Raghunandji Ni Dwarke Je Nathji by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Hamir Bhagat (Kodki), Vanka Bhagat (Ukheda) |
Label: | Geeta Ben Rabari Official |
Genre: | Devotional |
Release: | 2021-08-28 |
Lyrics (English)
Raghunandji Ni Dwarke Je Nathji lyrics, રઘુનંદજી ની દ્વારકે જે નાથજી the song is sung by Geeta Rabari from Geeta Ben Rabari Official. Raghunandji Ni Dwarke Je Nathji Devotional soundtrack was composed by Ajay Vagheshwari with lyrics written by Hamir Bhagat, Vanka Bhagat. Aarati raghunandjini dwarike je nathji Tame bolo sahja aarati Aarati raghunandjini dwarike je rayji Tame bolo sant aa aarati Pratham pela pend rachiya Pratham pela pend rachiya Pavan pani bandh di Akhut roti purse bavo akhut roti purse E puthvi navkhand di Aarati raghunandjini dwarike je nathji Tame bolo sahja aarati Dashrath ghare ramchandra janmiya Seviya vanvas ji Dashrath ghare ramchandra janmiya Seviya vanvas ji Raja ravan mariyo aene rano ravan mariyo Bandhya pattharna bandh di Tame bolo sahja aarati Ajmal gher ramdev padharya Sevya drarika nathji Ajmal ghare ramdev padharya Sevya drarika nathji Drarike me call didhya Drarike me call didhya Paya pokarn may ji Tame bolo sahja aarati Aarati raghunandjini dwarike je rayji Tame bolo sant aarati Vasudev ghare kan janmiya Dori ubho vardhanji Vasudev ghare kan janmiya Dori ubho vardhan ji Mama kansh ne mariyo aene mama kansh ne mariyo Jitya mathurama jang ji Tame bolo sachi aarati Rushmanina kankan bhariya Rushmanina kankan bhariya Gurjari bahu rang ji Rukmanin kankan bhariya Rukmanin kankan bhariya Gurjari bahu rang ji Gopiyome kano pyara Gopiyo me kano pyara Nir chhe bad gangaji Tame bolo sahja aarati Sant sudharan parcha dharan Sant sudharan parcha dharan Sambhado sant aarati Bhakt sudamani vinanti Aa bhakt sudamani vinanti Tame manilo govindji Tame bolo sahja aarati Aarati arghunandji ranchhod rajarayji Di fakiri hanuman ni Tame bolo sahja aarati Tame bolo sahji aarati Sau bolo aa sahji aarati. આરતી રઘુનંદજીની દ્રારીકે જે નાથજી તમે બોલો સાજા આરતી આરતી રઘુનંદજીની દ્રારીકે જે રાયજી તમે બોલો સંત આ આરતી પ્રથમ પેલા પેન્ડ રચીયા પ્રથમ પેલા પેન્ડ રચીયા પવન પાણી બંધ દી અખૂટ રોટી પૂરશે, બાવો અખૂટ રોટી પૂરશે ઈ પુથ્વી નવખંડ દી આરતી રઘુનંદજી ની દ્રારીકે જે નાથજી તમે બોલો સાજા આરતી દશરથ ઘરે રામચંદ્ર જનમિયા સેવિયાં વનવાસ જી દશરથ ઘરે રામચંદ્ર જનમિયા સેવિયાં વનવાસ જી રાજા રાવણ મારીયો એને રાણો રાવણ મારીયો બાંધ્યા પથ્થરના એ બંધ દી તમે બોલો સાજા આરતી અજમલ ઘેર રામદેવ પધાર્યા સેવ્યા દ્રારિકા નાથજી અજમલ ઘરે રામદેવ પધાર્યા સેવ્યા દ્રારિકા નાથજી દ્રારીકે મેં કોલ દીધા દ્રારીકે મેં કોલ દીધા પાયા પોકરણ માય જી તમે બોલો સાજા આરતી આરતી રઘુનંદજીની દ્રારીકે જે રાયજી તમે બોલો સંત આરતી વાસુદેવ ઘરે કાન જનમિયા દોરી ઉભો વર્ધનજી વાસુદેવ ઘરે કાન જનમિયા દોરી ઊભો વર્ધનજી મામા કંશને મારીયો એને મામા કંશને મારીયો જીત્યા મથુરામાં જંગ જી તમે બોલો સાચી આરતી રુક્ષમણિના કંકણ ભરિયા રુક્ષમણિના કંકણ ભરિયા ગુર્જરી બહુ રંગ જી રુક્ષમણિના કંકણ ભરિયા રુક્ષમણિના કંકણ ભરિયા ગુર્જરી બહુ રંગ જી ગોપીયોંમેં કાનો પ્યારા ગોપીયોમેં કાનો પ્યારા નીર છે બડા ગંગાજી તમે બોલો સાજા આરતી સંત સુધારણ પરચા ધારણ સંત સુધારણ પરચા ધારણ સાંભળો સંત આરતી ભક્ત સુદામાની વિનંતી આ ભક્ત સુદામાની વિનંતી તમે માનીલો ગોવિંદજી તમે બોલો સાજા આરતી આરતી રઘુનંદજી રણછોડ રાજારાયની દી ફકીરી હનુમાન ની તમે બોલો સાજા આરતી તમે બોલો સાજી આરતી સૌ બોલો આ સજી આરતી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Raghunandji Ni Dwarke Je Nathji lyrics in Gujarati by Geeta Rabari, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.