOL VAAGE LYRICS IN GUJARATI: The song is sung by Kirtidan Gadhvi and Aishwarya Majmudar from Puja Joshi, Bharat Chawda, Ojas Rawal, Dharmesh Vyas and Surbhi Zaveri Vyas starrer Gujarati film Hoon Tari Heer , directed by Dhwani Gautam. "DHOL VAAGE" Gujarati song was composed by Rahul Munjariya , with lyrics written by Milind Gadhvi . Velera tame aavjo sajan Velera tame aavjo Vat niharu… Nen pasaru Velera tame aavjo Tara kaje suraj nu sonu re mangavi ame Nathadi na ghatt re ghadavya Sajan ghar aavo ne Sajan ghar aavo ne Tara aoma chandni na reshmi dora parovi Sapnana hara re gunthavya Sajan ghar aavo ne Sajan ghar aavo ne Bhuli padi re tara sarname Dhol vage to rato no rang jame Dhol vage to rato no rang jame Ankho ankho ma koi jang jame Dhol vage to rato no rang jame Dhol vage to rato no rang jame Rang jame re koi rang jame Dhol vage to rato no rang jame Dhol vage to rato no rang jame Bhuli padi re tara sarname Dhol vage to rato no rang jame Dhol vage to rato no rang jame Kona re ujagara ma ankho kari lal Kona re ujagara ma ankho kari lal Galo upar ude jane abir gulal Pardeshi saheba ho… Ji Hoji re pardeshi saheba ho… Ji Tara vina shu chhe mara chomasana hal Tara vina shu chhe mara chomasana hal Vanchi leje mokli me vadli tapal Pardeshi saheba ho… Ji Hoji re pardeshi saheba ho… Ji Bhuli padi re tara sarname Dhol vage to rato no rang jame Dhol vage to rato no rang jame Aaj ankho ankho ma koi jang jame Dhol vage to rato no rang jame Dhol vage to rato no rang jame Rang jame re koi rang jame Dhol vage to rato no rang jame Dhol vage to rato no rang jame Bhuli padi re tara sarname Dhol vage to rato no rang jame Dhol vage to rato no rang jame. વેલેરા તમે આવજો સાજણ વેલેરા તમે આવજો વાટ નિહારું… નેણ પસારું વેલેરા તમે આવજો તારા કાજે સૂરજનું સોનું રે મગાવી અમે નથડીના ઘાટ રે ઘડાવ્યા સજન ઘર આવો ને સજન ઘર આવો ને તારાઓમાં ચાંદનીના રેશમી દોરા પરોવી સપનાના હાર રે ગૂંથાવ્યા સજન ઘર આવો ને સજન ઘર આવો ને atozlyric.com ભૂલી પડી રે તારા સરનામે ઢોલ વાગે તો રાતોનો રંગ જામે ઢોલ વાગે તો રાતોનો રંગ જામે આંખો આંખોમાં કોઈ જંગ જામે ઢોલ વાગે તો રાતોનો રંગ જામે ઢોલ વાગે તો રાતોનો રંગ જામે રંગ જામે રે કાંઈ રંગ જામે ઢોલ વાગે તો રાતોનો રંગ જામે ઢોલ વાગે તો રાતોનો રંગ જામે ભૂલી પડી રે તારા સરનામે ઢોલ વાગે તો રાતોનો રંગ જામે ઢોલ વાગે તો રાતોનો રંગ જામે કોના રે ઉજાગરામાં આંખો કરી લાલ કોના રે ઉજાગરામાં આંખો કરી લાલ ગાલો ઉપર ઊડે જાણે અબીર ગુલાલ પરદેશી સાહેબા હો…જી હોજી રે પરદેશી સાહેબા હો…જી તારા વિના શું છે મારા ચોમાસાના હાલ તારા વિના શું છે મારા ચોમાસાના હાલ વાંચી લેજે મોકલી મેં વાદળી ટપાલ પરદેશી સાહેબા હો… જી હોજી રે પરદેશી સાહેબા હો…જી ભૂલી પડી રે તારા સરનામે ઢોલ વાગે તો રાતોનો રંગ જામે ઢોલ વાગે તો રાતોનો રંગ જામે આજ આંખો આંખોમાં કોઈ જંગ જામે ઢોલ વાગે તો રાતોનો રંગ જામે ઢોલ વાગે તો રાતોનો રંગ જામે રંગ જામે રે કાંઈ રંગ જામે ઢોલ વાગે તો રાતોનો રંગ જામે ઢોલ વાગે તો રાતોનો રંગ જામે ભૂલી પડી રે તારા સરનામે ઢોલ વાગે તો રાતોનો રંગ જામે ઢોલ વાગે તો રાતોનો રંગ જામે ઢોલ વાગે તો રાતોનો રંગ જામે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dhol Vaage lyrics in Gujarati by Kirtidan Gadhvi, Aishwarya Majmudar, music by Rahul Munjariya. Includes YouTube video and lyrics in multiple languages.